રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩ વ્યિકતી માટે ૨૫ મિનિટ બનાવા નો સમય
  1. ૨ વાટકી જીરાસર ચોખા
  2. ૧ ચમચાે તેલ
  3. પાણી જરૂર મુજબ
  4. ૧ ચમચી જીરૂ
  5. ૩ નંગ લવિંગ
  6. ૫ પાન લીમડા ના
  7. ૧ ચમચી કોથમરી ગાઁનીશીંગ માટે
  8. મીઠુ સ્વાદ મુજબ
  9. ૧ ચમચી ધી ભાત ની ચમક લાવા માટે
  10. ૧ તમાલ પત્ર
  11. ૧ બાદીયો
  12. ટુકડો૧ તજ નો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સો પ્રથમ ચોખા ધોઈ ૫ મિનીટ પલાળી દો

  2. 2

    હવે પેન મા તેલ ગરમ કરી ઉપર ની બધી સામગરી ઉમેરી હલાવી ને ઢાકી દો

  3. 3

    વચ્ચે વચ્ચે હલાવતા રહેવુ પાણી બળી જાય પછી ધી નાખી હલાવી ૨ મિનીટ રહેવા દો પછી બાઉલમા લઈ કોથમરી થી ગાઁનીસ કરો

  4. 4

    તૈયાર છે જીરાવાળા ભાત

  5. 5

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Minaxi Bhatt
Minaxi Bhatt @cook_20478986
પર
#જુનાગઢ

ટિપ્પણીઓ

Similar Recipes