રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ છોલે ચણા ને ૨ કલાક ગરમ પાણી મા પલાળી લેવા, પછી કુકરમા બાફી લ્યો
- 2
પછી ટમેટા ને મીકસર મા ગ્રેવી બનાવી લ્યો અને પછી એક કડાઈ મા તેલ મુકો,તેમા જીરુ, તજ અને મીઠો લીમડો નાખો અને પછી તેમા હીંગ ઉમેરી ટમેટા ની ગ્રેવી વઘારી લ્યો
- 3
ગ્રેવી થોડી કલર પકડે એટલે તેમાં બધા મસાલા ઉમેરો અને બરાબર ચડવા દયો પછી તેમા થોડુ પાણી ઉમેરી અને બફાયેલા ચણા ઉમેરો અને બરાબર ઉકળવા દયો પછી બરોબર ઉકળી જાય એટલે ગરમ પુરી, રોટલી અથવા ભટુરે સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12055941
ટિપ્પણીઓ