વેફર

Sonal Karia
Sonal Karia @Sonal

બહાર જેવી જ વેફર ઘરે પણ બનાવો. અને એ પણ આખા વર્ષની ભરેલી વેફર માંથી..... બાળકોને આ બહુ જ પસંદ આવે છે....

વેફર

બહાર જેવી જ વેફર ઘરે પણ બનાવો. અને એ પણ આખા વર્ષની ભરેલી વેફર માંથી..... બાળકોને આ બહુ જ પસંદ આવે છે....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 બાઉલ બટેટાની વેફર
  2. મીઠું સ્વાદાનુસાર
  3. 1 ચમચીમરચુ પાવડર
  4. 1/4 ચમચીઆમચૂર
  5. 1/4 ચમચીમરી પાઉડર
  6. 1/4 ચમચી ગરમ મસાલો
  7. તળવા માટે તેલ
  8. પાણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ તો આપણે,વર્ષની જે વેફર બનાવી હોય તે લેવી.

  2. 2

    ત્યારબાદ તેમાં વેફર ડૂબે તેટલું પાણી ઉમેરવું.

  3. 3

    વેફર સોફ્ટ થાય ત્યાં સુધી પાણીમાં રાખો

  4. 4

    ત્યાર બાદ તેમાંથી પાણી નિતારી ને કપડામાં રાખી કોરી થાય ત્યાં સુધી રાખવી.

  5. 5

    ત્યારબાદ તેને ગરમ તેલ માં તળી નીચે ઉતારી તરત જ મસાલો છાંટી દેવો. ડબ્બામાં ભરી લો અને ઉપયોગમાં લો.

  6. 6

    તમને ગમે તો એકલું મરચું પણ છાંટી શકાય, અથવા ખાંડ અને મરચું મીઠું પણ છાંટી શકાય, અથવા તો તમે એમ જ પ્લેન પણ ખાઈ શકો છો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sonal Karia
Sonal Karia @Sonal
પર
alag alag rasoi banavavi, khavadavavi n khavi pan bahu j game
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes