બટાકાની જાળીવાળી વેફર

#કાંદાલસણ વિનાની ની રેસીપી
#આલુ
lockdown ની અસર નીચે બધું જ બંધ છે. સાથે સાથે અત્યારે ઉનાળાની પણ સીઝન છે. એટલે લોકો બધા જુદી જુદી જાત ની વેફર્સ બનાવી લે છે. તો આજે મેં પણ ટ્રાય કરેલ છે બટેટાની ચેકસ અથવા જાળી વાળી વેફર. વેફર ખુબ સરસ બની છે. અને આને આપણે એક વર્ષ સુધી સ્ટોર કરી શકીએ છે. તો ચાલો જોઈએ તેની રેસિપી. અને આપના અભિપ્રાય મને જરૂરથી જણાવશો આપને કેવી લાગી મારી રેસીપી.
બટાકાની જાળીવાળી વેફર
#કાંદાલસણ વિનાની ની રેસીપી
#આલુ
lockdown ની અસર નીચે બધું જ બંધ છે. સાથે સાથે અત્યારે ઉનાળાની પણ સીઝન છે. એટલે લોકો બધા જુદી જુદી જાત ની વેફર્સ બનાવી લે છે. તો આજે મેં પણ ટ્રાય કરેલ છે બટેટાની ચેકસ અથવા જાળી વાળી વેફર. વેફર ખુબ સરસ બની છે. અને આને આપણે એક વર્ષ સુધી સ્ટોર કરી શકીએ છે. તો ચાલો જોઈએ તેની રેસિપી. અને આપના અભિપ્રાય મને જરૂરથી જણાવશો આપને કેવી લાગી મારી રેસીપી.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટાટાને મોટા વાસણમાં ભરી અને બેથી ત્રણ વખત ધોઈ લો. પછી તેની છાલ ઉતારી લો. પછી પતરી ના મશીન થી પતરી પાડી લો. આ વેફર બનાવવા માટે એક વાતનું ધ્યાન રાખવાનો છે કે બટેટા ને પથરીના મશીન પર બટેટા ને જુદી જુદી બાજુ ફેરવવાનો છે તો જ તમારે આ જાળીવાળી વળી વેફર થશે
- 2
આ રીતે બધી જ વેફર તૈયાર કરી લો. હવે તેને પાણીમાં ડૂબાડી રાખો.
- 3
આ વેફરને તમારા ફરાળમાં પણ લઈ શકો લઈ શકો છો,
- 4
આ રીતે સરસ જાળી વેફર તમારી બને છે. પછી તેને મોટા તપેલામાં મીઠુ ઉમેરી વધારે પ્રમાણમાં પાણી ઉમેરી અને બાફવા માટે મૂકો પછી જ્યારે તે થોડીવાર પછી બફાઈ જશે એટલે એની મેળે તમને ખ્યાલ આવી જશે એ પોચી થઇ જશે.
- 5
પછી તેના રીતે મોટા ચારણા માં લઈ અને સાડીમાં છૂટી છૂટી સૂકવવા માટે પાથરી દો. આમ તેને એક રાત સુધી રાખી મુકો બીજે દિવસે સવારે તેને તપેલામાં કાઢી અને તડકે સૂકવવા માટે મૂકો.
- 6
બે દિવસમાં તડકે સુકાઈ જાય પછી તેમાંથી થોડી વેફર લઈ અને તેલમાં તળવા મૂકવી. તો તૈયાર છે તમારે મસ્ત મજાની જાળીવાળી વેફર.
- 7
તો તૈયાર છે તમારી જાળીવાળી સરસ મજાની વેફર.
- 8
- 9
આ વેફરમાં મેં નિમક નાખયુ છે પણ જો નાની દીકરીઓને મોરાકત વ્રતમાં આ વેફર નો ઉપયોગ માં લેવી હોય તો નીમક ના નાખવું.
