ઇન્સ્ટન્ટ ક્રિસ્પી બટેટા ની વેફર (Instant Crispy Potato waffers Recipe In Gujarati)

#મોમ
બટેટા ની ક્રિસ્પી વેફર નાના / મોટા દરેક લોકો ને ભાવે,
મે પણ મારા 2 વષઁ ના દિકરા મનન માટે બનાવી તેને આ વેફર બહુ ભાવે છે.
ઇન્સ્ટન્ટ ક્રિસ્પી બટેટા ની વેફર (Instant Crispy Potato waffers Recipe In Gujarati)
#મોમ
બટેટા ની ક્રિસ્પી વેફર નાના / મોટા દરેક લોકો ને ભાવે,
મે પણ મારા 2 વષઁ ના દિકરા મનન માટે બનાવી તેને આ વેફર બહુ ભાવે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટેટા છોલી લો ત્યારબાદ એક પાણી ભરેલા બાઉલ માં બટેટા ડુબે એટલુ પાણી લો અને પછી ખમણી વડે બટેટા ના આછા પતીકા કરો ત્યારબાદ તેમા થોડુ મીઠું નાખો
- 2
ત્યારબાદ બટેટા ને 2 થી 3 કલાક ફિ્ઝર ની ટ્રે પર બાઉલ રાખો ટ્રે પર રાખવા થી તેમા બરફ ના જામે
- 3
ત્યારબાદ બાઉલ ને ફિ્ઝર માં થી કાઢી લો
- 4
ત્યારબાદ એક કડાઈ માં તેલ ગરમ કરવા મુકો તેલ ગરમ થાય એટલે એક એક પતીકા છુટા પાડી તરો અને તેલ માં થોડુ મીઠું પણ નાખો અને સાવ ધીમા તાપે તરવા ની છે
- 5
અને તૈયાર છે આપણી બહાર જેવીજ ઈનસ્ટન્ટ ક્રિસ્પી બટેટા વેફર.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બટેટાની જાળીવાળી વેફર
#મોમ#આલુમારા બાળકોને બટેટા ની જાળીવાળી વેફર ખૂબ જ ભાવે છે. Shyama Mohit Pandya -
ઈન્સ્ટન્ટ બટાકા વેફર (Instant Bataka Wafer Recipe In Gujarati)
#KS5#seasonal#cookpadgujrati#cookpadindiaહમણાં બટાકા ની વેફર બનાવવાની સીઝન ચાલી રહી છે, દરેક ગૃહીણી આખુ વરસ ઉપવાસ કે બાળકો ને નાસ્તા મા ચાલે તે માટે જુદી જુદી વેફર બનાવે છે મારી દીકરી ને આ વેફર બહુ જ ભાવે એટલે તેની ડીમાન્ડ થી આ ઈન્સ્ટન્ટ બટાકા ની વેફર બનાવી છે Bhavna Odedra -
બટેટા ની ઇન્સ્ટન્ટ ચિપ્સ
#ઉપવાસતડકા માં સુકવ્યા વગર ઘરે બટેટા ની ચિપ્સ બહાર જેવી જ ક્રિસ્પી બને છે. Jagruti Jhobalia -
ઇન્સ્ટન્ટ બટાકા ની વેફર (Instant Potato Wafer Recipe In Gujarati)
આ વેફર તાજી બનાવેલી હોય એટલે ટેસ્ટ મા બહુ જ સરસ લાગે છે.અત્યારે તો બટાકા નવા હોય એટલે મસ્ત બને છે.ફટાફટ બની જાય છે .એકદમ ફરસાણ ની દુકાને મળે તેવો જ ટેસ્ટ આવે છે. Vaishali Vora -
લાઇવ કેળાની વેફર(kela ni waffers recipe in gujarati)
બુધવારે જન્માષ્ટમીનો પવિત્ર ઉત્સવ આવે છે. એ દિવસે મોટાભાગના લોકો ઉપવાસ કરે.અને ફરાળ જમે.એટલે મેં આજે નાના મોટા સૌને ભાવે એવી કેળાની વેફર બનાવી.હું કેળાની વેફર જે રીતે બનાવું છું એ રીતે તમે બધાપણ એકવાર બનાવી જોજો સરસ બનસે. Priti Shah -
સાબુદાણા બટેટા ની વેફર (sabudana potato wafer recipe in gujarati)
#મોમ (મધર્સ ડે સ્પેશિયલ) મમ્મી એટલે થાક નું વિરામ, મમ્મી એટલે જીવતર નો આરામ, મમ્મી એટલે આપણા દુઃખો નું ફિલ્ટર, મમ્મી એટલે આપણા સુખો નું પોસ્ટર, મમ્મી એટલે અઢી અક્ષર નું અજવાળું, ને અંતે ' માં એટલે ક્ષમા' મારી મમ્મી આ વેફર ખૂબ જ સરસ બનાવે છે.અને મને ખૂબ જ ભાવે છે.તેથી તેની રીત મુજબ મે વેફર બનાવી અને સરસ બની છે.તેનો હુ ખૂબ આભાર માનુ છું. Ami Gorakhiya -
