રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 250 ગ્રામજીરાસર ચોખા
  2. 1.5મોટા ચમચા દેશી ઘી
  3. 0|| ચમચી જીરૂ
  4. 0| ચમચી હિંગ
  5. મીઠું સ્વાદ અમુસાર
  6. પાણી જરૂર મુજબ
  7. 1નાનો જાર દહીં
  8. 1નાનો જાર ગોલકેરીનું અથાણું
  9. ગાર્નિશીંગ માટે કોથમીર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ,કૂકરમાં ઘી મૂકી જીરૂ ઉમેરો.તતડી રહે એટલે હિંગ નાખો. ત્યારબાદ તેમાં ચોખા ઉમેરી દો.

  2. 2

    ચોખા ઉમેરી તેને ધીમી આંચે શેકો. બરાબર શેકાઈ જાય એટલે તેમાં જરૂર મુજબ મીઠું ઉમેરી પ્રમાણસર પાણી ઉમેરો અને કૂકર બંધ કરી2 વહીસલ વગાડી લો.

  3. 3

    કૂકર ઉતારી લો અને સીઝે પછી ગરમા ગરમ પ્લેટમાં રાઈસ કાઢી કોથમીરથી ગાર્નીશ કરો. એક જારમાં મોળું દહીં તથા એક જારમાં ગોળકેરીનું અથાણું કાઢી સર્વ કરો. અહીં દહીંમાં ચપટી મીઠું જ ઉમેરેલ છે. જે રાઈસ સાથે ખૂબ સ્વાદિષ્ટ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Smitaben R dave
Smitaben R dave @Smita_dave
પર
Bhavnagar

ટિપ્પણીઓ

Similar Recipes