કાચા કેળાની ખારી ભાત (જૈન)
#કાંદાલસણ #goldenapron3 #વિક૧૨ # PEPPER ૭૮
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચોખા ધોઈ ને ૩૦ મિનીટ માટે પલાળી દો. કઠોળ નાં લીલાં વટાણા પલાળી ને કુકર માં પાણી નાખી બાફી લો. કાચા કેળા ને વઘાર માટે ઘી મૂકો ત્યારે જ સમારો. ખારી ભાત માટે બધી સામગ્રી ભેગી કરી લો.
- 2
એક કુકર માં ઘી ગરમ થાય એટલે રાઈ તતડે એટલે હિંગ નાખી ને બધાં ખડા આખા મસાલા અને લાલ સૂકવેલા મરચા અને એક આખું લીલું મરચું નાખી ને હલાવો. હવે તેમાં કાચા કેળા નાં કટકા કરી ને નાખી ને ફ્રાય કરો.
- 3
કાચા કેળા થોડા નરમ પડે એટલે બધાં મસાલા નાખી પલાળેલા ચોખા નાખી ને ફ્રાય કરો.
- 4
થોડી વાર ગેસ ધીમો કરી ચોખા ફ્રાય થાય એટલે માપ નું પાણી નાખી દો. હવે ઉભરો આવે એટલે બાફેલા કઠોળ નાં વટાણા નાખી દો.
- 5
કુકર બંધ કરી ૩ સીટી વગાડી ને કુકર ઠંડુ પડે એટલે સર્વિગં પ્લેટ માં વઘારેલા દહીં અને તળેલા પાપડ સાથે સર્વ કરો. તૈયાર છે એક જૈન વાનગી કાચા કેળાની ખારી ભાત🤩😋
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
ખારી ભાત
#કૂકરઆ ખારી ભાત ને મસાલા ભાત પણ કહે છે. અમારા કચ્છ મા ખારી ભાત કહે છે. જેમાં મનપસંદ શાકભાજી ઉમેરી કૂકર મા બનાવી લે છે અને જલ્દી પણ બની જાય છે. દહીં જોડે કે કઢી જોડે ખવાય છે. Bhumika Parmar -
-
ખારી ભાત
#ટ્રેડિશનલ અમારા ઘરમાં આ વાનગી વારંવાર બનતી હોય છે જે બધાને ફેવરીટ છે તમે બધા અને કદાચ વઘારેલો ભાત કહેતા હશો અમારા ઘરમાં ખારી ભાત કહે છે Bhagyashree Yash Ganda -
-
😋જૈન કાચા કેળાનુ શાક.😋
#જૈન કેળાનું શાક ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે..અને આ એક ફરાળી વાનગી પણ છે...તમે ઉપવાસ માં ફરાળ ની રીતે પણ ખાય શકો..જૈન તથા સ્વામિનાાયણ ધરમાં ના લોકો પણ ખાય શકે છે.કેમ કે આમાં કાંદા લસણ નો વપરાશ બિલકુલ થતો નથી.તો દોસ્તો ચાલો આપણે જૈન કેળાનું શાક બનાવશું.😄👍 Pratiksha's kitchen. -
-
-
-
-
-
-
-
કાચા કેળાની સૂકી ભાજી (Raw Banana Suki Bhaji Recipe In Gujarati)
#PR#jainparyushan#cookoadindia#cookpadgujarat#જૈનપર્યુષણ પર્વ દરમિયાન બટેકા ના સ્થાને કાચા કેળા બેસ્ટ છે.કાચા કેળાની સૂકી ભાજી સ્વાદ માં ખબજ સરસ બને છે. सोनल जयेश सुथार -
-
કાચા કેળાની ચિપ્સ નું શાક (Raw Banana chips sabji)(Jain)
#TT1#kachakelashak#drysabji#jain#banana#kachakela#CookpadIndia#COOKPADGUJRATI કાચા કેળા માંથી વિવિધ પ્રકારની વાનગીઓ બનાવવામાં આવે છે કાચા કેળામાં કેલ્શ્યમ અને ફાઈબર સારા પ્રમાણમાં રહેલું હોય છે મારા ઘરે કાચા કેળા માંથી ઘણા બધા પ્રકારના શાક બનાવવામાં આવે છે અહીં ને કાચા કેળાની ચિપ્સ નું શાક બનાવ્યું છે જે મુસાફરીમાં જોડે લઈ જવામાં ટિફિનમાં બોક્સ માં લઈ જવા માટે સારું પડે છે આ શાક મારા બંને બાળકો નું ફેવરિટ છે. Shweta Shah -
-
-
-
-
-
-
-
કચ્છી ખારી ભાત
#કચ્છીખારીભાત એ કચ્છ પ્રદેશ ની પારંપરિક વાનગી છે જે કોઈપણ સારા પ્રસંગે અથવા તો સારા દિવસે અને મહેમાનો માટે ખાસ બનાવવા માં આવે છે..આ ડીશ આમતો પાપડી ગાંઠિયા અને બ્રેડ તથા છાસ સાથે જ ખાવા માં આવે છે..પરંતુ અત્યારે લોકડાઉન ટાઈમે ગાંઠિયા /બ્રેડ એ બધું હાજર ના હોવા થી મેં પાણીપુરી ની પાપડી સાથે અને દહીં સાથે સર્વ કર્યું છે.તો હવે જોઈએ એની સામગ્રી અને રીત.. Naina Bhojak -
-
-
More Recipes
ટિપ્પણીઓ