રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં ખીચડી લો. ત્યારબાદ તેમાં આદુ-મરચા-લસણની પેસ્ટ, લાલ મરચું, હળદર, ધાણાજીરું, ગરમ મસાલો, ખાંડ, લીંબુનો રસ, હિંગ, ખાવાનો સોડા અને તેલ ઉમેરીને બધુ બરોબર મિક્સ કરી લો.
- 2
ત્યારબાદ તેમાં ઘઉંનો કરકરો લોટ, ચણાનો લોટ, સ્વાદ અનુસાર મીઠું અને પાણી ઉમેરીને મુઠીયા નો લોટ તૈયાર કરો. હવે તેના રોલવાળી સ્ટિમ કુકરમાં મૂકીને 15 મિનિટ માટે થવા દો.
- 3
ત્યાર બાદ તેને બહાર કાઢી ઠંડા થાય એટલે તેના પીસ કરી લો. હવે એક કડાઈમાં તેલ લો. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ, તલ અને ચપટી હિંગ ઉમેરીને મુઠીયા ના પીસ ઉમેરી બરાબર મિક્સ કરી લો. આપણા ખીચડીના મુઠીયા તૈયાર છે. તેને એક પ્લેટમાં લઈ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ખીચડી ના મુઠીયા (Khichdi Muthiya Recipe In Gujarati)
#LO#Diwali2021#cookpadgujrati#cookpadindia Jayshree Doshi -
-
-
-
-
-
-
હેલ્ધી મલ્ટીગ્રેઇન પોષ્ટિક મુઠીયા
#RB14#Week14#માય રેસીપી ઇ બુક#Cookpad#Cookpadgujarati#Cookpadindiaઆ રેસિપી મેં મારી બેન ભારતી માટે ખાસ બનાવી છે તેને હેલ્ધી પૌષ્ટિક મુઠીયા બહુ જ ભાવે છે તેથી તેના મનપસંદ હેલ્ધી multigrain મુઠીયા બનાવ્યા છે હા વાનગી હું તેને ડેડીકેટે કરું છું Ramaben Joshi -
-
ખીચડી ના રસીયા મુઠીયા (Khichdi Rasiya Muthia Recipe In Gujarati)
વધેલી ખીચડી અને મેથી ના મુઠીયા બનાવ્યા અને પછી તેમાં છાશ નો વઘાર કરી ગરમ ગરમ રસીયા મુઠીયા બનાવ્યા. Sonal Modha -
-
-
-
-
દૂધી ની છાલ અને ભાત ના મુઠીયા (Dudhi Chaal Rice Muthia Recipe In Gujarati)
#LO#cookpadindia#cookpadgujarati Sneha Patel -
દૂધી ભાત ના મુઠીયા (Dudhi Bhaat Na muthiya Recipe in Gujarati)
#GA4#WEEK21#BOTTELGAURD Kala Ramoliya -
દુધી ના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)
છપ્પન ભોગ રેસિપી ચેલેન્જ#દુધી નાં મુઠીયા# CB2#Week2દુધી હ્દય માટે ખૂબ જ ગુણકારી હોય છે..અને શરીર માં ઠંડક આપે છે.. એટલે દુધી ના મુઠીયા, હાંડવો ,અને હલવો, ઢેબરા આ બધું દરેક ગૃહિણીની પસંદ હોય છે..મેં આજે ખીરુ બનાવી ને ખમણ ની જેમ .. મુઠીયા બનાવેલ છે.. Sunita Vaghela -
લેફ્ટ ઓવર ખીચડી ના વડા (Left Over Khichdi Vada Recipe In Gujarati)
#FFC8#ફુડફેસ્ટીવલ8 Smitaben R dave -
-
-
-
-
-
દૂધી, મેથી, ખીચડી ના મુઠીયા (Dudhi Methi Khichdi Muthiya Recipe in Gujarati)
માય બેસ્ટ રેસીપી#MBR8 : દુધી મેથી ખીચડી ના મુઠીયા શિયાળાની સિઝનમાં ફ્રેશ મેથી સરસ મળતી હોય છે તો મેં આજે દુધી મેથી અને લેફ્ટ ઓવર ખીચડી ના મુઠીયા બનાવ્યા જે ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે. Sonal Modha -
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15584914
ટિપ્પણીઓ (4)