રોઝ પુડિંગ

Roopesh Kumar
Roopesh Kumar @cook_19850843

#હેલ્થડે. બહારની આઈસ્ક્રીમ અનહેલ્ધી પણ હોય છે એના કરતાં આપણે ઘરે પુડિંગ બનાવીએ ઘરની સામગ્રીથી જેનો ટેસ્ટ આઈસ્ક્રીમ જેવો જ આવે છે અને નાના બાળકો માટે પણ હેલ્ધી જ હોય છે.

રોઝ પુડિંગ

#હેલ્થડે. બહારની આઈસ્ક્રીમ અનહેલ્ધી પણ હોય છે એના કરતાં આપણે ઘરે પુડિંગ બનાવીએ ઘરની સામગ્રીથી જેનો ટેસ્ટ આઈસ્ક્રીમ જેવો જ આવે છે અને નાના બાળકો માટે પણ હેલ્ધી જ હોય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25મિનિટ
  1. 250મીલી દૂધ
  2. 50ગામ ક્રીમ
  3. 2 ચમચીકોર્ન ફ્લોર
  4. 4 ચમચીદૂધ કોર્નફ્લોર માટે
  5. 1/4 ચમચીરોઝ એસેન્સ
  6. જરૂરિયાત મુજબ ખાંડ
  7. tutti frutti
  8. ગાર્નિશ કરવા માટે silver balls

રાંધવાની સૂચનાઓ

25મિનિટ
  1. 1

    સૌપ્રથમ દૂધને ઉકળવા મૂકો હવે દૂધમાં એક ઉકાળો આવે ત્યારે તેમાં કોર્ન ફ્લોર અને દૂધ મિક્સ કરીને આંદોલન માટે જ્યારે તે થોડું ઘટ્ટ થઈ જાય.

  2. 2

    જ્યારે થોડું ઘટ્ટ થાય ત્યારે તેમાં ઘડીએ ખાંડ ઉમેરો અને ત્રણ-ચાર મિનિટ માટે ચલાવો.

  3. 3

    હવે તેમાં તૂટીફૂટી ઉમેરો અને એક ડબ્બામાં તેલ લગાવો અને તેમાં પૂડિંગ ઉમેરો પછી તેને2-3 કલાક માટે ઠંડું થવા દો અને તૈયાર છે તમારી પુ ડીંગ

  4. 4
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Roopesh Kumar
Roopesh Kumar @cook_19850843
પર

ટિપ્પણીઓ

Similar Recipes