ગ્રીલ સેન્ડવીચ

Bhumi Gandhi
Bhumi Gandhi @cook_20088225
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1કેપ્સીકમ ઝીણા સમારેલા
  2. 1ટમેટુ ઝીણું સમારેલુ
  3. 1ડુંગળી ઝીણી સમારેલી
  4. ૫૦ ગ્રામ કોબી ઝીણી સમારેલી
  5. 2 ચમચીમાયોનીઝ
  6. 1 ચમચીઓરેગાનો
  7. 1 ચમચીચીલી ફ્લેક્સ
  8. અડધી ચમચી મરી પાવડર
  9. સ્વાદ અનુસાર મીઠું
  10. લીલી ચટણી
  11. બે્ડ
  12. બટર
  13. ગાર્નિશ માટે ચઝ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌથી પહેલાં કેપ્સિકમ ને ઝીણા સમારી લો. ત્યાર બાદ કોબી અને ડુંગળી ને પણ સમારી લો.

  2. 2

    ટમેટા ને પણ સમારી લો અને પછી તેને એક બાઉલમાં બધું બરાબર મિક્સ કરો

  3. 3

    પછી તેમાં માયોનિઝ અને મીઠું નાખી મિક્સ કરો.

  4. 4

    પછી તેમાં મરી, ચીલી ફ્લેક્સ, અને ઓરેગાનો નાખી હલાવી લો.

  5. 5

    બધું બરાબર મિક્સ થઈ જાય એટલે બે બ્રેડ લઇ એક બ્રેડ પર ગ્રીન ચટણી અને બનાવેલ સ્ટફિંગ ભરી પેક કરી લો.

  6. 6

    બ્રેડ પર બટર લગાવી ગ્રિલ મશીન માં શેકવી.

  7. 7

    બની જાય એટલે ઉપર ચીઝ થી ગાર્નિશ કરી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhumi Gandhi
Bhumi Gandhi @cook_20088225
પર

Similar Recipes