ઉપમા (Upma Recipe In Gujarati)

Disha Jay Chhaya
Disha Jay Chhaya @cook_25167114
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનીટ
૨ લોકો
  1. ૪ ચમચીરવો
  2. ૨ ચમચીતેલ (વઘાર માટે)
  3. ચપટીઅડદની દાળ
  4. ચપટીચણાની દાળ
  5. ચપટીહિંગ
  6. ૧/૨ ચમચીરાઈ
  7. ૧/૪ ચમચીજીરૂ
  8. જરૂર મુજબપાણી
  9. ૧/૨ કપખાટી છાશ
  10. લીંબુ (જરૂર જણાય તો)
  11. સ્વાદાનુસારમીઠું
  12. ૧/૨ ચમચીહળદર
  13. 2 નંગલીલું મરચું
  14. 5-6 પાંદડામીઠા લીમડાના પાન
  15. જરૂર મુજબકોથમીર
  16. જરૂર મુજબટોપરાનું છીણ (optional)

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનીટ
  1. 1

    એક કડાઈમાં તેલ મૂકી, ગરમ થાય એટલે તેમાં બન્ને દાળને તળી લેવું. દાળનો કલર બદલાય એટલે તેમાં લીલું મરચું, લીમડાના પાન, હિંગ, રાઈ, જીરું નાખી વઘાર બરાબર થવા દેવો.

  2. 2

    વઘાર થઈ જાય એટલે તેમાં રવો નાખી બરાબર સેકી લેવો. ૩ થી ૫ મિનીટ બર રવાનો કલર થોડો બદલાય એટલે માનવું કે રવો શેકાઈ ગયો છે.

  3. 3

    હવે તેની અંદર પાણી નાખી ૨ થી ૩ મિનીટ માટે ખદખદવા દેવુ. પાણી ઓછુ થાય એટલે તેમાં છાશ અથવા લીંબુ તેમજ મીઠું અને ધાણાજીરૂ નાખી દેવું.

  4. 4

    ૨ થી ૫ મિનીટ જેવું પાછુ ખડખડી જાય એટલે એટલે ડિશમાં કાઢી કોથમીરથી તેમજ ટોપરાનું છીણ ભભરાવી સજાવટ કરી સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Disha Jay Chhaya
Disha Jay Chhaya @cook_25167114
પર

ટિપ્પણીઓ

Similar Recipes