કસાટા રોલ

#મીઠાઈ આ નોન ફાયર મીઠાઈ છે અને ખુબ જ જલ્દી બની જાય છે.અને હા ખુબ જ ઓછી સામગ્રી માં બની જાય છે...
કસાટા રોલ
#મીઠાઈ આ નોન ફાયર મીઠાઈ છે અને ખુબ જ જલ્દી બની જાય છે.અને હા ખુબ જ ઓછી સામગ્રી માં બની જાય છે...
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બધી સામગ્રી તૈયાર કરી લો. હવે એક બાઉલ માં મિલ્ક પાવડર, કોપરું કાજુ બદામનો ભૂકો, દળેલી ખાંડ અને ઈલાયચી પાવડર એડ કરો. બધુ સારી રીતે મિક્સ કરી લો.
- 2
હવે બે થી ત્રણ ચમચી દૂધ નાખીને સારી રીતે લોટ બાંધી લેવો. હવે તેને બે સરખા ભાગમાં વહેંચી દેવો.
- 3
હવે આ બે માંથી એક ભાગમાં અડધી ચમચી ફૂડ કલર નાખી સારી રીતે લોટ મસળી લેવો. ત્યારબાદ તેમાં કાજુ બદામ ના ટુકડા નાખવા..
- 4
હવે એક પાટલી પર બંને બાજુ બટર પેપર અથવા કોથળી લગાવીને તેના પર ઘી લગાવી આ લુવા માંથી બંને રોટલાને વણી લેવા. ત્યારબાદ તેનો રોલ વાળીને બંને બાજુથી પેક કરી દઈ ફ્રિજમાં એક કલાક માટે મૂકી દેવો.
- 5
હવે આ રોલ સેટ થઈ ગયા પછી તેને ગોળ સરખા ભાગમાં કાપી લેવા અને એક પ્લેટમાં લઇ ગાર્નિશ કરો. તો રેડી છે કસાટા રોલ.... તમે પણ ટ્રાય કરજો....
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઓરીઓ સ્વિસ રોલ
રક્ષાબંધન નજીક આવી રહી છે તો મે તેના માટે સાવ ઓછી સામગ્રી માં અને ઓછા સમય માં બને એવી યુનિક મીઠાઈ બનાવી છે જ માત્ર ઓરિયો બિસ્કીટ માંથીજ બની જાય છે અને ઘર ની જ સામગ્રી થી બની જાય છે Darshna Mavadiya -
ખજૂર ડ્રાયફ્રુટસ રોલ
#મીઠાઈ આ મીઠાઈ સુગર ફ્રી છે આ મીઠાઈ માં સુગર ના હોવાથી ડાયાબિટીસ હોય એ પણ ખાઈ શકે છે.અને ખૂબ જ ઓછી સામગ્રીમાં આ રોલ તૈયાર થઈ જાય .રક્ષાબંધન નજીક માં હોવાથી બહારની મીઠાઈ કરતાં આ રોલ ઘરે બનાવી લેવો વધુ સારો... Kala Ramoliya -
કોકોનટ બરફી
#મીઠાઈઆ મિઠાઈ દૂધ ચાસણી કે ગેસ વિના બનાવીશું જે ખૂબ જ સરસ અને ટેસ્ટી બને છે આ મિઠાઈ Harsha Solanki -
કેરટ બોલ્સ ઈન હલવા કટોરી
#ATW2#TheChefStorySweet recipeદુધીનો હલવો, ગાજરનો હલવો એ હવે આધુનિક મીઠાઈઓની સામે વિસરાતુ જાય છે .ત્યારે થોડું ઇનોવેશન કરી અને એ જ મીઠાઈ અલગ અંદાજમાં બનાવી છે. જેને જોઈને કોઈપણ ખાવા માટે લલચાઈ જાય. Neeru Thakkar -
ક્રીમ રોલ
