પંજાબી કટલેસ (Punjabi Cutlets Recipe In Gujarati)

Heeta Vayeda @cook_22568363
પંજાબી કટલેસ (Punjabi Cutlets Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બાફેલા બટાકાનો માવો કરો. ઝીણી સમારેલી કોબી ગાજર અને બાફેલા વટાણા ઉમેરો. બધા મસાલા ઉમેરી મિક્સ કરો. પછી ગોળ કટલેસ વાળી લો. પછી તેને તપકીર માં રગદોળી લો. પછી તેલ ગરમ મૂકી તેને તળી લો.
- 2
પછી તેને એક પ્લેટમાં લઇ સર્વ કરો. તૈયાર છે પંજાબી કટલેસ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ફરાળી કટલેસ
#RB4#cookpad gujaratiઆ ફરાળી કટલેસ હું મારા મોટા બેન ગીતાબેન પાસે થી શીખી છું મોટીબેન ની ફેવરિટ હતી. Deepa popat -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
સેઝવાન હક્કા નુડલ્સ (Schezwan Hakka Noodles Recipe In Gujarati)
#goldenapron3#week6#એપ્રિલ Heeta Vayeda -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12304148
ટિપ્પણીઓ