રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ છોલે ને ૫ થી ૬ કલાક પલાળી લેવા. ત્યારબાદ તેમાં મીઠું ઉમેરી કુકર માં ૫ થી ૬ સીટી વગાડી બાફી લેવા. ટામેટાં, આદુ મરચાં સમારી લેવા.
- 2
હવે એક કડાઈ માં તેલ અને ઘી ઉમેરી તેમાં જીરું, તમાલપત્ર, લવિંગ, આદુ મરચાં ઉમેરવું. હવે તેમાં ટામેટાં ઉમેરી તેલ ઘી છૂટું પડે ત્યાં સુધી સાંતળવું.
- 3
હવે તેમાં મીઠું, લાલ મરચું, હળદર, ધાણાજીરું, છોલે મસાલો ઉમેરવો. હવે કાજુ અને મગજંતરી ને ગ્રાઈન્ડ કરી લેવું.
- 4
ગ્રેવી માં ઉમેરવું.ત્યારબાદ બાફીને રાખેલ છોલે ચણા ઉમેરવા બરાબર મિક્સ કરી ૫ મિનિટ ઢાંકણ ઢાંકી ચડવા દેવું.
- 5
હવે તેમાં કસૂરી મેથી ઉમેરી મીક્સ કરવું. છોલે મસાલા ને રાઈસ, પુરી, પરાઠા, રોટલી સાથે સર્વ કરી શકાય.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
છોલે ચણા મસાલા (Chhole Chana Masala Recipe In Gujarati)
#GA4#Week6પૂરી કે ભટુરા સાથે સ્વાદિષ્ટ છોલેચણા ની મજા કંઇક ઓર જ છે . નાના મોટા દરેકને ભાવતી આ સ્વાસ્થ્યવર્ધક વાનગી મિત્રો તમે પણ બનાવજો!!! Ranjan Kacha -
છોલે બિરીયાની ઇન કૂકર
#કૂકરઆજ ના સમય માં સૌ કોઈ ને ઝડપથી બની જાય એવી વાનગી ઓ બનાવવા માં રસ હોય છે. અને એમાં પણ એક જ વાસણ માં વાનગી બની જાય એવી હોય એના જેવું રૂડું બીજું શું હોઈ શકે. Rupal Gandhi -
છોલે ચણા મસાલા (Chhole Chana Masala Recipe In Gujarati)
આજે મારો જન્મદિવસ છે તો આજે મારી ફેવરિટ ડીશ છોલે ચણા bhature બનાવ્યા. થેન્ક્સ ટુ સંગીતાબેન મેમ એન્ડ કુકપેડ જેણે મને આટલી સરસ ગ્રેવી બનાવતાં શીખવ્યું લાઈવ સેશન એન્જોય કર્યું. થેન્ક્સ ટુ કુલપેડ.. @Darshcook_29046696Darshna Pandya -
-
-
-
-
ચણા મેથી નું અથાણું (Chana Methi Athanu Recipe In Gujarati)
#EBWeek4સૌરાષ્ટ્રમા તેમાંય ખાસ કરીને ગામડામાં જમવાની સાથે અલગ-અલગ ટેસ્ટના અથાણા દરેકના ઘરમાં હોય જ બધાને ભાવતું એવું આજનું આ ખાટું - મીઠું ચણા મેથીનું અથાણું દરેક ને ગમશે.ખાવાની ખૂબ જ મજા આવે છે સાથે ટેસ્ટી લાગે છે... Ranjan Kacha -
-
ચીઝ છોલે મસાલા
છોલે ચણા પરોઠા સાથે ખાવા ની બહું મજા પડે છે એકવાર જરૂર થી ટ્રાય કરજો અને "ચીઝ છોલે મસાલા " ખાવા ની મજા માણો.#ઇબુક#Day22 Urvashi Mehta -
-
-
-
-
-
છોલે (Chhole Recipe In Gujarati)
#CWM2#Hathimasala#WLD#MBR7છોલે ચણા આપણા માટે માત્ર સ્વાદિષ્ટ જ નથી હોતા, પરંતુ આપણા માટે પોષક તત્વોથી ભરપૂર હોય છે, મહિલાઓ માટે પણ તે ખૂબ ફાયદાકારક હોય છે.છોલે ચણાને ભારતીયોના દરેક ઘરમાં ખૂબ જ પસંદ કરવામાં આવે છે. તે ખૂબ જ સ્વાદિષ્ટ તેમજ ખૂબ પૌષ્ટિક હોય છે. છોલ ચણાને કાબૂલી ચણા પણ કહેવામાં આવે છે. તે આપણા સ્વાસ્થ્ય માટે અનેક રીતે ફાયદાકારક હોય છે.છોલેમાં પુષ્કળ પ્રમાણમાં પ્રોટીન જોવા મળે છે. આ કારણ છે કે તેને પ્રોટીનનો રાજા પણ કહેવામાં આવે છે. આપણે તેને સ્વાદિષ્ટ ખોરાક તરીકે ખાવાનું પસંદ કરીએ છીએ. છોલે ભટુરે, નાન, કુલચા સાથે સરસ લાગે છે. તે લંચ તથા ડિનર બંનેમાં લઈ શકાય છે. Ankita Tank Parmar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12005722
ટિપ્પણીઓ (7)