મોતીચુર લાડુ

Dipal Parmar
Dipal Parmar @dips

#goldenapron3
#week12
#કાંદાલસણ
આજે હનુમાનજી નો પ્રાગટય દિવસ છે આજે મેં બાલાજી દાદા ને થાળ માં આ લાડુ બનાવ્યા છે જય બાલાજી

મોતીચુર લાડુ

2 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#goldenapron3
#week12
#કાંદાલસણ
આજે હનુમાનજી નો પ્રાગટય દિવસ છે આજે મેં બાલાજી દાદા ને થાળ માં આ લાડુ બનાવ્યા છે જય બાલાજી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1/2 કપચણા નો લોટ
  2. 1/2 કપખાંડ
  3. 1 ચમચીઘી
  4. તળવા માટે ઘી તેલ અડધું અડધું
  5. કેશર જરૂર મુજબ
  6. એલચી પાવડર જરૂર મુજબ
  7. 2 ચમચીડ્રાયફ્રુટ ની કતરણ
  8. કાજુ બદામ કિસમિસ
  9. 1/2વાટકી દૂધ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ચણા લોટ માં ઘી નું મોણ આપી પાતળું ખીરું બનાવો

  2. 2

    હવે ખાંડ ડૂબે એટલું પાણી નાખી ચાસણી બનાવો તાર નથી લેવા ના હાથ માં ચોંટે એવી કરવાની છે તેમાં એલચી કેશર નાખી હલાવી લો

  3. 3

    હવે ઘી તેલ ગરમ કરી તેમાં ઝારા પર ખીરું પોર કરી બુંદી પાડો ઝારો હલાવો નહીં ટેપ કરો

  4. 4

    હવે બુંદી ને ચાસણી માં નાખી મિક્સ કરો

  5. 5

    હવે બુંદી ને 10 મિનિટ પછી એક ચમચી ઘી અને 3 ચમચી દૂધ ગરમ કરેલું નાખી મિક્સ કરો અને થોડીવાર ઢાંકી ને રહેવા દયો ડ્રાયફ્રુટ પણ નાખી દયો હવે હાથ ઘી વાળો કરી લાડુ વાળી લયો

  6. 6

    હવે લાડુ તૈયાર છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dipal Parmar
પર

ટિપ્પણીઓ

Similar Recipes