- 10
પછી આ વેફરને તમે મોટા કન્ટેનરમાં અથવા તો એર ટાઈટ સ્ટીલના મોટા ડબ્બા માં ભરી અને સ્ટોર કરી શકો છો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બટાકા ની વેફર (Bataka Wafer Recipe In Gujarati)
આ બાલાજી જેવી વેફર ના સ્પેશ્યલ બટાકા આવે છે. જે ડિશા માંજ મળે છે. એ બટાકા લાલ રંગ ના હોય છે પણ વેફર બાલાજી જેવીજ થાય છે. Richa Shahpatel -
બટેટાની જાળીવાળી વેફર
#મોમ#આલુમારા બાળકોને બટેટા ની જાળીવાળી વેફર ખૂબ જ ભાવે છે. Shyama Mohit Pandya -
બટાકાની જાળીવાળી વેફર
#goldenapron3 week11જ્યારે અગિયારસ અથવા કોઈપણ વ્રત-ઉપવાસ હોય ત્યારે નાસ્તામાં આપણે ફરાળી વેફર્સ-ચીપ્સ ખાતા હોઈએ છીએ, બહારની તૈયાર તળેલી વેફર કેવાં તેલમાં તળેલી હોય તે આપણને ખબર હોતી નથી. તેના કરતાં સિઝનમાં ઘરે જ વેફર બનાવીએ તો એક વર્ષ સુધી સ્ટોર કરી શકાય અને જ્યારે પણ ખાવાની ઈચ્છા થાય ત્યારે તેને તળીને ખાઈ શકાય તો આજે હું જે રેસિપી પોસ્ટ કરીશ તે પ્રમાણે જો વેફર બનાવશો તો ખૂબ જ સરસ વેફર બનશે. તો શરૂ કરીએ આજની રેસિપી. Nigam Thakkar Recipes -
બટાકા ની વેફર
#SJR#શ્રાવણ/ જૈન રેસીપીઅમારા ઘરમાં બટેટાની જાળી વાળી વેફર બધા ને ખૂબ ભાવે. હો઼ળી પછી નવા બટાકા આવે ત્યારે બટાકા ની વેફર બનાવી આખા વર્ષ માટે સ્ટોર કરીએ. એટલે શ્રાવણ મહિનો, અગિયારસ અને બીજા બધા વ્રત માં ખવાય. Dr. Pushpa Dixit -
કેળા ની વેફર (Kela Wafer Recipe In Gujarati)
વેફર બઘા ને પંસદ, ગમે તે સમયે ખાવા માટે બઘા તૈયાર. અમારે તયા થોડા થોડા અંતરે વેફર ની લારી ઓ હોય છે #cookpadgujarati #cookpadindia #farsan #streetfood #SF #banana #kacchabananawafer #wafer #bananawafer Bela Doshi -
કેળા વેફર
#EB#kelawafer#PR#Ff3#fastivalspecial#shravan#paryushan#kachakela#week16#CookpadIndia#COOKPADGUJRATI શ્રાવણ માસ એટલે તહેવાર અને ઉપવાસ નાં દિવસ.... મેં અહીં કેળા ની વેફર તૈયાર કરી છે જે પર્યુષણ પર્વ માં તથા શ્રાવણ માસ દરમિયાન પણ ઉપયોગ કરી શકાય છે. આ વેફર નાના મોટા દરેકને પસંદ પડે તેવી છે. પર્યુષણ દરમ્યાન લીલોતરી વપરાતી નથી, પણ આ રીતે કેળા ની વેફર પર્યુષણ પર્વ ની અગાઉ તૈયાર કરી લીધી હોય તો તે વાપરી શકાય છે.આ ઉપરાંત શ્રાવણ માસ દરમિયાન ફરાળ માં પણ કેળા ની વેફર નો ઉપયોગ કરી શકાય છે. Shweta Shah -
વેફર
બહાર જેવી જ વેફર ઘરે પણ બનાવો. અને એ પણ આખા વર્ષની ભરેલી વેફર માંથી..... બાળકોને આ બહુ જ પસંદ આવે છે.... Sonal Karia -
ફરાળી વેફર સેન્ડવીચ(farali sandwich recipe in gujarati)
#ઉપવાસ મે બટેટા ની વેફર તળી હતી અને લિલી ચટણી બનાવી હતી તો આઈડિયા આવ્યો કે વેફર ની સેન્ડવીચ બનાવું.... Vandna bosamiya -
બોક્સ ટાઇપ સમોસા😋😋😋
#કાંદાલસણ#એપ્રિલ ક્યારેક આપણને ચટપટું ખાવાનું મન થાય છે અને સાથે સાથે ટેસ્ટી હોય. તો આજ મેં બનાવ્યા છે બોક્સ ટાઇપ સમોસા. જે હેલ્ધી થી પણ છે અને સાથે સાથે ટેસ્ટી પણ છે. તો ચાલો જોઈએ તેની રેસિપી..... Khyati Joshi Trivedi -
-