-
-
કેળા ની વેફર (Kacha kela waffers recipe in Gujarati)
#GA4#week2કેળા ની વેફર ખૂબ જ ટેસ્ટી લાગે છે. Piyu Madlani -
કેળા ની વેફર(Kela Waffers Recipe in Gujarati)
#કૂકબુક#દિવાળીદિવાળીમાં બાળકો ઘરે હોય એટલે સૂકા નાસ્તા ખુબ જોઈએ. આ દિવાળી માં બનાવો કેળાં ની વેફર બાળકોને કેળા વેફર બહુ ભાવતી હોય છે.અને ઉપવાસ માં પણ ખવાય છે. પણ બહાર થી લાવવાને બદલે આ રીતે ઘરે જ બનાવશો તો ખુબ સરસ ક્રિસ્પી અને સફેદ બનશે. અને ખુબ ઝડપ થી બની જાય છે.. Daxita Shah -
કાચા કેળા ની ફરાળી વેફર (Raw Banana Farali Wafer Recipe in Gujarati)
#GA4#week2#post4#banana#કાચા_કેળા_ની_ફરાળી_વેફર ( Raw Banana Farali Wafer Recipe in Gujarati ) કાચા કેળા ની વેફર મે જે દુકાન પર મળે એવી જ બનાવી છે. આ વેફર એકદમ ક્રિસ્પી અને ક્રન્ચી બની છે. આ કાચા કેળા ની વેફર ફરાળી વેફર બનાવી છે. જે ઉપવાસ માં પણ ખાયી સકાય છે. આ વેફર માં મે સિંધવ મીઠું અને કાળા મરી પાઉડર નો ઉપયોગ કર્યો છે. મારા બાળકો ને આ વેફર બવ જ ભાવી. Daxa Parmar -
-
બટાકા ની ઇન્સ્ટન્ટ વેફર (Potato Instant Wafer Recipe In Gujarati)
આ લાઈવ વેફર ક્રીસ્પી બનેછે બજારમાં પેકેટ માં મળ તી વેફર કરતા તાજી ખાવાની ખૂબ મજા આવે છે Pinal Patel -
લાલ બટેટા ની ઇન્સ્ટન્ટ વેફર્સ
#સાતમ. મારા દીકરા ને આ વેફર્સ બહુ પસંદ અને આઠમ નો ઉપવાસ માટે આજે બનાવી છે Jigna Sodha -
-
પોટેટો પીઝા બાઇટ (potato pizza bite recipe in gujarati)
#મોમમારા દિકરા ને પીઝા બહુ ભાવે છે પણ દર વખત પીઝા બેસ પર બનાવા ને બદલે અલગ અલગ રીતે બનાવી આપુ છુ આજે મે એને પીઝા બટેટા નો ઉપયોગ કરી બનાવી આપ્યા એને એ ખૂબ પસંદ છે Ruta Majithiya -
સ્પેશ્યલ ભાવનગરી બટેટા ભૂંગળા(Bhungla bataka recipe in Gujarati)
ફ્રેન્ડ્સ આ ભાવનગર ના ખુબજ પ્રખ્યાત એવા આ ભૂંગળા બટેટા નાના મોટા ને બધાને ભાવે એવા ભાવનગરી સ્ટાઈ થી બનાવીયા છે એક વાર જરૂર ટ્રાઇ કરજો. Daksha pala -
રાજગરાની ક્રિસ્પી પુરી
#લોકડાઉનઆજે મેં રામનવમીના દિવસે ફરાળમાં સુકી ભાજી, વેફર, રાજગરાનો શીરો, મસાલાવાળા સીંગદાણા, શક્કરિયાની ખીર ,રાજગરાની પુરી બનાવી છે .પણ આમાંથી હું રાજગરાની પુરી ની રેસીપી તમારી સાથે શેર કરું છું. જે એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી બની છે. મારા ફેમિલીને રાજગરાની પુરી ક્રિસ્પી ભાવે છે જેથી મેં એકદમ ક્રિસ્પી બનાવી છે તેને હું તમારી સાથે શેર કરું છું. Falguni Nagadiya -
ઇટાલીકા પુરી (Italica puri recipe in Gujarati)
#મોમ# આ રેસીપી મે મારા દિકરા માટે બનાવી છે Ruta Majithiya -
કાચા કેળા ની વેફર (Raw Banana Wafer Recipe In Gujarati)
#GA4 #Week2મારા બાળકો ને ઘર ની બનાવેલ કાચા કેળા ની વેફર ખૂબ ભાવે છે. તેથી આજે મેં તેમનાં માટે બનાવી છે. Urvee Sodha -
કેળા ની લાઈવ વેફર
