લીંબુ-તજ નુ સરબત

Avani Dipen Suba
Avani Dipen Suba @cook_20754630
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ચમચી લીંબુ નો રસ
  2. ૧ ચમચી મધ
  3. ૧ ચમચી ખાંડ નો ભૂકો
  4. તજ, મીઠું ચપટી, આદુનો છીણ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ બધી વસ્તુઓ તૈયાર કરો.

  2. 2

    પછી ગ્લાસ માં મીક્ષ કરી ચમચી થી હલાવો.

  3. 3

    તૈયાર છે લીંબુ તજ ફલેવર વાળું સરબત. હેલ્ધી અને ટેસ્ટી ઠંડક આપતુ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Avani Dipen Suba
Avani Dipen Suba @cook_20754630
પર

ટિપ્પણીઓ

Similar Recipes