રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ખાંડ મા ખાંડ ડૂબે તેટલું પાણી લઈ૧તારની ચાસણી તૈયાર કરી લેવી તૈયારબાદ એક કઢાઈમાં તેલ ગરમ કરો અને ચણાના લોટમાં જરૂર મુજબ પાણી ઉમેરી ને ખિરુ તૈયાર કરી ને ચારણી વડે બૂંદી પાડીને ચાસણી માં ડૂબાડી ને ચાર થી પાંચ મિનિટ પછી કાઢીને એક બાઉલમાં સર્વ કરવું
- 2
આવતી કાલે હનુમાન જયંતી છે તો મને થયું કે પ્રસાદી રૂપે મીઠી બુંદી બનાવુ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
છૂટી મીઠી બુંદી
#કાંદાલસણઆ બુંદી છૂટી રહેવાથી પ્રસાદીમાં પણ ઉપયોગ કરી શકાય છે હાલમાં હનુમાન જયંતીનો તહેવાર હતો તો આ બુંદી તો મેં પ્રસાદી માટે ઘરે બનાવી હતી parita ganatra -
-
-
મીઠી બુંદી
#RB10આ રેસિપિ મારી મમ્મી બહુ સરસ બનાવતી.આ રેસીપી હું મારી મમ્મીને ડેડીકેટ કરું છું Hetal Poonjani -
-
-
-
-
મીઠી બુંદી(mithi boondi recipe in gujarati)
ઘરે ગણપતિ બાપા આવ્યા હોય તો અલગ અલગ તેમની ભાવતી પ્રસાદી બનાવવા ની મજા જ કઈ અલગ હોય છે. Jignasha Upadhyay -
-
-
-
-
મીઠી બુંદી
#પીળી આં મીઠી બુંદી બાળકો ને ખૂબ જ પસંદ હોય છે.પ્રસાદ માટે બૂંદી ધરાવાય છે.જમણવાર મા પણ બૂંદી આપી શકાય. Varsha Karia I M Crazy About Cooking -
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12005045
ટિપ્પણીઓ