સરગવાના પાન ના થેપલા

#પરાઠાથેપલા
શિયાળા ની ધીમે ધીમે શરૂઆત થવા લાગી છે.
શિયાળો હેલ્થ બાંનાવવાની ઋતુ છે.સરગવાના પાન માં કેલ્શિયમ,આયરન ,મેગ્નેશિયમ ,પ્રોટીન અને બીજા ઘણા વિટામિન્સ રહેલા છે.તેમજ સાંધા ના દુખાવા માં અને આર્થરાયટીસ મા ખૂબ જ ફાયદાકારક છે,મેં અહીંયા સરગવાના પાન અને ઓટ્સ નો ઉપયોગ કરી ને હેલ્થી થેપલા બનાવ્યા છે.
સરગવાના પાન ના થેપલા
#પરાઠાથેપલા
શિયાળા ની ધીમે ધીમે શરૂઆત થવા લાગી છે.
શિયાળો હેલ્થ બાંનાવવાની ઋતુ છે.સરગવાના પાન માં કેલ્શિયમ,આયરન ,મેગ્નેશિયમ ,પ્રોટીન અને બીજા ઘણા વિટામિન્સ રહેલા છે.તેમજ સાંધા ના દુખાવા માં અને આર્થરાયટીસ મા ખૂબ જ ફાયદાકારક છે,મેં અહીંયા સરગવાના પાન અને ઓટ્સ નો ઉપયોગ કરી ને હેલ્થી થેપલા બનાવ્યા છે.
રાંધવાની સૂચનાઓ
- 1
રીત:💐 સરગવાના પાન ને ધોઈ ઝીણા સમારી લો.ઘઉં ના લોટ અને ઓટ્સમાં બધા મસાલા મોણ અને સરગવના પાન એડ કરી થેપલા નો લોટ બાંધી લો. 10 મિનિટ રેસ્ટ આપી થેપલા વણી લો બન્ને બાજુ તેલ મૂકી ધીમા તાપે શેકી લો.
- 2
રેડી છે સરગવાના પાન ના થેપલા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સરગવાના પાન ના પરાઠા (Sargava Na Paan Na Paratha Recipe In Gujarati)
#trendસરગવાના પાન,ફૂલ ,અને શીંગ આ બધા જ બહુ ઉપયોગી છે,તેનાથી આંખ ની રોશની તેજ થાય છે,તેમાં પ્રોટીન પણ રહેલું છે,સરગવાની શીંગ નું સૂપ રોજ પીવાથી કમરના દુખાવા માં રાહત મળે છે. Sunita Ved -
સરગવાના પાન ના પરોઠા
#trendસરગવાની માત્ર શિંગો નહી, તેના ફૂલ, પાંદડા પણ ઘણાં ગુણકારી હોય છે. સરગવામાં પ્રોટીન, અમીનો એસિડ, બીટા કૈરટીન અને અલગ અલગ ફીનૉલિક હોય છે. સરગવાના પાનથી લોહી સાફ થાય છે, આંખોની રોશની પણ તેજ થાય છે. નીલમ પટેલ (Neelam Patel) -
મલ્ટી ગ્રેન મોરીંગા લિવસ્ પરાઠા (Multi Grain Moringa Leaves Paratha Recipe In Gujarati)
#AM4#immunity#cookpadindia#cookpad_gujમોરીંગા ઓલિફેરા એ બહુ જલ્દી થી ઊગતું વૃક્ષ છે જે સામાન્ય અને મોટા ભાગે સરગવાના વૃક્ષ તરીકે ઓળખાય છે. સરગવાના મહત્તમ ભાગ ની પેદાશ ભારત માં થાય છે. સરગવાના વૃક્ષ ના ફળ એટલે કે સરગવાની શીંગ, તેના પાંદડા,તેના ફૂલ, તેના મૂળ બધા જ ભાગ ખાવા ના ઉપયોગ માં લઇ શકાય છે. વડી તેના બીજ થી તેલ પણ બને છે. અને આ બધા નો ખાવા ની સાથે ઔષધીય ઉપયોગ પણ થાય છે. અને આ વૃક્ષ ના એક એક ભાગ ની ખાસ લાભ છે.સરગવાના પાન માં નારંગી કરતા 7 ગણા પ્રમાણ માં વિટામિન સી, કેળા કરતા 15 ગણું પોટેશિયમ અને પાલક કરતા 3 ગણું લોહતત્વ હોય છે. આ સિવાય તેમાં પ્રોટીન, કેલ્શિયમ, એન્ટીઓક્સીડેન્ટ પણ સારી માત્રા માં હોય છે. આ બધા પોષકતત્વો ને લીધે તેની ગણના એક સુપર ફૂડ માં કરી શકાય. ભરપૂર માત્રા માં રહેલું વિટામિન સી , આપણી રોગપ્રતિકારક શક્તિ વધારવા માં મદદરૂપ થાય છેઆજે સરગવાના પાન ના ઉપયોગ સાથે વિવિધ લોટ ના ઉપયોગ સાથે પરાઠા બનાવ્યા છે જે સ્વાસ્થ્યપ્રદ છે. Deepa Rupani -
