રીંગણા બટેટા નું ભરેલું શાક (Stuffed Brinjal Potato Sabji Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા શાક ને પાણીથી ધોઈ લેવા. કોરા કરી લેવા. શાકનો મસાલો કરવા માટે ગાંઠીયા ને મીક્ષ્ચર મા ક્રશ કરી લેવા.તેમાં સીંગ દાણા નો ભુકો લેવો.તેમાં સામગ્રી મા લખેલ બધો મસાલો નાખી ને મીક્ષ કરી લેવું.રીંગણા અને બટેટા મા વચ્ચે થી કાપા કરી લેવા. પછી મસાલો ભરી લેવો.
- 2
ગેસ ચાલુ કરી ગેસ પર કુકર મુકી કુકરમાં તેલ મુકી તેલ ગરમ થાય એટલે તેમાં વધારનો મસાલો નાખી ને બટેટા ના કટકા વધારવા.બટેટા સતળાઈ જાય એટલે તેમા ભરેલા રીંગણા નાખી ને મીક્ષ કરી લેવું.સતળાવા દેવું. પછી જરુર મુજબ પાણી નાખી દેવું.
- 3
પાણી નાંખી ને મીક્ષ કરી લેવું.કુકર નું ઢાંકણ બધ કરી ત્રણ વ્હીસલ વગાડી ગેસ બંધ કરી દેવો. કુકર માંથી વરાળ નીકળી જાય પછી કુકર નુ ઢાંકણ ખોલી લેવું. થોડીવાર કુકર માં શાક રહેવા દેવું. પછી ચમચા વડે લઈને સવૅ કરવુ.શાક તૈયાર થઈ ગયું છે. આ શાક ગુજરાતી ઘરો માં અવાર નવાર બને છે.
- 4
તો તૈયાર છે આ ટેસ્ટી રીંગણા બટેટા નું ભરેલું શાક. મજા માણો ભરેલું શાક. આ શાક ના મસાલા માથી ઘણા બધા ભરેલા શાક બનાવી શકાય છે. મે શાક ને રોટલી, દહી, કાચી કેરી અને કડક પુરી સાથે સવૅ કરુ છું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
રીંગણા બટેટા નું ભરેલું શાક(stuff rigan bateka nu saak in Gujarati)
#સુપરસેફ1# માઇઇબુક#પોસ્ટ૧૨ Jayshree Kotecha -
-
-
વરાળીયુ ભરેલું રીંગણા બટેટા નું શાક
#સુપરશેફ૧#પોસ્ટ ૩#માઇઇબુક#પોસ્ટ ૩૦ભરેલું રીંગણા બટેટા નું શાક,રોટલી,દાળ,ભાત,રસ,પાપડ,છાસ પરફેક્ટ અને સ્વાદિષ્ટ લંચ બીજું સુ જોઈએ... આજે તો બધા ને મોજ પડી ગઈ...😋 Dhara Soni -
-
-
-
-
રીંગણા બટેટા નુ ભરેલું શાક(rigan bataka nu saak recipe in Gujarati)
#સુપરશેફ1 #week1#માઇઇબુક પોસ્ટ 26 Vaghela bhavisha -
-
-
-
રીંગણા નું શાક(Rigan shaak Recipe in Gujarati)
આ શાક મે આજે કુકરમાં બનાવ્યું છે. જે ફટાફટ બની પણ જાય છે અને ટેસ્ટમા પણ ખુબજ સરસ લાગે છે. કાઠીયાવાડ મા ભરેલાં રીંગણા નું શાક ને બાજરાનો રોટલો ખુબ ખવાય છે. Ilaba Parmar -
-
-
-
-
-
-
ભરેલા રીંગણા બટેટા નું શાક
#ઇબુક#Day15ભરેલા રીંગણા બટેટા નું શાક બનાવો એકદમ સરળ છે અને રોટલી સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. Mita Mer -
-
-
-
ભરેલા બટેટાનુ શાક (Stuffed potato Sabji Recipe In gujarati)
#મોમ#week2આજે 👩⚕ મધુર ડે ના દિવસે મારા મમ્મી👩 એ શીખવાડેલશાક મે ને મારી 👧 ડોટરે સાથે મળી ને બનાવીયુ જે ખુબજ સરસ ને સ્વાદીસ્ટ બનેલ છે મારા ધરમા આ શાક ધણીવાર બનતુ હોય છે ને બધા ને ખુબજ ભાવે છે ખુબ ખુબ આભાર મમ્મી તમારો Happy Mother's day i love you mom Minaxi Bhatt -
-
-
રીંગણ બટાકાનું લોટવાળું શાક(Brinjal potato with besan sabji recipe in Gujarati)
#GA4#week12#post1#બેસન#લોટ વાળુ શાક રીંગણા તો શિયાળામાં સરસ મળી જાય છે આ શાક ભરતા જેવું લાગે છે Megha Thaker -
More Recipes
ટિપ્પણીઓ