રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક વાસણમાં એક ચમચી ઘી નાખી રવો શેકીને સાઈડ પર રાખી દો
- 2
હવે એક કઢાઈમાં એક ચમચી ઘી ગરમ કરી તેમાં રાઇ, જીરું, લીમડો, અડદની દાળ, ચણાની દાળ આ બધી વસ્તુઓ વારા ફરતી નાખીને સાંતળો ત્યારબાદ તેમાં હિંગ નાખો હવે તેમાં ટામેટા, લસણ, લાલ ચટણી,હળદર વગેરે નાખી હલાવો ત્યાર પછી તેને ધીમાં ગેસે બે મિનિટ માટે ઢાંકીને ચડવા દો
- 3
હવે બીજા ગેસ પર એક વાસણમાં પાણી ગરમ કરવા મૂકો તે પાણીની અંદર ખાંડ,લીંબુ અને મીઠું નાખી હલાવો ખાંડ ઓગળી જાય એટલે ગેસ બંધ કરી દો.
- 4
હવે પેલા બાઉલમાં ટામેટા પોચા થઇ ગયા હશે એટલે તેમાં રવો ઉમેરી મિક્સ કરો ત્યારબાદ તેમાં થોડું થોડું ગરમ પાણી નાખતા જાઓ અને રવાને હલાવતા રહો અને બધી મિક્ષ કરી લો તો બસ તૈયાર છે આપણા ઉપમા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઉપમા(upma recipe in gujarati)
સાઉથ ના નાસ્તામાં સૌથી જલ્દી અને ઓછી વસ્તુ માથી બનતો અને સ્વાદિષ્ટ પચવામાં હલકો ટેસ્ટી નાસ્તો ઉપમા છે.#સાઉથ# weekly કોન્ટેસ્ટ# રેસીપી 55#sv# i love cooking. Jyoti Shah -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ઉપમા(Upma recipe in Gujarati)
#GA4 #week5 #upma ઉપમા ને અલગ રીતે બનાવ્યો છે કોથમીરની પેસ્ટ લઈને બનાવ્યો છે તમે પણ ટ્રાય કરજો બહુ જ ટેસ્ટી લાગે છે Nipa Shah -
-
-
-
-
વેજ. ઉપમા (veg. Upma Recipe In Gujarati)
પચવામાં ખૂબ જ હળવી એવી આ ઉપમાને તમે નાસ્તામાં કે રાતના જમવામાં લઈ શકો છો Sonal Karia -
કાન્ચીપુરમ ઈડલી Kanchipuram idli recepie in Gujarati
#સાઉથ સાઉથ ઈન્ડિયન ડીસ ચોખા,અડદની દાળ ને મિક્સર વાળી વધારે હોય છે, આ ખાવામાં અને પચવામા સરળ હોય આ ઈડલી નાસ્તા લંચબોક્સમા આપી શકાય એવી હેલ્ધી ઈડલી છે, જે બનાવવા ની તો રેગ્યુલર ઈડલી જેવી જ છે પણ એણો મસાલો ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી છે, કાજુ, લીમડો, લીલા મરચાં, આદું, ઘી ના તડકા થી મસ્ત લાગે છે ,ચટણી સાથે અને એકલી પણ ખાઈ શકાય એવી ઈડલી Nidhi Desai -
-
ઉપમા (Upma Recipe In Gujarati)
#GA4 #Week5 #upmaઆ દક્ષિણ ભારતીય વાનગી સમગ્ર દેશમાં પણ એટલી જ પસંદ કરવામાં આવે છે. તેને તમે નાસ્તા માટે બનાવી શકો છો. બનાવાવમાં સરળ અને બધાને પસંદ આવે એવી આ વાનગી છે. Bijal Thaker -
રો મેંગો રાઈસ (Raw Mango Rice Recipe In Gujarati)
#SF#street food recipe challenge#cookpad Gujarati Jayshree Doshi -
-
-
વેજ ઉપમા (Veg Upma Recipe In Gujarati)
#GA4#week5#ઉપમા ઉપમા એ દરેક પ્રકારના નાસ્તાનો ઓપ્સન કહી શકાય. દરેક વ્યક્તિને કંઈને કંઈ વાનગી ભાવે કે નભાવે પણ ઉપમા નાના-મોટા સૌને ભાવે.તેમજ હેલ્થ માટે ,ડાયેટ માટે પણ ઉત્તમ બિમાર વ્યક્તિ ને કંઈ ભાવતું ન હોય ત્યારે ઉપમા આપો તો અચુક ભાવશે. Smitaben R dave -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13856134
ટિપ્પણીઓ