મોહનથાળ(Mohan thal Recipe in Gujarati)

Pranami Davda
Pranami Davda @cook_26426386
Rajkot, India

મોહનથાળ ખાસ કરીને ગુજરાતી લોકોની પ્રિય અને વાર-તહેવારે બનાવવામાં આવતુ મિષ્ટાન છે.

#trend
#trend3
#trending
#week3
#cookpadindia
#cookpadgujarati
#mohanthal
#Indiansweets
#Gujaratisweet
#Gujaratifood
#culinarydelight
#culinaryarts

મોહનથાળ(Mohan thal Recipe in Gujarati)

મોહનથાળ ખાસ કરીને ગુજરાતી લોકોની પ્રિય અને વાર-તહેવારે બનાવવામાં આવતુ મિષ્ટાન છે.

#trend
#trend3
#trending
#week3
#cookpadindia
#cookpadgujarati
#mohanthal
#Indiansweets
#Gujaratisweet
#Gujaratifood
#culinarydelight
#culinaryarts

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
૧૬ પીસ
  1. મોહનથાળ બનાવવા માટે
  2. ૨ કપ બેંગાલ બેસન (ચણાનો કરકરો લોટ)
  3. ૨ મોટી ચમચી દૂધ
  4. ૨ મોટી ચમચી ઘી
  5. ૩/૪ કપ ઘી
  6. ૧/૨ કપ દૂધ
  7. ૨ ચમચી મલાઈ
  8. ચાસણી બનાવવા માટે
  9. ૨ કપ ખાંડ
  10. ૨ કપ પાણી
  11. ૨ મોટી ચમચી કેસરવાળું દૂધ
  12. ૧/૨ નાની ચમચી ઇલાયચી પાઉડર
  13. બદામ અને પિસ્તા

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    મોહનથાળ બનાવવા માટે બધી જ સામગ્રી એકત્રિત કરી લેવી.

  2. 2

    એક બોલમાં ચણાનો લોટ લઈ તેમાં ૨ ચમચી ઘી તથા દૂધ ઉમેરી લોટને ધાબો દહીં દેવો. ધાબો બેટી વખતે લોટને બંને હાથ વચ્ચે મસળતા જતા સરખી રીતે ધાબો દેવો. તે પછી તે ધાબો આપેલા લોટને મોટી ચાયણી વડે ચાળી લેવો.

  3. 3

    એક કઢાઈમાં ઘી ઉમેરી તેમાં ધાબો આપેલા લોટને બદામી રંગનો થાય ત્યાં સુધી શેકી લેવો.

  4. 4

    થોડો બદામી રંગ થાય અને સુગંધ આવવા લાગે તે પછી તેમાં અડધો કપ દૂધ તથા મલાઈ ઉમેરી ફરીથી બે પાંચ મિનિટ શેકી લેવું.

  5. 5

    તે પછી આપણે ચાસણી બનાવશો તે માટેની સામગ્રી એકઠી કરી લેવી.

  6. 6

    એક તપેલીમાં ખાંડ પાણી ઇલાયચી નો પાઉડર તથા કેસરવાળું દૂધ ઉમેરી દોઢ (૧.૫) તારની ચાસણી બનાવી લેવી.

  7. 7

    ચાસણીને શેકેલા મોહનથાળ ના લોટમાં ધીમે ધીમે કરી ઉમેરતા જોવું.

  8. 8

    તે પછી તેને થાળી અથવા ચોકી મા ઉમેરી ઉપરથી બદામ અને પીસ્તા ની કતરણ ઉમેરી અડધો કલાક સેટ થવા દેવું.

  9. 9

    અડધા એક્સ કલાક પછી તેના પીસ કરી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Pranami Davda
Pranami Davda @cook_26426386
પર
Rajkot, India

ટિપ્પણીઓ

Similar Recipes