રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બધી વસ્તુ લેવી. હવે બધી દાળ ચોખા અને સીંગદાણા બધુ ધોઈને પલાળવા.હવે બટાકા ગાજર અને મરચું સમારવા.
- 2
હવે કુકર લઈ તેમાં તેલ મૂકવું. તેલ ગરમ થાય એટલે તેમાં તમાલપત્ર અને લીમડો મુકવા. હવે તજ-લવિંગ ઉમેરો.
- 3
હવે રાઈ જીરુ ઉમેરો. હવે હિંગ ઉમેરી તેમાં બધા શાકભાજી ધોઈ અને ઉમેરો. હવે તેમાં હળદર અને નમક ઉમેરો.
- 4
હવે તેને બે મિનીટ સાંતળો. હવે તેમાં પલાળેલી ખીચડી અને પાણી ઉમેરો. હવે કૂકર બંધ કરો.
- 5
એક city થાય એટલે ૨૦ મિનીટ ગેસ ધીમો રાખો. વરાળ નીકળે કુકર ખોલો. હવે ખીચડી તૈયાર છે. એક બાઉલમાં લો. તેમાં ઘી ઉમેરો.
- 6
તો તૈયાર છે. હેલ્થ ડે માટે ની ખીચડી રેડી ટુ સર્વ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
🌷સાધુ ખીચડી 🌷
#હેલ્થી #India 💮આપણે ત્યાં ખીચડી ને શુદ્ધ અને સાત્વિક આહાર માનવામાં આવે છે.. આજે મેં મીક્સ દાળ ને ચોખા ની સાધુ ખીચડી બનાવી છે..જે ખૂબ જ ટેસ્ટી લાગે છે..તેમજ સાવ ઓછાં તેલનો ઉપયોગ થાય છે.. તેથી સ્વાસ્થય માટે પણ સારી છે.. તેની રેસિપી નીચે મુજબ છે 🙏 Krupali Kharchariya -
-
-
-
વઘારેલી ખીચડી વિથ વેજિટેબલ્સ એન્ડ પલ્સસ
#ભાત આજે મને વઘારેલી ખીચડી બનાવાની ઈચ્છા થઈ એટલે મેં ચારથી પાંચ જાતના કઠોળ અને ઘણા બધા શાકભાજી નાખીને હેલ્ધી ખીચડી બનાવી. જે અત્યારે આપણે બધા જ વિટામિન અને પ્રોટીન મળે એવું ખાવું જરૂરી છે. ઘણી બધી જાતના શાકભાજી, ચાર જાતની દાળ અને ૫ થી ૬ જાતના કઠોળ બધું જ આપણા શરીરમાં જાય અને બાળકોને પણ આ ખાવાથી ઘણું બધું હેલ્ધી રહે છે..... Kiran Solanki -
-
-
વધારેલી છડીદાર નીચે ખીચડી
' નમસ્કાર મિત્રો આજે કૂકરમા બનાવેલી વઘારેલી ખીચડી ની રેસીપી મુકુ છુ#હેલ્થી#ચૉખા#india Maya Zakhariya Rachchh -
-
તુરીયા માં ખીચડી
#ટ્રેડિશનલઆપણે ગુજરાતી મોટે ભાગે રાત્રે જમવામાં ખીચડીને વધારે પસંદ કરીએ છીએ અને ભારતીય ખાન-પાન નો મહત્વ તો આખું વિશ્વ જાણે છે. પણ ખીચડી વિશે તો આટલુજ જાણતા હશું કે તેનાથી મોટાપો વધે છે. પરંતુ આજે અમે તમને ખીચડી વિશે થોડી એવી વાતો જણાવવા જઈ રહ્યા છીએ જે કદાચ તમે ના પણ સાંભળી હોય.ખીચડી આરોગવા ના ફાયદા :૧) ખીચડીમાં ઘણા બધાં વિટામીન અને મિનરલ્સ જોવા મળે છે,પેટ ખરાબ થવા પર અને જાળા થવા પર ડોક્ટર ખીચડી ખાવાની જ સલાહ આપે છે.૨) ખીચડી ખાવાથી શરીરને કાર્બોહાઈડ્રેટ મળે છે જેનાથી મગજ સારી રીતે કામ કરે છે અને તેથી શરીરને એનેર્જી મળે છે અને તમે એક્ટીવ રહો છો.૩) ખીચડી ગરમીઓમાં વધારે ખાવી જોઈએ કારણ કે એને ખાવાથી શરીરને ઠંડક મળે છે. રાત્રે દાળ-ખીચડી ખાવાથી આપણા શરીરમાં ચરબીના થયેલ સંગ્રહને નિયંત્રિત કરવા વાળા લેપ્તિનની કાર્યક્ષામતાને વધારવાનું કામ કરે છે,જેનાથી વજન નિયંત્રણ માં રહે છે.૪) ખીચડીમાં નાનાં પ્રકારના વિટામીન અને મિનરલ્સનો ખજાનો છે.હવે તુરીયા માં ખીચડી બનાવી છે તો તુરીયા ના ફાયદા પણ જાણી લઈએ.ઘણા લોકો ને તુરીયા ભાવતા નહિ હોય બરાબર ને? તો આજે તમને તુરીયા ના કેટલાક ફાયદા જણાવી દઉં.આ શાક શરીરમાં વધતી ગરમી સામે લડવા અને હિમોગ્લોબિનની માત્રાને કાયમ રાખવા માટે ભગવાને આપેલુ સૌથી મોટુ વરદાન છે. આનુ વાનસ્પતિક નામ લુફ્ફા એક્યૂટેંગુલા છે. તુરિયાને આદિવાસી અનેક રીતે રોગપચાર માટે ઉપયોગમાં લે છે. મધ્યભારતના આદિવાસી આને શાકના રૂપમાં પ્રેમથી ખાય છે અને હર્બલ માહિતગાર આને અનેક નુસ્ખોમાં ઉપયોગ પણ કરે છે.જોયુ ને કેટલા ફાયદાકારક છે આ તુરીયા.તો જે લોકો તુરીયા નું શાક નથી ખાતા એમને આ રીતે ખીચડી બનાવી આપશો તો હોંશે હોંશે ખાશે. Sachi Sanket Naik -
-
રજવાડી વઘારેલી ખીચડી
#હેલ્થડેવિથ કિડ્સ.આજે મારી લાડકી એ બનાવી રજવાડી વઘારેલી ખીચડી.😍😘😋 Chhaya Panchal -
-
-
છૂટી ખીચડી ઓસાણ
#ga 4#Week 7છૂટી ખીચડી ઓસાણ ઇ દ્વારકા ના બ્રામણ ની પ્રખ્યાત વસ્તુ છે. Priyanka Raichura Radia -
-
-
-
-
-
રસમ મસાલો (Rasam powder Recipe in Gujarati)
#ST#Rasampowder#SouthIndian#CookpadIndia#COOKPADGUJRATI સાઉથ ઇન્ડિયન ભોજનમાં રસમ નું ખૂબ જ આગવું સ્થાન છે. તે ઘણી બધી અલગ અલગ રીતે બનાવીને જુદી જુદી રીતે પીરસવામાં આવે છે. જો તેનું પ્રીમીક્સ તૈયાર કરીને રાખીએ તો રસમ બનાવી હોય ત્યારે સહેલું પડી જાય છે. Shweta Shah -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12012370
ટિપ્પણીઓ