હેલ્ધી થેપલા

Dharti Vasani @cook_21910284
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ધંઉ નો લોટ ચાળી લૌ. ત્યારબાદ તેમાં ઞાજર, બીટ અને દૂધી નું ખમણ નાખો. પછી તેમાં જીણી સુધારેલ પાલક ઉમેરો. ત્યારબાદ તેમાં ઉપર જણાવેલ બધા મસાલા તેમજ તેલ નાખી કણક તૈયાર કરો..
- 2
ત્યારબાદ કણક ને ઢાંકી ૧૦ મિનિટ રાખી મુકો... ૧૦ મિનિટ પછી તેમાથી એક સરખા ઞોળ લુવા તૈયાર કરો. પછી તેને ઞોળ વળી ને તવા પર આગળ પાછળ તેલ લઞાડી ઞુલાબી રંગ થાય ત્યાં સુધી સેકો.. તૈયાર છે હેલ્ધી થેપલા.. દહી સાથે સર્વ કરો..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
હેલ્ધી ચીલા (Healthy Chila Recipe In Gujarati)
હેલ્લો ફ્રેન્ડસ આજે હું તમને ઘઉં ના લોટ ના મિકસ વેજ. ચીલા ની રેસિપી કહીશ જે એકદમ સોફટ તેમજ ટેસ્ટી બન્યા છે. તો તમે પણ આ રીતે જરૂર ટ્રાય કરજો Dharti Vasani -
ત્રિરંગી હેલ્ધી પરાઠા#પરાઠા
આ પરાઠા મે કઠોળ ,કોથમીર, ફુદીનો, મરચાં થી બનાવ્યા છે, બાળકો ના ટિફિન માટે પણ બનાવી શકાય, રંગ બે રંગી છે એટલે બાળકો જરૂર ખાશે.Aachal Jadeja
-
-
-
-
સ્ટફ્ડ હેલ્ધી નગેટ્સ
#CulinaryQueens#મિસ્ટ્રીબોક્સ#આ નગેટ્સમાં મેં કાચા કેળાં અને મગફળીનો બહારના પડ માટે ઉપયોગ કર્યો છે તો પાલક , ચીઝ અને છોલે ચણા નો સ્ટફિંગ માટે ઉપયોગ કર્યો છે.આમ મેં મિસ્ટ્રી બોક્સની બધી જ વસ્તુ વાપરવાનો પ્રયાસ કર્યો છે. ખરેખર ખૂબ જ ટેસ્ટી ડીશ બની છે. Dimpal Patel -
-
મિકસ ફલોર હેલ્ધિબીટ ફલાવર પરાઠા
બાળકો ને હેલ્ધી વાનગી ખવડાવી ખુબ કઠિન કામ છે ,જો તેમને મનગમતા આકાર માં બનાવી દેશુ તો તરત જ ખાઇ લેશે. આજે મે બીટ ના પરાઠા બનાવ્યા છે, ગુણો થી ભરપૂર બીટ હિમોગ્લોબીન વધારવા ખુબ જ ઉપયોગી છેAachal Jadeja
-
મિક્સ વેજીટેબલ થેપલા
બધા શાકભાજી ખાય ન શકીએ તો આ રીતે થેપલા માં નાખી ને પણ બધા શાકભાજી ખાય શકાય છે ને હેલ્થ ના માટે પણ બેસ્ટ.બાળકો ને પણ તમે આપી સકો છો એમને ખબર પણ નાઇ પડે કે વેજીટેબલ નાખ્યા છે. PritY Dabhi -
-
હેલ્ધી પાલક - પનીર ફ્લેવર્ડ સેવ ખમણી
#ઇબુક૧#૧૬#ફ્યુઝનફ્રેન્ડ્સ, ગુજરાતી ઓની પસંદ એવી સેવ ખમણી ને મેં અહીં પંજાબી ટેસ્ટ આપ્યો છે . જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
હેલ્ધી ફ્રુટ કેક