મિક્સ ભાજી ના મલ્ટીગ્રેઈન થેપલા
#પરાઠાથેપલાશિયાળાની ઋતુમાં ખૂબ જ સરસ ભાજી ઓ બજારમાં ઉપલબ્ધ હોય છે.અને આ ઋતુ માં ખાવાની મજા જ કંઈક અલગ જ છે.બાળકોને પણ ભાવે એવા મિક્ષ ભાજી અને મિક્સ લોટ માંથી હેલ્ધી એવા થેપલા બનાવ્યા છે. Bhumika Parmar -
પાત્રા /અળવી ના પાન ના ઢોકળા
અળવી ના પાન ના ભજિયા થોડી મહેનત નુ કામ છે પરંતુ આજે આપડે સહેલી રીત જોઇશું. Kalpana Parmar -
-
દૂધી ના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#EB#week10ઘણાં પ્રકાર ના થેપલા બનાવી શકાય છે.. ગુજરાતીઓ ના ઘર માં લગભગ દરરોજ થેપલા,પરાઠા બનતા જ હોય છે .એના વગર ખાવાના માં કમી વર્તાય..આજે થેપલા બનાવું છું અને તે ય દુધી ના..બહુ સોફ્ટ અને ટેસ્ટી થાય છે.. Sangita Vyas -
મકાઈ ના વડા
#પીળીપીળી વાનગી માં મેં મકાઈ ના વડા બનાવ્યા છે જે ચા સાથે અથવા ચટણી સાથે ટેસ્ટી લગે છે.તેમજ બાળકો ને લંચ માં પણ આપી શકાય છે.આમાં મેં મકાઈ નો લોટ અને મેથી નો ઉપયોગ કર્યો છે એટલે એક હેલ્થી નાસ્તો છે. Dharmista Anand -
-
ઓટ્સ મીની ચીલા (Oats Mini Chila Recipe In Gujarati)
#FFC7#cookpadguj#cookpad#cookpadindiaઓટ્સ એટલે જવના દલિયા અથવા ફાડા. કેલ્શિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ, વિટામિન બી થી ભરપુર ઓટ્સ આરોગ્ય માટે ખૂબ ફાયદાકારક છે. દરરોજ આપણા આહારમાં ઓટ્સનો સમાવેશ કરવાથી ડાયાબિટીસ ની સમસ્યા ઘટે છે. Neeru Thakkar -
-
સરગવાનાં પાન - ફુલ નું શાક (saragava na paan ful nu shak recipe in Gujarati)
સરગવાની શીંગ તો ઉપયોગી છે જ પણ એના પાન અને ફૂલ માંથી પણ પુષ્કળ પ્રમાણમાં કેલ્શિયમ અને બીજા તત્વો મળે છે જે આપણા શરીર માટે ઉપયોગી છે. તો આ રેસિપી ને અનુસરીને તમે પણ શરીરને જોઇતા પોષક તત્વો મેળવશો...... Sonal Karia -
મેથી અને મિક્સ લોટ ના થેપલા
#પરાઠાથેપલા અહી મેથી સાથે બાજરાનો,ઘઉં નો અને ધાણા ના લોટ નો ઉપયોગ કરી ને થેપલા બનાવ્યા છે એક વાર ખાઓ તો સ્વાદ ના ભુલાય,સ્વાદિષ્ટ અને પૌષ્ટિક થેપલા. Varsha Karia I M Crazy About Cooking -
-
મેથી બાજરી ના ઢેબરા/થેપલાં
#પરાઠાથેપલાશિયાળો આવે ને માર્કેટ માં ખૂબ સરસ મેથી ની ભાજી આવવાની શરુ થઇ જાય. ખૂબ ગુણકારી એવી મેથી વધારે માં વધારે ખાવી જોઈએ. અને શિયાળા માં બાજરી., પણ ખાવી જોઈએ. આજે આપણે મેથી બાજરી ના ઢેબરા બનાવીયે.. #પરાઠા/થેપલા Daxita Shah -
રાગી ઓટ્સ ઈડલી
#હેલ્થીરાગી અને ઓટ્સ ને આપણા રોજિંદા આહાર માં સમાવેશ કરવો જોઈએ કમક રાગીમાંથી ખુબજ કેલ્શિયમ મળે છે તેમજ ઓટ્સ માંથી ફાઇબર ને બીજા વિટામિન્સ મળતા હોય છે..મોટા માટે તો સારુંજ છે પણ બાળકો માટે પણ ખુબજ સારું છે .. Kalpana Parmar -
-
મલ્ટી ગ્રેન લોટ અને મેથી ના થેપલા
