રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં એક વાસણમાં બંને લોટ લઈ લો તેમાં મીઠું નાખી હલાવી લો. હવે એક વાસણમાં થોડું ગરમ પાણી અને યીસ્ટ પાંચ મિનિટ માટે પલાળી રાખો. હવે લોટ મા યીસ્ટ અને ખાંડ નાખી હલાવી લો. જરુર મુજબ પાણી નાખીને લોટ કરી લો. તેને બે કલાક માટે ઢાંકી દો અને આથો આવી જાય ત્યાં સુધી રહેવા દો.
- 2
હવે આથો આવી જાય એટલે તેને બરાબર તેલ નાખીને મસળી લો. તેની રોટલી વણી લો. ઉપર પીઝા સોસ પાથરી દો અને બંને ચીઝ છીણી લો. ઉપર ડુંગળી ટામેટાં અને કેપ્સિકમ મૂકી દો. ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો ભભરાવો. હવે તેને પ્રીહીટ કરેલા ઓવન માં ૨૦૦ ડીગ્રી ઉપર ૧૫ મિનિટ માટે બેક કરો. તો તૈયાર છે યમી પીઝા..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
પીઝા (pizza recipe in Gujarati)
#noovenbaking#Recepi1#noyeast pizza માસ્ટર શેફ નેહા ની રેસીપી follow કરીને no oven, noyeast no મેંદા _ઇન્સ્ટન્ટ ઘઉંના લોટના પીઝા બેઝ બનાવ્યા. Hetal Vithlani -
-
-
કોર્ન ચીઝ બર્સ્ટ આટા પીઝા
#હેલ્દીફૂડફાસ્ટ ફુડ ની વાત આવે ને પીઝા નું નામ ના આવે એવું તો બનેજ નહીં.પણ જ્યારે આપડે હેલ્થી વાનગી ની વાત કરીએ ત્યારે અને એ પણ ફાસ્ટ ફુડ માં તો વિકલ્પ બહુ ઓછા છે.તો આજે આપડે પીઝા બનાવીશું પણ ઘઉંના લોટ ના જે સ્વાદ માં તો બહાર જેવા લાગશે અને હેલ્થી પણ એટલાજ છે. Sneha Shah -
કોનૅ પીઝા (Corn Pizza Recipe In Gujarati)
#ઈટાલીયનપીઝા નાં રોટલા થોડા દિવસ પહેલા જ બનાવી ને રાખ્યાં હતાં તો પીઝા બનાવવા ખુબ જ સરળ થઈ ગયા..બસ કેપ્સીકમ, ડુંગળી અને મકાઈ ના દાણા તૈયાર કરી લીધાં.. બહાર તો આ સમયે ખાવાં જવાનું શક્ય જ નથી.. તો બહાર જેવા જ પીઝા ઘરે ઓવન વિના જ બની જાય છે.. Sunita Vaghela -
-
-
વેજ. ચીઝ પીઝા (Veg. Cheese Pizza Recipe In Gujarati)
પીઝા એક એવું ફૂડ છે જે નાના-મોટા બધા જ પસંદ કરે છે. લગભગ બધા જ પીઝા ખાવા માટે બહાર જતા હોય છે પરંતુ જો તમે આ રીતે ઘરે બનાવો તો બહાર જેવા જ પીઝા બની શકે છે. આ પીઝા ની રેસીપી મે તન્વી છાયા મેડમ પાસેથી ક્લાસમાં શીખી હતી ખૂબ જ ટેસ્ટી પીઝા બને છે.#cookpadindia#cookpadgujarati Unnati Desai -
ભાખરી પીઝા(Bhakhri Pizza Recipe In Gujarati)
બાળકો ને પ્રિય એવા પીઝા નામ વાંચતા જ એમને મોં માં પાણી આવી જાય છે.. ત્યારે ચાલો આપણે પણ બનાવીએ પીઝા.. એ પણ ભાખરી પીઝા.... મેંદો બને ત્યાં સુધી ટાળી શકીએ તો સારુ. Maltigrain લોટ માં થી બનાવી ને પણ આપી શકો છો પીઝા.... 🥰 Noopur Alok Vaishnav -
-
-
-
-
-
ડબલ ચીઝ બ્રેડ પીઝા (Double Cheese Bread Pizza Recipe In Gujarati)
#GA4#Week17#ડબલ ચીઝ બ્રેડ પીઝા Jyotika Joshi -
મલ્ટી ગ્રેન ભાખરી પીઝા(bhakri pizza recipe in gujarati)
#EB#Week13#MRCપીઝા માટે ભાખરી મલ્ટી ગ્રેન નો ઉપયોગ કરી બનાવી છે.. બધા જ મિક્સ લોટ થી હેલ્થી પીઝા બનાવ્યા છે.. મેં આમાં ઈસ્ટ કે બેકિંગ સોડા નો ઉપયોગ પણ કર્યો નથી..અને મેંદો પણ વાપર્યો નથી.. Sunita Vaghela -
-
-
મીની પીઝા(mini pizza in Gujarati)
#goldenapron3 મીની પીઝા નામ સાંભળતાજ નાના બાળકોના મોઠામાં પાણી આવી જાય.આ મીની પીઝા તમે બર્થડે પાર્ટી માં સ્ટાર્ટર કે સાઈડર તરીકે તરીકે રાખી શકો છો.ઝટપટ બની જતા પીઝા ખાવામાં પણ ખુબજ મઝા આવશે.વીક14 Sneha Shah -
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11752581
ટિપ્પણીઓ