રીંગણ બટેટાનું શાક(Ringan bateta nu shak in gujarati recipe)

KALPA
KALPA @Kalpa2001

દેશી ભાણું...કેવાય છે કે ખેતર જતો ખેડૂત ભાત માં રોટલા જ લઇ જતા...અને ડુંગળી વિના તો એમનું ભોજન અધૂરું જ કેવાતું
#માઇઇબુક
રેસિપિ ૨૪
#સુપરશેફ1

રીંગણ બટેટાનું શાક(Ringan bateta nu shak in gujarati recipe)

દેશી ભાણું...કેવાય છે કે ખેતર જતો ખેડૂત ભાત માં રોટલા જ લઇ જતા...અને ડુંગળી વિના તો એમનું ભોજન અધૂરું જ કેવાતું
#માઇઇબુક
રેસિપિ ૨૪
#સુપરશેફ1

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 150 ગ્રામનાના રીંગણાં
  2. 100 ગ્રામનાના બટેટા
  3. 100 ગ્રામનાની ડુંગળી
  4. 2ટામેટાં
  5. 3ચમચા તેલ
  6. 1 ચમચીરાઈ જીરું
  7. ચપટીહિંગ
  8. મીઠું સ્વાદનુસર
  9. 2 ચમચીમરચું
  10. 1/4 ચમચીહળદર
  11. 1 ચમચીધાણા જીરૂ
  12. 1/2 ચમચીગરમ મસાલો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    રીંગણા ને ધોઇ ને 2 કટકા કરી લો. બટેટા ની છાલ ઉતારી 2 કટકા કરી લો.. ડુંગળી ની છાલ ઉતારી 2 કટકા કરી લો. ટામેટાં ને થોડા મોટા સુધારી લો.

  2. 2

    હવે એક કૂકર માં તેલ ગરમ કરો..તેમાં રાઈજીરું તતળે એટલે હિંગ નાખી ડુંગળી નાખી દો. તેમાં રીંગણાં, બટેટા અને ટામેટાં નાખી સરસ હલાવો..

  3. 3

    તેમાં બધા મસાલા કરી પાણી નાખી કૂકર બન્ધ કરી 2 સિટી વગાડી દો.. ગરમ ગરમ રોટલા સાથે સર્વ કરો....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
KALPA
KALPA @Kalpa2001
પર
I love cooking..want to teach new recipes...
વધુ વાંચો

Similar Recipes