મગની પીળી ખીચડી

lina vasant
lina vasant @cook_16574201

#goldenapron2
#week1
#gujrat
ગુજરાત મા ખીચડી બહુ ખવાઈ છે. 90 % લોકો રાત્રે ખીચડી જ ખાઈ છે. નાના બાળકો થી માંડી ને વડીલો પણ ખીચડી ખાઈ છે.

મગની પીળી ખીચડી

#goldenapron2
#week1
#gujrat
ગુજરાત મા ખીચડી બહુ ખવાઈ છે. 90 % લોકો રાત્રે ખીચડી જ ખાઈ છે. નાના બાળકો થી માંડી ને વડીલો પણ ખીચડી ખાઈ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
5 વ્યક્તિ
  1. 1વાટકી ખીચડીયા ચોખા
  2. 1/2વાટકી મગની દાળ
  3. 1/2 ચમચીહળદળ
  4. નમક સ્વાદ મુજબ
  5. 5વાટકી પાણી

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ મગની દાળ ને ચોખા લઈ સાફ કરી લો. પછી 2-3 વાર પાણી થી ધોઈ લો.

  2. 2

    કૂકર મા નમક અને હળદળ નાંખી પાણી સહેજ ઉકળવા દો. પછી મગની દાળ ને ચોખા નાંખી મિક્ષ કરી હલાવી 4 વ્હીશલ વગાડી ગેસ બંધ કરી દો.

  3. 3

    તો તૈયાર છે ગુજરાતી ઓ નુ ફેમસ ખાણુ મગની પીળી ખીચડી. દહીં સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
lina vasant
lina vasant @cook_16574201
પર

ટિપ્પણીઓ

Similar Recipes