વેફર,ચેવડો,ચટણી (Wefar Chevado Chutney Recipe In Gujarati)
#CT રાજકોટ માં ગોરધનભાઇ ગોવિંદજી ની વેફર,ચેવડો અને ચટણી ખૂબ જ પ્રયખ્યાત છે.1885 માં ગોરધનભાઇ એ જ્યુબિલી વિસ્તાર માં વેફર,ચેવડો અને ખાસ તો ચટણી નું વેચાણ શરૂ કરેલું અને ત્યાર થી લઈ ને આજ સુધી તેમની વેફર અને ચટણી રાજકોટ માં તો પ્રયખ્યાત છે જ પણ રાજકોટ ના આજુબાજુ ના વિસ્તાર માં પણ એટલી જ પ્રયખ્યાત છે Bhavini Kotak -
લાઇવ બટાકા ની વેફર (Live Bataka Wafer Recipe In Gujarati)
ઉપવાસમાં ખવાય અને ફટાફટ બની જાય એવી બટાકા ની લાઇવ વેફર. બે દિવસ પછી શિવરાત્રી આવે છે તો શિવરાત્રીમાં વેફર. બનાવીને સ્ટોર પણ કરી શકો છો. ૧૦થી ૧૫ દિવસ સુધી સાચવી શકાય છે. Priti Shah -
પોટેટો વેફર સેન્ડવીચ
તમે વેજીટેબલ સેન્ડવીચ બહુ જ ખાધી હશે. પણ આવી" પોટેટો વેફર સેન્ડવીચ " નહીં બનાવી હોય તો આજે આ સેન્ડવીચ બનાવો અને "પોટેટો વેફર સેન્ડવીચ " ખાવા નો આનંદ લો. ⚘#ઇબુક#Day3 Urvashi Mehta -
બટાકા ની સુકવણી વેફર (Bataka Sukavni Wafer Recipe In Gujarati)
#KS5સુકવણી નો મતલબ જ એ છે કે એક વખત બનાવી દો પછી આખું વર્ષે તમે ખાઈ શકો છો. સુકવણી જુદી જુદી વસ્તુ ની થાય છે જેમ કે આદુ સુકવી ને મિક્સર માં ક્રશ કરી સુંઠ પાઉડર બની શકે પછી કસૂરી મેથી પણ બંને તે જ રીતે બટાકા માંથી તો બહુ બધી વસ્તુ ની સુકવણી થાય છે. તેમાં થી વેફર, ચકરી, બટાકા ના પાપડ વગેરે બની શકે છે. મેં આજે ઉપવાસ માં ખાઈ શકાય તેવી ફરાળી વેફર બનાવી છે. Arpita Shah -
કેળાની વેફર (Banana Wafer Recipe In Gujarati)
શ્રાવણ મહિનો એટલે તહેવારો, વ્રત અને ઉપવાસનો મહિનો. આ મહિનામાં ઉપવાસ પણ વધારે આવે તેથી ઉપવાસમાં ખાઈ શકાય તેવી કેળાની વેફર.#EB#week16#ff3 Priti Shah -
-
ફરાળી થાળ
#ઉપવાસ ગુજરાતીઓને ફરાળમાં પણ વિવિધતા હોય છે. જેમકે સાબુદાણા ના વડા, સાબુદાણાની ખીર, સાબા ની ખીર, જુદા જુદા ફરાળી થેપલા, ફરાળી ખીચડી, જુદી જુદી વેફર તો આજે મેં પણ એક ફરાળી ડીશ રજૂ કરી છે જે નીચે મુજબ છે........ Khyati Joshi Trivedi -
ફરાળી ડીશ(Farali Dish Recipe in Gujarati)
#GA4#Week5#Dish આજે અગિયારસ હોવાથી મે જમવામા ફરાળી ડીશ બનાવી છે.ફરાળમા મે રાજીગરાની પૂરી,બટેટાની સુકીભાજી,તળેલા બી,ફરાળી ફાૃઈમ્સ, બટેટાની વેફર,અને દહીં બનાવ્યા છે . Devyani Mehul kariya -
-
-
ઇન્સ્ટન્ટ ક્રિસ્પી બટેટા ની વેફર (Instant Crispy Potato waffers Recipe In Gujarati)
#મોમબટેટા ની ક્રિસ્પી વેફર નાના / મોટા દરેક લોકો ને ભાવે,મે પણ મારા 2 વષઁ ના દિકરા મનન માટે બનાવી તેને આ વેફર બહુ ભાવે છે. Nehal Gokani Dhruna -
બટાકા વેફર
ઉનાળો આવે એટલે કેટલા કામ લાઇ ને આવે... પણ આ બધા જ કામ દરેક ગૃહિણી ને ખૂબ ગમેં કેમ કે પછીં આખું વર્ષ શાંતિ થી પસાર થઈ જાય... એવું જ એક કામ છે બટાકા ની વેફર બનાવવાનું... એકવાર બનાવી લઈએ પછી આખું વર્ષ ખાઈ શકાય... ઉપવાસ માં પણ અને એમ પણ ક્યારેય પણ ફ્રાય કરો ને રેડી ટુ ઇટ... બહાર ની અનહેલ્થી વેફર્સ કરતા ઘર ની હેલ્થી વેફર્સ એન્જોયય કરો..#આલુ Deepti Parekh -
