રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બ્રેડ અને ચોકલેટ સેન્ડવીચ બનાવવા માટેની બધી સામગ્રી તૈયાર કરો. ડાર્ક ચોકલેટ કમ્પાઉન્ડ ને જીણું છીની લેવું.
- 2
ત્યારબાદ ૩ બ્રે લો, બધી બ્રેડ પર બટર લગાવો. ત્યારબાદ બે બટર વાડી બ્રેડ સ્લાઇસ પર છીનેલું ડાર્ક ચોકલેટ કમ્પાઉન્ડ ઉમેરો તેના પર ચોકલેટ સોસ ઉમેરો.
- 3
ત્યારબાદ જે ચોકલેટ લેયરવાળી જે બ્રેડ સ્લાઈસ તૈયાર કરી છે તેના પર ચીઝ સ્પ્રેડ કરો તેના પર ફરીથી ચોકલેટ સોસ ઉમેરો ત્યારબાદ તે બંને એકબીજા પર ગોઠવી તેના પર સાદી બટરવાળી બ્રેડ સ્લાઇસ મૂકો.
- 4
ત્યારબાદ ટોસ્ટર ને બે મિનિટ પ્રેહીટ કરો. ત્યારબાદ ટોસ્ટરમાં તૈયાર કરેલી ચોકલેટ સેન્ડવીચ મૂકો. જ્યારે ટોસ્ટરમાં ગ્રીન સિગ્નલ બતાવે ત્યારબાદ ચોકલેટ સેન્ડવીચ બહાર કાઢી લો. ત્યારબાદ તેને સર્વિંગ પ્લેટમાં લઇ ચોકલેટ સોસ વડે ગાર્નીશ કરી સર્વિંગ પ્લેટમાં તૈયાર કરો તો તૈયાર છે આપણી ચોકલેટ સેન્ડવીચ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ચીકુ ચોકલેટ સ્મુધી (Chikoo Chocolate Smoothie Recipe In Gujarati)
#goldenapron3Week 9 Popat Bhavisha -
ચોકલેટ સેન્ડવીચ વિથ હોમમેડ ચોકલેટ સોસ
#goldenapron3#વીક3મિલ્ક, બ્રેડબાળકો થી લઇ ને મોટા લગભગ બધા ચોકલેટ ના દીવાના હોય છે. સ્ટ્રીટ ફૂડ માં પણ ચોકલેટ સેન્ડવીચ લોકો ખાતા હોય છે. બાળકો પણ દૂધ માં ચોકલેટ સોસ કે સ્પ્રેડ નાખી દૂધ પીતા હોય છે. બહાર થી સોસ લઈએ તો તેમાં પ્રીઝરવેટિવ નાખેલા હોય છે જે લાંબો સમય સુધી રહી શકે પણ તે સ્વાસ્થ્ય માટે નુકસાન કારક પણ હોય છે. તો આપણે આજ જે સોસ બનાવસું તેમાં કાઈ પ્રીઝેરવેટિવ નાખેલા નથી અને તેને તમે ફ્રિજ માં 1 વીક સુધી રાખી શકો. અને બનાવો પણ ખૂબ સરળ છે અને બનતા પણ બહુ ઓછો સમય લાગે છે તો ખાવો હોય ત્યારે તરત જ તાજો બનાવી શકાય. Komal Dattani -
ચોકલેટ સેન્ડવીચ
#GA4#week3 સેન્ડવીચ એક ફેમસ વાનગી જે ઘણી અલગ અલગ રીતે બનાવી શકાય છે.આજે મે બાળકો ની ફેવરિટ ચોકલેટ સેન્ડવીચ ટ્રાય કરી છે.જે ખૂબ જ ઓછા ઘટકો થી બની પણ તરત જાય છે અને બાળકો પણ ઘણી પસંદ કરેછે. khyati rughani -
-
-
-
-
-
-
ચોકલેટ ગનાશ(Chocolate ganache recipe in gujarati)
#GA4#Week10#Chocolateએકદમ સરળ અને ખૂબ જ ઉપયોગી ફક્ત પાંચ મિનિટમાં બનતી વાનગી. Shital Shah -
પકૅ ચોકલેટ (Perk Chocolate Recipe In Gujarati)
ચોકલેટ ઓલટાઈમ બધા ની ફેવરીટ હોય છે.એમાં પણ કેટલી વેરાયટીઝ બનતી હોય છે. મેં આ વખતે વેફર બીસ્કીટ ને લઈ ને પકૅ બનાવાની ટ્રાય કરી જે ખૂબ સરસ બની. Bansi Thaker -
-
ડાર્ક ચોકલેટ અને વ્હાઇટ ચોકલેટ (Dark Chocolate White Chocolate Recipe In Gujarati)
# chocolate day special.# cookpad gujarati# home made chocolate Shilpa khatri -
ચોકલેટ બ્રાઉની (chocolate brownie recipe in Gujarati)
#goldenapron3# week 20 # puzzle word- chocolate Hetal Vithlani -
હોમમેડ ચોકલેટ(chocolate recipe in gujarati (
બધા ને ભાવે તેવી ઘરે બનાવેલ ચોકલેટ.જેમાં કોઈ જ લિમિટ રેહતી જ નથી#kv Nidhi Sanghvi -
-
ચોકલેટ મુસ જાર કેક (Chocolate mousse jar cake recipe in Gujarati
ચોકલેટ મુસ જાર કેક ઝડપથી અને સરળ રીતે બની જતું સ્વાદિષ્ટ ડીઝર્ટ છે. સુંદર અને આકર્ષક દેખાતી આ જાર કેક વાર-તહેવારે મિત્રો અને સંબંધીઓ ને ભેટ તરીકે આપી શકાય.મારા દિકરા ના જન્મદિવસે મેં જે કેક બનાવી હતી એમાંથી વધેલી વસ્તુઓ જેમકે ચોકલેટ ગનાશ, વ્હિપ્ડ ક્રીમ અને વધેલી ચોકલેટ સ્પોન્જ કેક નો ઉપયોગ કરી ને મેં આ સુંદર અને સ્વાદિષ્ટ ડીઝર્ટ બનાવ્યું છે પરંતુ મેં અહીંયા જો વધેલી વસ્તુઓ ના હોય તો પણ કઈ રીતે બનાવવું એની રેસેપી શેર કરી છે.#LO#cookpadindia#cookpad_gu spicequeen
More Recipes
ટિપ્પણીઓ