કોકોનટ અને દાળિયાની ચટણી વીથ ટોમેટો twist(ચટણી)

Dipa Vasani
Dipa Vasani @dipa

કોકોનટ અને દાળિયાની ચટણી વીથ ટોમેટો twist(ચટણી)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 વાટકીટોપરાનું છીણ
  2. 1 વાટકીદાળિયા
  3. 2ઝીણા સમારેલા ટામેટા
  4. મીઠું
  5. પા ચમચી વાટેલું આદુ
  6. 2 ચમચીલાલ મરચાંની પેસ્ટ
  7. દોઢ ચમચી મોળુ દહીં
  8. આઠ-દસ લીમડાના પાન
  9. 1 નાની વાટકીકોથમીર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક બાઉલમાં એક વાટકીટોપરાનું છીણ એક વાટકી દાળિયા ઝીણા સમારેલા ટમેટા પા ચમચી વાટેલું આદુ 2 ચમચી લાલ મરચાંની પેસ્ટ દોઢચમચી મોળુ દહી ઉમેરો તેમાં આઠ થી‌ દશપાંદડા લીમડા અને થોડી કોથમીર ઉમેરો

  2. 2

    હવે આ બધી સામગ્રીને મિક્સર જારમાં લઈ તેમાં જરૂર મુજબ મીઠું અને પાણી ઉમેરી પીસી લેવું

  3. 3

    હવે મિક્સર ખોલી જોઈ લેવું જરૂર લાગે અને ચટણી જાડી હોય તો બીજું થોડું પાણી ઉમેરી ફરી એકવાર પીસી લેવું

  4. 4

    હવે મિક્સર ખોલી ચેક કરી લેવું ચટણી તૈયાર છે તેને સર્વિંગ બાઉલમાં કાઢી લેવી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dipa Vasani
પર

ટિપ્પણીઓ

Similar Recipes