સેવ ખમણી

#કાંદાલસણ
આજે મે કાંદા અને લસણ નો ઉપયોગ વગર જ સેવ ખમણી બનાવી છે .. બોવ જ મસ્ત બની છે.ઉપર થી જીણી સેવ થી ગાર્નિશ કરી છે. દાડમ ઘર માં ન હોવાથી નથી નાખ્યા. નઈ તો દાડમ ના દાણા થી ગાર્નિશ કરી શકાય છે. બાળકો, તથા મોટા સૌ ને ભાવતી સેવ ખમણી.
સેવ ખમણી
#કાંદાલસણ
આજે મે કાંદા અને લસણ નો ઉપયોગ વગર જ સેવ ખમણી બનાવી છે .. બોવ જ મસ્ત બની છે.ઉપર થી જીણી સેવ થી ગાર્નિશ કરી છે. દાડમ ઘર માં ન હોવાથી નથી નાખ્યા. નઈ તો દાડમ ના દાણા થી ગાર્નિશ કરી શકાય છે. બાળકો, તથા મોટા સૌ ને ભાવતી સેવ ખમણી.
રાંધવાની સૂચનાઓ
- 1
ચણા ની દાળ ને રાત ના પલાળી ને સવારે મિક્સર જાર માં આદુ,મરચાં અને મીઠું,ખાટું દહીં નાખી ને griend કરવી.
- 2
પછી મિક્સ કરી ને થાળી મા. ઢોકળા જેમ સ્ટીમ કરવા મુકો. ઉપર્ થી ઢાંકણ ઢાંકી ને 15 મિનિટ માટે સ્ટીમ કરો.
- 3
પછી ડિશ ને ઠંડી કરી ને તેને હાથે થી કે ખમણી વડે ખમણી નાખો. અને કડાઈ માં તેલ મુકીને તેમાં રાઈ,લીમડો, હિંગ,ખાંડ,અને લીંબુ નો રસ નાખો. પછી પાણી નાંખો.
- 4
પાણી ઉકળે એટલે તેમાં લીંબુ નો રસ,ખાંડ નાંખો.
- 5
હવે ઉકળતા પાણી માં આ ખમણેલું ખમણ નાંખી ને બરાબર હલવો.અને એકદમ સોફ્ટ થાય એટલે હલાવી ને ગેસ બંધ કરો.
- 6
તો ગરમ ગરમ જ સર્વ કરો. અને ઉપર થી જીણી સેવ અને દાડમ,અને કોથમીર નાખીને સર્વ કરો. ટેસ્ટી,ખાટી, તીખી,અને મીઠી એવી સેવ ખમણી ખાઓ. અને એન્જોય કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સેવ ખમણી (Sev Khamani Recipe In Gujarati)
આજે આપણે બનાવીશું ગુજરાતની ફેમસ રેસીપી સુરતી સેવ ખમણી. આ સેવ ખમણી ને સ્ટીમ કરીને બનાવવામાં આવે છે. આ સેવ ખમણી સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે નાના તથા મોટા સૌની મનપસંદ વાનગી છે. તો ચાલો આજની સુરતી સેવ ખમણી રેસીપી શરૂ કરીએ.#GA4#Week8 Nayana Pandya -
ઈનસ્ટન્ટ સેવ ખમણી(Instant sev khamani Recipe In Gujarati)
#Trend4#Week4 સેવ ખમણી, નામ સાંભળી ને જ મ્હોં માં પાણી આવી જાય. સેવ ખમણી એ ગુજરાત નું પ્રખ્યાત ફરસાણ છે જે ખમણ માંથી બનાવા માં આવે છે. સુરતી સેવ ખમણી એમાં બહુ જ પ્રખ્યાત. આમ તો સેવ ખમણી બનાવી બહુ જ સહેલી હોય છે. એમાં વધારે મેહનત કરવી પડતી નથી. Sheetal Chovatiya -
સેવ ખમણી (Sev Khamani Recipe In Gujarati)
#CB7#week7સેવ ખમણી એ ગરમ નાસ્તા તરીકે પીરસાય છે. ચણા ની દાળ કે ખમણ ને વઘારીને તેને બનાવાય છે. ઉપર થી સેવ અને દાડમ ના દાણા ઉમેરી તેને પીરસવામાં આવે છે. આ એક સ્ટ્રીટ ફૂડ પણ છે. Bijal Thaker -
સુરતી સેવ ખમણી
#હેલ્થી#indiaપોસ્ટ-3આ એક હેલ્થી વાનગી છે જે ચણા ની દાળ પલાળી,વાટી,તેના ખમણ બનાવી,તેનો ભુકો કરી,તેલ,રાઈ,લાલ ચીલી ફ્લેક્સ,હિંગ ,લીમડો અને ખાટું મીઠું થોડું પાણી નાખી, ઉપર સેવ,દાડમ ના દાણા અને કોથમીર નાખી બનાવવામાં આવે છે.ગુજરાત ની સુરત ની આ વાનગી નાસ્તા માં ,ચા સાથે કે ચટણી સાથે ખવાય છે. Jagruti Jhobalia -
સેવ ખમણી (Sev Khamni Recpie In Gujarati)
#CB7#Week7સેવ ખમણી સુરત ની ફેમસ ડિશ છે, સેવ ખમણી ખમણ ઢોકળાનો બીજું વર્ઝન કહેવામાં આવે છે. સેવ ખમણી ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Rachana Sagala -
