વેજીટેબલ પટી સમોસા
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ લોટ તૌયાર કરો મેંદો અને ધઉ ના લોટ મા મીઠું, અજમો, તેલ, નાખી મીકસ કરો અને પરાઠા ના લોટની જેવો કડક લોટ બાંધી ૧૦ મિનિટ મુકી દો.
- 2
એક પેનમાં તેલ ઉમેરો ગરમ કરી તેમાં હિંગ ઉમેરો ત્યાર બાદ તેમા આદુ મરચા લસણ ની પેસ્ટ નાખી હલાવો
- 3
તેમા ડુંગળી ઉમેરો કવર કરી ચડવા દો. વચ્ચે વચ્ચે હલાવતા રહો ડુંગળી બરાબર ચડવા દો. તેમા મીઠું, હડદર ગરમ મસાલો નાખી મીકસ કરો તેમા મેસ કરેલા બટેટા અને વટાણા ઉમેરો. બઘું મીકસ કરો.
- 4
ત્યાર બાદ લોટ નુ ગોરણા બનાવી આ રીતે વણી વચ્ચે ચાકુ વડે કાપીને તેની બઘી બાજુ પાણી લગાવી દો. પછી કોન સેઈપ કરી અંદર મસાલો ભરો ઉપર ની સાઈડમાં પાણી લગાવી બરાબર સીલ કરો.
- 5
એક વાસણમાં તેલ ગરમ કરી તેમાં બઘા સમોસા આ રીતે હાફ (અડધા) ફ્રાઈ તળી લો. બઘા ફ્રાઈ કરી ઠંડા થવા દો. ત્યારબાદ તેને ડિપ ફ્રાય કરો આમ કરવાથી સમોસા ક્રિસ્પી બનશે.
- 6
તયૌર છે વેજીટેબલ પટી સમોસા 😋
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
પટ્ટી સમોસા (Patti Samosa Recipe In Gujarati)
#EB#Cookpadgujrati#Cookpadindia#india sm.mitesh Vanaliya -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