રાંધવાની સૂચનાઓ
- 1
બે બટેટા બાફી લો. છાલ ઉતારો અને નાના પાતળા પીસ કરી લો.
- 2
ટામેટા અને કાકડીની ના ગોળ પાતળા પીસ કરી લો.
- 3
4 piece બ્રેડ લો. બ્રેડ પર બટર લગાવી લો. બે બ્રેડ ઉપર બટેટાની ચિપ્સ, ટમેટા ની ચિપ્સ, કાકડી ની ચિપ્સ, વ્યવસ્થિત ગોઠવો.
- 4
તેના પર મીઠું અને મરી ભભરાવો. બીજી બ્રેડ તેના ઉપર રાખી દો. વચ્ચેથી બે પીસ કરો. તૈયાર છે ટેસ્ટી અને હેલ્દી બાળકોની ફેવરિટ વેજીટેબલ સેન્ડવીચ. સોસ સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
સેન્ડવીચ
#goldenapron3Week 12સેન્ડવીચ આમ તો સહેલી ને જલ્દી બની જાય તેવી છે ને ઘણા ને તે ભાવે પણ છે તે પણ ઘણી પ્રકારની થાય છે આજકાલ તો તે રેસ્ટોરન્ટમાં તેના અનેક નામ હોય છે પણ મેં આજે કાચા વેજીટેબલ સેન્ડવીચ બનાવી છે Usha Bhatt -
-
-
-
-
-
-
આલુ ચીઝ ટોસ્ટ
#સ્નેકસ#માઇઇબુક#પોસ્ટ ૨બાળકો ને નાસ્તા મા પણ ભાવશે. સેન્ડવીચ ટોસ્ટ કે ગ્રીલ બંને કરી સકો છો. Bhakti Adhiya -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12057550
ટિપ્પણીઓ