પોપ રિંગ્સ
#લોકડાઉન#એપ્રિલ કેમ છો જાય તો તમને ખ્યાલ આવી જ ગયો હશે કે pop rings એ કોનું નામ છે? --- એ નામ છે બાલાજી કંપની ની pop rings. જે બાળકોને અને મોટાઓને બધાને ખૂબ ભાવે છે. અને આમ પણ અત્યારે lockdown ની અસર છે તો બાર તો ક્યાંય મળતો નથી માટે ઘરમાં જ બનાવ્યા છે અને સાથે-સાથે હેલ્ધી છે અને ટેસ્ટી પણ છે તો ચાલો જોઈએ તેની રેસિપી........ Khyati Joshi Trivedi -
કુર કુરી મસ્તી
#કાંદાલસણ વિનાની રેસીપી#એપ્રિલ આજે લોકડાઉનની ની અસર છે. બહાર જવાનું બંધ છે બહાર બધું બંધ છે. અને ઘરમાં જ રહેવું પડે છે. તો નાસ્તો પણ ઘરે જ બનાવો પડે છે. તો આજે એક નવી રેસીપી પર અખતરો કર્યો છે અમને તો ખુબ સરસ લાગી આ રેસીપી. તમે પણ ટ્રાય કરજો અને કેવી લાગે તેના view મને જરૂરથી આપજો....... તો ચાલો જોઈએ તેની રેસિપી Khyati Joshi Trivedi -
કેળા વેફર (Banana Wafer Recipe In Gujarati)
કેળા વેફર બધા જ બનાવતા હોય છેફરાળી મા ખવાય છે આમારા ઘરમાં લગભગ બનતી જ હોય છેબધા ની ફેવરિટ છેતો આવો જોઈએ કઈ રીતે બને લાઈવ કેળા વેફર#EB#week16#weekendrecipie chef Nidhi Bole -
ગુજરાતી ભાળું(Gujarati Bhanu recipe in Gujarati)
#વિકમીલ૧#તીખી/સ્પાઈસી આપણા ગુજરાતમાં ખાટા મગ અને ભાખરી સાથે શાક ના કરિયું હોય તો પણ ચાલે. અને હા આમ પણ lockdown થયું તેને ઘણા મહિના થયા તેની અસર હવે આપણને લાગે છે. તો ચાલો જણાવી દઉ આજનું સ્પાઇસિ મેનુ.... Khyati Joshi Trivedi -
જન્માષ્ટમી સ્પેશ્યલ થાળ(thal recipe in gujarati)
#સાતમ#વેસ્ટ#ગુજરાત#ઓગસ્ટ#નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી...... ભારતમાં જન્માષ્ટમી ખૂબ હર્ષોલ્લાસથી ઉજવવામાં આવે છે, અને હવે તો દરેક રાજ્યમાં વિદેશોમાં પણ ઉજવવામાં આવે છે.. પણ અત્યારના હાલના સંજોગોમાં જોતા આ કોરોના મહામારી ને લીધે ભગવાને પણ પોતાના દ્વાર બંધ કરી દીધા છે અને તેથી લોકો મંદિરે જવાને બદલે ઘરે જ લાલાને લાડ લડાવે છે... તો આજે મેં પણ લાલાને લાડ લડાવ્યા અને ઘરના દરેક સભ્ય એ પણ ફરાળી વાનગી આરોગી અને પ્રસાદી લીધી..... તો ચાલો નોંધી લો તેની રેસિપી.......... Khyati Joshi Trivedi -
-
સાબુદાણા નાં ચમચા પાપડ
માર્ચ મહિનામાં બટેટાની વેફર અને ચકરી સાથે બનાવેલા. આજે અગિયારસ હોવાથી તળી લીધા અને રેસીપી પણ મૂકું છું. Dr. Pushpa Dixit -
કેળા વેફર (kela/banana waffers recipe in Gujarati)
#ff3#post1#EB#week16#kelawafer#cookpadindia#cookpad_gujકેળા ની વેફર એ એક બધાની પસંદ આવતા વ્યંજન ની શ્રેણી માં આવે છે. સૂકા ફરાળી તથા જૈન ,બન્ને વિકલ્પ માં બંધ બેસે છે. બાળકો ને બહુ પ્રિય એવી વેફર ઘરે પણ આસાની થી અને બજાર જેવી જ બને છે. કેળા ની વેફર્સ ઘણી રીતે બનાવી શકીએ છીએ અને બજાર માં પણ ઉપલબ્ધ છે. કેળા ના ખળખડીયા થી જાણીતી મસાલેદાર કેળા ની વેફર્સ જૈન સમાજ માં બહુ જાણીતી છે, ખાસ કરી ને પર્યુષણ માં તેનો ઉપયોગ વધારે થાય છે. અને કેળા ની મરી વાળી વેફર તો બધે જ ઉપલબ્ધ છે અને ખવાય છે. Deepa Rupani
More Recipes
ટિપ્પણીઓ