મલ્ટી ગ્રેન લોટ itself ખૂબ healthy છે ,અને એમાંમેથી ની ભાજી ઉમેરી છે એટલે આ થેપલાખૂબ જ યમ્મી અને હેલ્થી બનવાના..નાસ્તા માં કે ડિનર માં કોઈ પણ meal માં ખાઈશકાય છે.અથાણું શાક કે દહીં સાથે સ્વાદીષ્ટ લાગશે. Sangita Vyas -
મોરીનગા મઠરી (Moringa mathri recipe in Gujarati)
#કૂકબુક#પોસ્ટ2માનનીય પ્રધાનમંત્રી એ કહ્યા પછી સરગવાના પાન ના પરાઠા બહુ ટ્રેન્ડિંગ થયા. મેં પણ બનાવ્યા. પણ પરાઠા સિવાય બીજી ઘણી વાનગી પણ બનાવી. તહેવાર ના આગમન સાથે ગૃહિણીઓ નવા નવા નાસ્તા અને મીઠાઈ બનાવા માં લાગી જાય છે.પોષકતત્વો થી ભરપૂર એવા સરગવાના પાન નો ઉપયોગ મેં મઠરી બનાવા માં કર્યો છે. તો સ્વાદ સાથે સ્વાસ્થ્યપ્રદ પણ ખરું. અને એક જાગૃત ગૃહિણી ને એ જ જોઈતું હોય ને?આપણે સૌ સરગવાના પાન ના લાભ, પોષકતત્વ થી માહિતગાર જ છીએ એટલે એની ચર્ચા કર્યા વિના સીધા રેસીપી જોઈએ. Deepa Rupani -
અળવી ના પાન ના ક્રિસ્પી ભજીયા (Arvi Paan Crispy Bhajiya Recipe In Gujarati)
#ChooseToCook My Favourite Recipe1-15 th October મારા બાલ્કની ગાર્ડન માં મેં એક નાના ટોપલામાં અળવી ના પાન ઉગાડયા છે 10 થી 12 કે 15 પાન થાય છે તો હું આનો ઉપયોગ કઈક નવી નવી મારી રેસીપી બનાવવા માં કરું છું આજે મેં ભજીયા બનાવ્યા છે ખુબ સરસ ટેસ્ટી ક્રિસ્પી ભજીયા બને છે. Manisha Desai -
વેજ મસાલા થેપલા
#પરાઠાથેપલાઆ થેપલા ખૂબ સ્વાસ્થ્યવર્ધક છે કારણ કે તે ઘઉં ના લોટ માં તાજા શાક નાખી બનાવવા માં આવેલ છે.તેમાં તેલ નો બિલકુલ ઉપયોગ કર્યો નથી. Jagruti Jhobalia -
ફુલાવર ના લીલા પાન ની ભાજી
#લીલી#આજે મેં બનાવી છે ફુલાવર ના પાન ની ભાજી.આપણે ફુલાવર લઈએ ત્યારે સાથે તેનો નીચે નો પાન નો ભાગ પણ વજન માં આવે છે.જેને આપણે કાઢી નાખી એ છીએ અને ફેંકી દઇ એ છીએ.મેં એ ભાગ ને સમારી ને ભાજી બનાવી છે જે ટેસ્ટી છે અને હેલ્ધી પણ છે. Jyoti Ukani -
મેથી ના મલ્ટીગ્રેન વડા
#GH#Healthy#Indiaવરસાદ ની મૌસમ માં કંઈક ચટપટું ખાવાનું મન થાય છે,પણ હેલ્થ પણ એટલીજ જરૂરી છે તો આજે હું લાવી છું હેલ્થી મલ્ટી ગ્રેન વડા Dharmista Anand -
-
કોથમીર મરચા ના થેપલા
#RB15#week15#breakfast#cookpadindia#cookpadgujarati#નાગપંચમીઆજે નાગપાંચમ છે તો મે કોથમીર અને મરચા વાળા થેપલા બનાવ્યા .કેમકે આપણે ગુજરાતી ને પ્લેન કરતા કઈક ઉમેરી ને થેપલા બનાવવા ની આદત હોય છે, તો મેથી ની ભાજી સારી ન મળી તો એના વિકલ્પ માં ... Keshma Raichura -
બગરું ના તીખા થેપલા
#RB20ઘી બનાવ્યા પછી નીકળેલા બગરુ માં લોટ અને મસાલા ઉમેરી થેપલા બનાવ્યા અને બહુ જ સ્વાદીષ્ટ બન્યા છે.. Sangita Vyas -
-
-
દુધી ની છાલ ના થેપલા
#RB13# દૂધીની છાલના થેપલાગુજરાતી લોકો અલગ અલગ જાતના થેપલા બનાવે છે. મેં આજે દૂધીની છાલના થેપલા બનાવ્યા છે. જેમાંથી વિટામિન્સ અને કેલ્શિયમ વધારે પ્રમાણમાં મળે છે. Jyoti Shah
More Recipes
ટિપ્પણીઓ