જીની રોલ ઢોસા (Jini Roll Dosa Recipe In Gujarati)

Jo Lly
Jo Lly @cook_27486580
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
૨ થી ૩
  1. ૧ કિલોઢોસા નું તૈયાર ખીરું
  2. ૨ નંગમોટી ડુંગળી
  3. ૧ નંગમોટું કેપ્સીકમ
  4. 1/2કોબીજ ખમણેલું
  5. અમૂલ બટર જરૂર મુજબ
  6. ચીઝ જરૂર મુજબ
  7. પાઉચ સેઝવાન ચટણી
  8. ૧ વાટકીટોમેટો સોસ
  9. મીઠુ સ્વાદ અનુસાર

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ તૈયાર ખીરા ને એક બાઉલ માં કાઢી થોડું પાણી નાખી બેટર તૈયાર કરવું...ત્યાર બાદ એક નોનસ્ટિક માં બેટર પાથરી ને એની ઉપર અમૂલ બટર લગાડવું...

  2. 2

    ત્યાર બાદ વચ્ચે ડુંગળી,કોબીજ,કેપ્સીકમ, સેઝવાન ચટણી,ટોમેટો સોસ,અમૂલ બટર,મીઠું નાખી બધું મિક્સ કરી ને પાથરી દેવું...ત્યાર બાદ લોઢી ઉપર કટર થી કાપા પાડીને રોલ કરી લેવા...

  3. 3

    આ રીતે ઢોસા તૈયાર થઈ જશે અને ત્યાર બાદ એની ઉપર ચીઝ ખમણીને ગરમ ગરમ ખાવાનો આનંદ માણવો....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jo Lly
Jo Lly @cook_27486580
પર

Similar Recipes