#RB19#Week19#SFR#SJRશ્રાવણ મહિનો ચાલે છે એટલે આખો મહિનો તહેવારો ની હારમાળા આવે અને વચ્ચે સોમવાર અને એકાદશી તો ખરી જ. એમાં ફરાળી વાનગીઓ પણ બવ બને અને એમાંય સૌ ની ફેવરિટ એટલે બટાકા કેળા ની વેફર. અને વેફર નું નામ આવે એટલે નાના બાળકો શું મોટા ઓ ના પણ મન લલચાય જાય ખાવા માટે. મેં બનાવી કેળા ની લાઈવ વેફર. બજાર માં જે પેકેટ માં કે તળેલી મળતી હોય છે એના કરતા ઘરે ઘણી સારી અને ચોખ્ખાઈ થી બનાવી શકીયે છીએ અને સસ્તી પણ પડે છે. તો આ સીઝન માં મેં મારા ઘર ના ઓ ને બજાર ની ભેળસેળીયા તેલ માં તળેલી વેફર કરતા ઘર ની વેફર ખવડાઈ એ પણ લાઈવ. Bansi Thaker -
વટાણા બટેટા ની કચોરી
#કઠોળ #ફાસ્ટફૂડ #વટાણા બટેટા ની કચોરી ઘણી રીતે બને છે મગની દાળ ની મગ ની કચોરી પ્યાજ ની કચોરી મેં આજે વટાણા બટેટા ની કચોરી બનાવી છે બહુ જ સ્વાદિષ્ટ નાના મોટા બધા ને ભાવે છે mamtabhatt829@gmail.com Bhatt -
કેળા વેફર
#ઇન્ડિયન પાર્ટી સ્નેક્સ રેસિપિ #par@vaishali_29@rekhavora@Sangitઆજે મારા દીકરાની ફરમાઈશ પર કેળા વેફર ટ્રાઈ કરી. પહેલી વાર બનાવતી હોવાથી 2 નંગ કેળાં ની જ બનાવી છે. 2-3 રેસીપી ને ફોલો કરી છે. ક્રિસ્પી અને ટેસ્ટી કેળા વેફર બની છે. Dr. Pushpa Dixit -
બટાકા ની વેફર
#RB1#WEEK1આ વેફર મારા દીકરા જશ ને ખૂબ જ ભાવે છે તો હું આ વાનગી મારા જશ ને dedicate કરું છું.ગુજરાતના લગભગ દરેક ઘરમાં કાચરી બનાવવામાં આવે છે દરેકની બનાવવાની રીત અલગ હોઈ શકે પણ કાચરી ઓલટાઈમ ફેવરિટ અને વ્રત-ઉપવાસ માટે જોઈએ જ તો આ બટેકા ની સિઝન ચાલુ છે નવા બટાકા આવી ગયા છે તો ચાલો આપણે પણ બટાકાની વેફર બનાવીએ Davda Bhavana -
લાઈવ પોટેટો વેફર (Live Potato wafers Recipe In Gujarati)
#આલુ ઘણી જગ્યા એ લાઈવ વેફર મળતી હોય છે, જે એકદમ ક્રિસ્પી અને પાતળી હોય છે.જે ખાવા બેસો તો કેટલી ખવાય ખબર જ ના પડે. Radhika Nirav Trivedi -
મકાઈ પોટલી (Makai Potli Recipe in Gujarati)
#મોમમકાઈ પોટલી મારા દિકરા ને અને મમ્મી ને ખુબ પસંદ છે તો એમના માટે બનાવી Ruta Majithiya -
ખજુર કેક(khajur Cake Recipe In Gujarati)
#મોમમારા દિકરા ને કેક બહુ ભાવે છે એટલે હુ તેને ખજુર અને ઘંઉ ના લોટ ની હેલ્ધી કેક બનાવી આપુ છુ Shrijal Baraiya -
ઇસ્ટન્ટ બટેકા ની વેફર(instant batka ni waffer in Gujarati)
#goldenapran3#week22#namkin#માઇઇબુક#post6એકદમ બહાર જેવી જ ક્રિસ્પી વેફર મે ઘણી વાર ટ્રાય કરી આજે બવ જ સરસ બની હતી હમેશા બટેકા ની આ વેફર માટે કાચા બટેકા( વ્હાઈટ બટેકા) નો ઉપયોગ કરવો. Archana Ruparel -
ફરાળી વેફર સેન્ડવીચ(farali sandwich recipe in gujarati)
#ઉપવાસ મે બટેટા ની વેફર તળી હતી અને લિલી ચટણી બનાવી હતી તો આઈડિયા આવ્યો કે વેફર ની સેન્ડવીચ બનાવું.... Vandna bosamiya -
સરગવા બટેટા નુ શાક(Drumstick & potato Curry Recipe In Gujarati)
#મોમમારા મોટા સાસુ પાસે થી શીખી છે મે આ રેસીપી Shrijal Baraiya
More Recipes
ટિપ્પણીઓ