મગ ની લચકા દાળ
#એપ્રિલ #કાંદાલસણ
#goldenapron3
Week6
રાંધવાની સૂચનાઓ
- 1
દાળ ને એક વાસણમાં પાણી થીધોઈ નાખો અને પછી તે ને ૨૦ મિનિટ પલાળી દો. ત્યારબાદ કુકરમાં તેલ ગરમ કરો અને તેમા બધા મસાલા નાખી વઘાર કરો. ટમેટા ઉમેરો. બરાબર મિક્સ કરો. પછી દાળ મીકસ કરો. હળદર મીઠું ધાણાજીરુ મરચાં ની ભૂકી નાંખી પાણી નાખીને ૫ સીટી થઈ જાય પછી ગેસ બંધ કરી દો.
- 2
પ્લેટ મા લઈ સવૅ કરો. ટેસ્ટી મગ ની લચકા દાળ તૌયાર છે. ઘાણાભાજી થી સણગારો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12074333
ટિપ્પણીઓ