ઈન્સટન્ટ હેલ્ધી ઈડલી (healthy idli in Gujarati)

Bhavisha Hirapara
Bhavisha Hirapara @cook_23808072
Ahmedabad

ઈડલી ખુબ જ હેલ્ધી ફૂડ છે પણ ચોખા ને કારણે ડાયાબિટીસ હોય એ લોકો ખાઈ શકતા નથી તો મે ડાયાબિટીસ ફેંડલી ઈડલી બનાવી છે, જે ખુબ જ હેલ્ધી છે. બધાં જ લોકો ખાઈ શકે. #હેલ્ધી #નાસ્તો #breakfast #વિકમીલ૩ #સ્ટીમ#માઇઇબુક

ઈન્સટન્ટ હેલ્ધી ઈડલી (healthy idli in Gujarati)

2 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

ઈડલી ખુબ જ હેલ્ધી ફૂડ છે પણ ચોખા ને કારણે ડાયાબિટીસ હોય એ લોકો ખાઈ શકતા નથી તો મે ડાયાબિટીસ ફેંડલી ઈડલી બનાવી છે, જે ખુબ જ હેલ્ધી છે. બધાં જ લોકો ખાઈ શકે. #હેલ્ધી #નાસ્તો #breakfast #વિકમીલ૩ #સ્ટીમ#માઇઇબુક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ + ૪કલાક પલાળવા માટે
3 સર્વિંગ્સ
  1. ૧/૨ કપ પલાળેલા મગ (૩-૪ કલાક માટે)
  2. ૪-૫ ચમચી રવો
  3. ૪-૫ ચમચી દહીં
  4. ૧૦-૧૫ લીમડા ના પાન
  5. ૧ ઈંચ આદુ નો ટુકડો
  6. ૪-૫ ચમચી સમારેલી કોથમીર
  7. નમક સ્વાદ અનુસાર
  8. ૧/૪ ચમચી મરી પાઉડર
  9. ૨ ચપટી સોડા

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ + ૪કલાક પલાળવા માટે
  1. 1

    એક બાઉલ મા દહીં અને રવો મિક્સ કરી ૧૫ મિનિટ માટે પલળવા દો.

  2. 2

    પલાળેલા મગ, કોથમીર, આદુ, લીમડા ના પાન અને જરુર મુજબ પાણી ઉમેરી ઘટૃ ખીરું રેડી કરો.

  3. 3

    મગનું ખીરું ને રવા ના ખીરા માં મિક્સ કરી, નમક, મરી પાઉડર અને સોડા ઉમેરી બરાબર હલાવી લો.

  4. 4

    ઈડલી ડીશ મા તેલ લગાવી ખીરું રેડી ‌ગાઉ થી ગરમ કરેલા સ્ટીમર મા ૧૫-૨૦ મિનિટ માટે સ્ટીમ કરો.

  5. 5

    ૧૫ મિનિટ પછી સોફ્ટ ઈડલી રેડી હશે, કોપરા ની ચટણી સાથે સવઁ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhavisha Hirapara
Bhavisha Hirapara @cook_23808072
પર
Ahmedabad
I am a Homoeopathic doctor who loves to cook and foodie, always want something new is n menu. But as being a Doctor i always look for healthy alternative ingredients into routine recipes,, I have my own youtube channel - Twist in kitchen where I also share recipe with healthy TWIST -that’s y my channel name- I share written recipe here but if you want it in detailed then visit my channel also.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes