રાંધવાની સૂચનાઓ
- 1
દાળ અને ચોખા ધોઈને સાત,આઠ કલાક પલાળી દેવા. મીક્ષ્ચર જાર મા ક્રશ કરી લેવા. પછી આથો લાવવા માટે સાત,આઠ કલાક ઢાંકી ને મુકી દેવુ આથો આવી ગયા પછી તેમા સ્વાદ મુજબ નીમક નાખી દેવું એક વાટકી મા સાદુ પાણી લઈ તેને ગરમ કરવુ.એક વાસણ માં ખીરુ લઈને તેમાં તેલ અને સાજીં ના ફુલ નાખવા.હવે તેના ઉપર ગરમ પાણી નાખવુ પછી ચમચા થી હલાવી લો.
- 2
ગેસ ચાલુ કરી ગેસ પર ઢોકળીયુ મુકી તળીયે પાણી નાખી દો.પાણી ગરમ થાય એટલે તેમાં તેલ થી ગ્રીસ કરેલ થાળી મુકી દો.ખીરુ થાળી માં પાથરી દો.અને હવે ઢાંકણ ઢાંકી દસ મીનીટ ચડવા દો.ઢોકળાં થઈ જાય એટલે ઠરવા દો પછી મે ચોરસ કટ કયૉ છે.
- 3
શાક બનાવવા માટે પહેલા બટેટા ને પાણીથી ધોઈને કુકરમાં બે વ્હીસલ વગાડી ગેસ બંધ કરી દેવો પંદર મીનીટ પછી કુકર નુ ઢાંકણ ખોલી લેવું. બટેટા ની છાલ કાઢી ને કટકા કરી લેવા પછી ગેસ ચાલુ કરી ગેસ પર પેન મુકી તેમાં તેલ નાખી ને તેલ ગરમ થાય એટલે તેમાં સામગ્રી મા લખેલ વધારાનો મસાલો નાખી ને શાક વધારી લેવુ.
- 4
તો હવે શાક તૈયાર છે. ઢોકળાં મે લાલ ચટણી અને શાક સાથે સવૅ કયૉ છે. લાલ ચટણી ની રેશીપી મે આગળ મુકી છે.
- 5
ઢોકળાં સવૅ કયૉ છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
મીક્ષ દાળ ચીલા (Mix Dal Chila Recipe in Gujarati)
#GA4#Week22ચીલા એ એવી વાનગી છે કે નામ લેતા જ ખાવા નુ મન થઈ જાય. RITA -
-
-
-
-
-
વધારેલા સફેદ ઢોકળાં(safed dhokal in Gujarati)
#માઇઇબુક #પોસ્ટ 11#વિકમીલ 3#પોસ્ટ3#સ્ટીમ એન્ડ ફાઈડ થી વધુ.... RITA -
-
-
-
રગડા પેટીસ (Ragda Patties Recipe In Gujarati)
#Trend #Week3રગડા પેટીસ એ સ્ટ્રીટ ફુડ છે. ફ્રેન્ડસ જોડે ખાવા નીકળ્યા હોય એ અને રગડા પેટીસ ન ખાઈએ તે બને જ નહી.રગડો બનાવીએ ઘરે એટલે સાથે પેટીસ તો બનાવવી જ પડે.સાથે ચટપટી ચટણી ઓ પણ. રગડા પેટીસ વટાણા અને બટેટા માથી બનતી એક વાનગી છે. RITA -
-
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