પાલક પનીર

Khyati Ben Trivedi
Khyati Ben Trivedi @cook_19326234

# શિયાળા ની રેસીપી

પાલક પનીર

# શિયાળા ની રેસીપી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1પળી પાલક
  2. 50 ગ્રામપનીર
  3. મીઠુ સ્વાદ મુજબ
  4. ૧ નંગ તમાલ પત્ર
  5. ૨ ચમચી ધી
  6. સ્વાદ મુજબ મરીનો ભૂકો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ પાલકને વીણી લેવી પછી તેને ત્રણથી ચાર વાર ચોખ્ખા પાણીથી સાફ કરી અને કુકર માં બાફવા મૂકવી

  2. 2

    પછી તે ને હેન્ડ મિક્ચર થી કરશ કરી લેવી

  3. 3

    પછી એક તપેલીમાં ધી મૂકી અને પછી વઘારમાં રાઈ જીરુ તમાલપત્ર હિંગ મુકીશ ને વઘાર કરવો પછી તેને સર્વ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Khyati Ben Trivedi
Khyati Ben Trivedi @cook_19326234
પર

ટિપ્પણીઓ

Similar Recipes