જીરા ખાખરા (હોમ મેઇડ)
રાંધવાની સૂચનાઓ
- 1
ધંઉ નો લોટ લો. તેમાં જીરુ, મીઠું ઉમેરો. પાણી ની મદદથી પરાઠા ના લોટની જેવો કડક લોટ બાંધી લો. ૧૫ મિનિટ બાદ
- 2
લોટ ના એક સરખા ગોરણા બનાવી. કોરો લોટ (અટામણ) લઈ ગોળ સેઈપ મા વણી લો.
- 3
નોનસ્ટિક તવા પર ધીમા ગેસ રાખી બનૈ સાઈડ ફેરવતા રહો. કપડા થી અથવા તો ભાખરીયા ની મદદથી શેકી લો.
- 4
આ રીતે બને સાઈડ બ્રાઉન કલર થાય ત્યાં સુધી સેકો. તૌયાર છે ચા સાથે સુપર નાસ્તો..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12015390
ટિપ્પણીઓ