હેલ્થી ટામેટાનો સુપ

રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ લઈ તેને પાણીથી ધોઈ નાખો પછી તેના કટકા કરે અને કુકર માં મુકો સાથે અડધી વાટકી ચોખા લઈ તેને પાણીથી ધોઈ અને કુકરમાં સાથે બાફવા મુકો પછી ટમેટાને હેન્ડ મિક્ચર થી ક્રશ કરી લો
- 2
પછી એક બાઉલમાં કાઢી લો પછી એક કડાઈમાં 2 પાવળા ધી મૂકી તેમાં જીરુ તજ ટુકડો 1 તમાલપત્ર થોડીક હિંગ નાખો પછી તેમાં અડધી ચમચી મરચું પાવડર અડધી ચમચી હળદર અડધી ચમચી ધાણાજીરૂ સ્વાદમુજબ મીઠુ અડધી ચમચી ખમણેલું આદુ મરીનો ભૂકો
- 3
પછી તેમાં અડધી ચમચી મરચું પાવડર અડધી ચમચી હળદર અડધી ચમચી ધાણાજીરૂ સ્વાદમુજબ મીઠુ અડધી ચમચી ખમણેલું આદુ મરીનો ભૂકો નાખી દો તેને ઉકળવા દો
- 4
હેલ્ધી ટોમેટો સૂપ તૈયાર છે જેને ભાત સાથે સર્વ કર્યા છે અને ગાર્નીશિંગ માટે પનીરના તળેલા ટુકડા મૂક્યા છે અને સાથે ટામેટા ની ચીર મૂકી છે તો તૈયાર છે આપણો હેલ્થી ટોમેટો સૂપ આ સૂપ થી બાળકોને યુવાનોને અને વૃદ્ધાવસ્થાના લોકોને ખૂબ સારું રહે છે આરોગ્ય માટે ટામેટા અને બીટ થી લોહી શુદ્ધ થાય છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ફાડા લાપસી કૂકર મા બનાવી છે
#goldenapron2#Week 1આ લાપસી હમણાં દિવાળી ના બીજા દિવસે ગુજરાતી નવુ વર્ષ આવસે ત્યારે શુકન માટે બધા બનાવે છે આજે મે બનાવવામાં સરળ હોય તેવી રીત બતાવી છે એટલે કે કૂકર મા બનાવી છે તેથી ઘી અને તેલ નો ખૂબ ઓછી માત્રામાં ઉપયોગ કરવામાં આવ્યો છે R M Lohani -
-
-
ચા નો મસાલો (Chai masala recipe in Gujarati)
#CF જેની ચા બગડી તેનો દિવસ બગડ્યો. તેમ કહેવાય..ચા નો સ્વાદ વધારવાં ચા નો મસાલો યોગ્ય માપ થી એકદમ પરફેક્ટ બને છે.જેનાં થી સ્વાદ ખૂબ જ સરસ આવે છે. Bina Mithani -
-
-
-
-
-
-
મેથી મટર મલાઈ પનીર (Methi Matar Malai Paneer Recipe In Gujarati)
#GA4#Week19#Methiશિયાળા માં લીલી ભાજી પુષ્કળ પ્રમાણમાં મળી રહે છે.. ને એમાંય મેથી તો જોઈને જ લેવાનું મન થઈ જાય કારણકે તેમાંથી વિવિધ પ્રકારની વાનગીઓ બનતી હોય છે. મેથી સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક છે. Neeti Patel -
-
પુલાવ(pulav recipe in gujarati)
#ઈસ્ટઆ વાનગી મેઘાલય ની છે. જે એક નોન વેજ વાનગી છે પણ મે એ વાનગી ને મારી રીતે ફેરફાર કરીને વેજીટેરીયન અને હેલ્ધી બનાવી છે. આ પુલાવ ઘણા જ ઓછા મસાલા માં બને છે. અને સ્વાદ માં પણ સરસ લાગે છે. Rupal Gandhi -
-
ડીવાઈડર રાઇસ
#એપ્રિલ આ મારી પહેલી રેસીપી છે. અહીં મેં ત્રણ કલરના રાઇસ બનાવ્યા છે. જેમાં મેં પાલક ,બીટ ,ગાજર અને વટાણા જેવા હેલ્દી શાકભાજીનો ઉપયોગ કર્યો છે.જે નાનાથી લઈને મોટા સુધી બધાને ખૂબ જ ભાવશે. khushi -
-
More Recipes
ટિપ્પણીઓ