આ વાનગી તો હું ભાર મૂકી ને કહીશ કે જરૂર બનાવજો, એકદમ ફટાફટ બની જાય અને સ્વાદ માં લાજવાબ.આ વાનગી માં તમે ઘર ની મલાઈ પણ ઉપયોગ માં લઇ શકો.#એનિવર્સરી Viraj Naik -
શાહી બ્રેડરોલ મલાઈ
#flamequeens#ફ્યુઝનવીક આ મારી સ્વીટ ડીશ ઝડપ થી બની જાય છે.ઠંડી ડીશ ખૂબ સરસ લાગે છે. Bhavna Desai -
રેડ વેલવેટ કેક
#લવવેલેન્ટાઈન ડે ની આ કેક લગભગ બધા ની ગમતી હોઈ છે અને બધા આજે આ જ કેક લેવાનું પસંદ કરે છે. Suhani Gatha -
-
કલરફુલ કોપરાના લડડુ
#મીઠાઈકોપરાના ના લાડુ જોઈ ને તો મોમાં પાણી જ આવી જાય.અને પાછા બનાવવા માટે પણ સરળ. જલ્દી થી અને ઓછી સામગ્રી મા બની જાય છે. Bhumika Parmar -
રવા કોર્ન ઢોકળા (Rava Corn Dhokla Recipe in Gujarati)
હા વાનગી ખૂબ જ સરળ છે જલ્દી થી બની જાય છે અને સ્વાદમાં પણ ખુબ જ સરસ છે Mona Acharya -
દૂધપેંડા
#મીઠાઈ દૂધ પેંડા એક ઝડપથી અને સહેલાઈથી બની જતી મીઠાઈ છે. ખૂબ જ ઓછી સામગ્રી અને ઓછા સમય માં બની જાય છે. અને બધા ને ભાવે પણ છે. આમાં વપરાતી સામગ્રી સરળતાથી મળી પણ જાય છે. જ્યારે કોઈ તહેવાર માં સમય ખૂબ ઓછો હોય તો તમે સરળતાથી આ મીઠાઈ બનાવી શકો છો. Neelam Barot -
બેસન પિસ્તા રોલ.(Besan Pista Roll Recipe In Gujarati)
#DIWALI2021 બેસન ના લાડુ તો હમેશાં બનાવ્યા હશે.આજે મે બેસન પિસ્તા રોલ બનાવ્યા છે.જે દિવાળી માં મિઠાઈ તરીકે ઉપયોગી થશે. Bhavna Desai -
ગુલગુલા
#goldenapron2#Orissaગુલગુલા ઓડીશા ની પ્રખ્યાત રેસીપી છે.જે ખુબ ઓછી વસ્તુ માંથી જલ્દી બની જાય છે અને સ્વાદ માં ખુબ જ સરસ લાગે. Ruchee Shah -
બદામ નારિયેળ અને ગુલકંદ નાં બોલ્સ
#Goldenapron12th week recipeઆ મીઠાઈ ફરાળ માં ઉપયોગ મા લઈ શકાય છે. ઉપરાંત ખુબ જ ઝડપથી પણ બની જાય છે. સ્વાદિષ્ટ લાગે છે. બદામ, નારિયેળ અને ગુલકંદ ની ફ્લેવર્સ આવે છે. જ્યારે અચાનક j જલ્દી થી કોઈ વાનગી બનાવવું હોય તો આ બનાવી શકાય છે. ઉપરાંત પ્રસાદ માં પણ ધરાવી શકાય છે. Disha Prashant Chavda -
ટૂટીફ્રુટી અને સ્ટ્રોબેરી મોદક લાડુ
#ચતુર્થી ગણપતિ ના પ્રિય લાડુ એક નવા જ રૂપમાં...આ લાડુ દેખાવમાં ખૂબ જ સરસ લાગે છે અને ટેસ્ટમાં પણ... તો તમે જરૂરથી ટ્રાય કરજો આ લાડુ... Kala Ramoliya -
રોઝ કોકોનટ ડીલાઈટ
#માત્ર ૨ જ મિનિટમાં બની જતી મીઠાઈ છે આ. ખૂબ ટેસ્ટી અને નાના મોટા સૌને ભાવે તેવી મીઠાઈ. Dimpal Patel -
મોહનથાળ.(Mohanthal Recipe in Gujarati.)