#ફ્રૂટ્સ#goldenapron૩#ઇબુક૧#પોસ્ટ૩૧આજે હું ફ્રુટ કેક ની રેસીપી લાવી છું જે કોઈ ને હેલ્ધી ખાવું હોય છે એના માટે આ રેસિપી છે આને લો ફેટ પણ આપણે કહી સકી આમાં ક્રીમ નો ઉપયોગ ઓછો થાય છે. Suhani Gatha -
ઈન્સટન્ટ હેલ્ધી ઈડલી (healthy idli in Gujarati)
ઈડલી ખુબ જ હેલ્ધી ફૂડ છે પણ ચોખા ને કારણે ડાયાબિટીસ હોય એ લોકો ખાઈ શકતા નથી તો મે ડાયાબિટીસ ફેંડલી ઈડલી બનાવી છે, જે ખુબ જ હેલ્ધી છે. બધાં જ લોકો ખાઈ શકે. #હેલ્ધી #નાસ્તો #breakfast #વિકમીલ૩ #સ્ટીમ#માઇઇબુક Bhavisha Hirapara -
-
મલ્ટિકલર હેલ્ધી ઢોસા
#સાઉથપાલક ગાજર બીટ ટામેટા ફોદીનો આ બધાં વિટામિન અને પ્રોટીન થી ભરેલા શાકભાજી છે.આજે તેનો ઉપયોગ કરી ને મેં ઢોસા બનાવ્યા છે.જે નાના મોટા દરેક ને ખુબ જ પસંદ આવશે. Ruchee Shah -
-
મિક્સ વેજિટેબલ પરોઠા
#ભરેલી#starમિક્સ વેજીટેબલ પરોઠા માં મે બટેટા, કાંદા, કોબી, ગાજર, પાલક અને બીટ નો ઉપયોગ કર્યો છે. બાળકો ઘણી વાર શાક ખાવા ની ના પાડતા હોય છે. ત્યારે તમે વિવિધ શાક નું મિશ્રણ કરી ને પરોઠા બનાવી ને પીરસી શકો છો. આ પરોઠા બનાવવા ખૂબ જ સરળ છે અને બાળકો તથા પરિવાર ના નાસ્તા માટે શોભે તેવી રેસિપી છે. Anjali Kataria Paradva -
-
હેલ્ધી ક્રન્ચી બીટર ગોર્ડ બાઈટ🥰
#ટીટાઈમહેલો ફ્રેન્ડ્સ, જનરલ સ્વાદમાં કડવા કારેલા બધાને ભાવતા નથી પરંતુ તેમાં થોડો ખાટો- મીઠો મસાલો ભરીને તૈયાર કરવામાં આવે તો એક હેલ્ઘી બાઈટ ડીશ ફટાફટ ખવાઈ જશે. સ્વાદ માં કડવાં પણ હેલ્થ માટે બેસ્ટ એવા ક્રન્ચી કારેલા ની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
-
-
હેલ્ધી રાગી સેન્ડવીચ
#HM રાગી માં કોઈ ટેસ્ટ નથી હોતો પણ કંઈ ઇન્નોવતિવ વાનગી બનાવી બાળકો ને આપીએ તો ખાવા ની મજા પડી જાય Krupa Monani -
-
-
-
હેલ્ધી જેમ્સ કુકીઝ
#GujaratiSwad#RKS#હેલ્ધી જેમ્સ કુકીઝ#સ્વપ્નલ શેઠ#૧૬/૦૩/૧૯હેલ્લો મિત્રો મેં આજે બાળકો ને ભાવે તેવી ખુબજ સરળ રીતે ઓવન વગર હેલ્ધી જેમ્સ કુકીઝ બનાવી છે, આશા છે કે સૌને ગમશે. Swapnal Sheth -
-
-
દૂધી મેથી ના થેપલા
#નાસ્તોસવારે નાસ્તામાં ગરમ ગરમ ચા અને થેપલા ખાવાની મજા જ કંઈક અલગ જ છે.એ પછી કોઈ પણ પ્રકારના હોય.મેથીના, પાલક ના કે પછી મિક્સ ભાજી ના.આજે મેં અહીં દૂધી અને મેથી ના બનાવ્યા છે જે ખૂબ જ સરસ લાગે છે અને તમે બાળકો ને પણ લંચ બોક્ષ માં આપી શકો છો. Bhumika Parmar -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12056422
ટિપ્પણીઓ