રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચોખાને અને અડદની દાળને છ સાત કલાક પલાળી દેવા પછી તેની ધોળી અને ગરમ પાણીથી મિક્સરમાં ક્રશ કરી લેવા ખીરું તૈયાર થઈ જાય એટલે એક ડબ્બામાં ભરી ૭ ૮ કલાક આથો આવવા દેવો પછી તેને ખોલીને તેમાં સ્વાદ અનુસાર મીઠું અને સાજીના ફૂલ નાખવા પછી એટલી ના સ્ટેન્ડમાં તેલ લગાવી અને એટલે તૈયાર કરવી 10 15 મિનિટ કૂકરમાં બાફવી
- 2
હવે સાંભળવા માટે એક વાટકી દાળ ને ધોઈ અને કૂકરમાં ત્રણ સીટી વગાડી લેવી પછી શાકભાજીને ઝીણા સમારી અને બાફી લેવા હવે દાળ ની અંદર 1 ટમેટુ અને શાકભાજી બાફેલા નાખી અને ક્રોસ કરી લેવું પછી તેને સિંગ સરગવાની ખેતી માં નાખીને ઉઘાડી લેવી હવે તેની અંદર બધો મસાલો નાખી દેવો હળદર મીઠું ખાંડ લીંબુ બધી વસ્તુ નાખીને ઉકાળી લેવી પછી તેને વઘાર કરવો એક કઢાઈમાં એક ચમ બદલાવી મીઠા લીમડાની ડાળ અને ડુંગળી નો વઘાર કરવો પછી તેમાં લાલ મરચું નાખી અને તે વઘારને દાળ ની અંદર નાખવો તૈયાર છે આપણી સાંભરતેની અંદર ચપટી હિંગ અને સાંભાર
- 3
સાંભાર મસાલો નાખી શરૂઆત કરી અને ચટણી માટે 1 મિક્સર ચાર ની અંદર લીલુ ટોપરું દાળિયા ની દાળ સાંજ નું શાક મીઠું અડધું લીંબુ ચમચી ખાંડ મરચાં કોથમીર આદુનો ટુકડો નાખી અને પીસી લેવી પછી તેમાં જીરૂ અને લીમડાની ડાળ નાખી અને વધારે કરવા તૈયાર છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ઈડલી સંભાર અને ચટણી
#જોડી ઈડલી સંભાર ભલે સાઉથ ની વાનગી છે,પણ આપણા ગુજરાતીઓ ની પ્રિય છે સ્વાદ મા સરસ અને બનાવવામાં માં સરળ છે. Varsha Karia I M Crazy About Cooking -
-
-
ઇડલી (Idli Recipe in Gujarati)
મારી પહેલી રેસીપી એકદમ સ્વાદિષ્ટ નાના-મોટા બધાને ભાવે તેવી છે .તમને પણ પસંદ પડશે. Vimalc Bhuptani -
ઈડલી ચટણી સાંબાર
ઈડલી ચટણી સાંબાર#RB9#Week9#Cookpad#CookpadIndia#Cookpadgujarati#Cooksnapchallengeઈડલી ચટણી સાંબાર --- મારા ઘરે બધાં ને ખૂબજ પસંદ છે . સ્વાદિષ્ટ સ્વાસ્થ્યવર્ધક રેસીપી છે . Manisha Sampat -
-
-
-
ઈડલી સાંભાર સોટ્સ
#ચોખાનાના થી લઇને મોટા સૌને મનપસંદ ડીસ એટલે ઈડલી સાંભાર.... આજે મે ઈડલી સાંભાર ને અલગ રીતે સવॅ કર્યુ છે. Bhumika Parmar -
-
-
મેંદુવડા સંભાર ચટણી
#સ્ટ્રીટ#પોસ્ટ1દક્ષિણ ભારત મા કશે પણ ફરવા જાઓ ત્યાં નું સ્ટ્રીટ ફૂડ ખાઈ ને આપણું મન પ્રફુલ્લિત થઇ જ જાય. જોકે ત્યાં ની દરેક વાનગી એટલી જ સ્વાદ ભરેલી અને હેલ્થી હોય છે. આજે આપણે દક્ષિણ ભારત ની એવી જ એક સ્ટ્રીટ ફૂડ વાનગી મેંદુવડા સંભાર ચટણી બનાવુશુ. જે હવે આપણા ગુજરાત મા પણ ઘણી ખાઉધરી ગલીઓ મા પોતાનું એક આગવું સ્થાન ધરાવે છે. Khyati Dhaval Chauhan -
-
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