#શ્રાવણ મોહનથાળ એક પારંપરિક મીઠાઈ છે.પહેલાં ના સમય માં ઘરમાં કોઈપણ પ્રસંગે મોહનથાળ બનાવતા.ઓછી સામગ્રી માં થી ઝડપથી બની જાય છે.દરેક ગુજરાતી ની મનપસંદ મીઠાઈ છે. Bhavna Desai -
બીરંજ સેવ (Biranj Sev Recipe In Gujarati)
#SSR બીરંજ સેવ સરળતાથી બનતી એક પારંપરિક મીઠાઈ છે. તહેવારો માં બનાવાતી એક સ્વાદિષ્ટ સ્વીટ ડિશ છે. Bhavna Desai -
કાજુ પિસ્તા રોલ (Cashew pistachio roll recipe in Gujarati)
#DFTદિવાળીનો તહેવાર એટલે સૌથી મોટો તહેવાર. આજના દિવસે બધા ના ઘર માં અલગ અલગ મીઠાઈ અને અલગ-અલગ ફરસાણ બનતા હોય છે મેં આજે કાજુ પિસ્તા રોલ બનાવ્યા છે. જે દેખાવમાં તો ખુબ જ સરસ લાગે છે.અને સ્વાદમાં પણ ખુબ જ સરસ લાગે છે. Hetal Vithlani -
ચા સાથે વડા
#ટીટાઈમ આ વડા ચા સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે અને ખુબ જ જલ્દી બની જાય છે તો તમે પણ બનાવી જોજો... Kala Ramoliya -
વેજીટેબલ સેઝવાન કટલેસ
#એનિવર્સરી#week2#સ્ટાટૅસૅ આ કટલેસ માં વેજીટેબલ હોવાથી ખુબ જ ટેસ્ટી અને હેલ્ધી છે.અને બધી જ વસ્તુઓ સહેલાઈથી મળી જાય છે એટલે ફટાફટ બની જશે. Kala Ramoliya -
મેંગો બ્રેડ પુડીંગ (Mango Bread Pudding Recipe In Gujarati)
#AsahiKaseiIndiaPost1 નો Oil Recipe.ઉનાળામાં ઉપયોગી ખૂબ જ ઓછી સામગ્રી માં થી બની જાય તેવું કુલ ડેઝર્ટ. Bhavna Desai -
ઈન્સ્ટન્ટ રોઝ રબડી Instant Rose Rabdi Recipe in Gujarati)
#વિકમીલ૨#સ્વીટ#માઇઇબુક#પોસ્ટ૧૮આ રબડી ખૂબ જ ઓછા દૂધ માં અને ખૂબ જ ઓછા સમય માં બની જાય છે. અને ટેસ્ટ માં તો એકદમ બેસ્ટ છે. Sachi Sanket Naik -
કસાટા આઈસ્ક્રીમ (Casata Icecream Recipe In Gujarati)
#NastionalIcecreamday#cookpadgujrati#cookpadindiaકસાટા મારી ફેવરીટ આઈસ્ક્રીમ છે, એટલે ઘણા ટાઈમથી બનાવવાની ઈચ્છા હતી, પહેલી વખત ટ્રાય કરી બનાવવાની ને ખુબજ સરસ બની છે Bhavna Odedra -
ઇન્સ્ટન્ટ મગદળ
#ઇન્સ્ટન્ટ મગદળ શુદ્ધ સાત્વિક ઘર નું બનાવેલું ખૂબ ઝડપી બનતી મીઠાઈ છે વારે તહેવારે ગુજરાતી ઘરો માં આ મીઠાઈ બનતી જ હોય છે હવે આપણે એની સામગ્રી જોઈશું.#કાંદાલસણ Naina Bhojak -
ઈન્સ્ટન્ટ કોકોનટ એન્ડ સુજી હલવા
સ્વિટ સૌને પ્રિય હોય પણ જલ્દી થી બની જાય તો વધારે મજા.# ૩૦ મિનિટ Nilam Piyush Hariyani -
Khoya kaju sabji (ખોયા કાજુ)
આ સબ્જી ખાવા માં ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે, તેમા દૂધ, માવા, અને કાજુ નું કોમ્બિનેશન સ્વાદ માં ચાર ચાંદ લગાવી દે છે.આ સબ્જી નાના મોટા સૌને ભાવે એવી છે. આ સબ્જી પરાઠા સાથે ખાઈ શકો છો. Rinku Nagar -
મગસ (Magas Recipe in Gujarati)
મગસ ગુજરાતી પારંપરિક મીઠાઈ છે. દિવાળી માં ખાસ કરી ને બનાવાય છે. ખૂબ જ ઓછી સામગ્રી થી બની જાય છે. પ્રસાદ માં ધરાવી શકાય તેવી આ મીઠાઈ છે. Disha Prashant Chavda -
-
રોયલ ખીર
આ ખીર માં મેં સૂકા મેવા , કેસર અને કસ્ટડ પાઉડર નો ઉપયોગ કર્યો છે જે અેક રોયલ ટેસ્ટ આપે છેHeena Kataria
More Recipes
ટિપ્પણીઓ (5)