સેવ ખમણી (Sev khamni Recipe in Gujarati)
#trend4સેવ ખમણી એ ગુજરાત રાજ્ય ના સુરત શહેર ની ખાસ વાનગી છે જે ઢોકળા ના ભૂકા થી બને છે. આ સુરતી સેવ ખમણી સુરત સિવાય ગુજરાત માં અને બિનગુજરાતી સમાજ માં પણ એટલી જ લોકપ્રિય છે. મીઠો, તીખો, ખાટા સ્વાદ સભર આ ખમણી ને દાડમ ના દાણા અને સેવ સાથે પીરસાય છે. Deepa Rupani -
સેવ ખમણી
કાંદા લસણ અને વગર બની જતી આ વાનગી બ્રેકફાસ્ટ માં બધાને ખુબ ભાવે. જરૂર થી ટ્રાઈ કરજો.#કાંદાલસણ#week12 Avnee Sanchania -
સેવ ખમણી(અમીરી ખમણ)
#CT#cookpadgujrati#cookpadindiaઅમદાવાદ શહેર ના લોકો ખાવા પીવા ના ખૂબ જ શોખીન.જા ત જાત ના ફરસાણ મળે છે અમદાવાદ માં સેવ ખમણી પણ ફરસાણ જ છે.મહેતા ની, દાસ ની કે લિજ્જત ની સેવ ખમણી અમદાવાદ ના લોકો ની પેલી પસંદ છે.સેવ ખમણી નો ટેસ્ટ તેની ચટણી માં ખાસ રહેલો છે.માટે મે અહી સેવ ખમણી ની સાથે ચટણી ની પણ રેસિપી આપી છે. Bansi Chotaliya Chavda -
શેવ ખમણી
લસણ વગર ની ખમણી શક્ય છે કે હા થીમ માટે બનાવી ને એકદમ ટેસ્ટી થઇ છે..તો લસણ વગર ની ખમણી બની સુંદર ટેસ્ટ આપે છે...#કાંદાલસણ Meghna Sadekar -
સેવ ખમણી (Sev Khamni Recipe in Gujarati)
#trend4#week4#post2#સેવ_ખમણી ( Sev Khamni Recipe in Gujarati ) સેવ ખમણી એ ગુજરાત રાજ્ય ના સુરત શહેર નું ખાસ ફરસાણ છે. આ ખમણ ઢોકળા ના ભૂકા થી બને છે. આ સુરતી સેવ ખમણી સુરત સિવાય ગુજરાત ના બીજા શહેરો અને અન્ય રાજ્યો માં પણ એટલી જ લોકપ્રિય છે. આનો સ્વાદ મીઠો, તીખો, ખાટો સ્વાદ સભર આ ખમણી ને દાડમ ના દાણા અને બેસન ની સેવ સાથે સર્વ કરવામાં આવે છે. Daxa Parmar -
સેવ ખમણી (Sev Khamani Recipe In Gujarati)
#CT#Cookpadgujrati#Cookpadindiaઅમદાવાદ શહેર ના લોકો ખાવા પીવા ના ખૂબ જ શોખીન.જા ત જાત ના ફરસાણ મળે છે અમદાવાદ માં સેવ ખમણી પણ ફરસાણ જ છે.મહેતા ની, દાસ ની કે લિજ્જત ની સેવ ખમણી અમદાવાદ ના લોકો ની પેલી પસંદ છે.સેવ ખમણી નો ટેસ્ટ તેની ચટણી માં ખાસ રહેલો છે.માટે મે અહી સેવ ખમણી ની સાથે ચટણી ની પણ રેસિપી આપી છે. Bansi Chotaliya Chavda -
સેવ ખમણી
#GujaratiSwad#RKSગુજરાતની પ્રખ્યાત વાનગીઓમાંથી એક છે સેવ ખમણી. સેવ ખમણી મૂળ તો વધેલી વાનગીમાંથી બનતી નવી વાનગી છે. પરંતુ, તેના ચટાકેદાર સ્વાદને કારણે તે મોટાભાગે મુખ્ય વાનગી તરીકે બનાવાય છે. ભલે તેના નામમાં ખમણ શબ્દ આવતો હોય, પરંતુ દેખાવમાં કે સ્વાદમાં તે ખમણ જેવી નથી લાગતી. ખમણ ચોસલા પાડેલા હોય છે જ્યારે આ ભૂકો હોય છે, ખમણી ગળચટ્ટી હોય છે. અહીંયા મે ખમણ બનાવ્યા વગર સેવ ખમણી ની રીત બતાવી છે. Disha Prashant Chavda -
સેવ ખમણી (Sev Khamani Recipe In Gujarati)
#Trend#week4#post1# સેવ ખમણી.રેસીપી નંબર 90.સુરતનું જમણ હંમેશા વખણાતું આવ્યું છે અને તેમાં પણ સુરતી સેવ-ખમણી ખુબ જ વખણાય છે તેમાં આજે થોડો સુધારો કરી મકાઈ ની સિઝન હોવાથી મેં તેમાં વાપરી છે. Jyoti Shah -
સેવ ખમણી(Sev Khamani Recipe in Gujarati)
#trend4# Week 4અચાનક આવેલા અથિતી હોય કે કિટ્ટી પાર્ટી હોય જો આવી ઈંસ્ટંસન્ટ સેવ ખમણી બનાવી દેશો તો બધાં ખુશ અને તમે પણ ટેન્શન ફ્રી રહી ને મજા કરી સક્સો. Jigisha Modi -
-
-
સુરતી સેવ ખમણી
સુરતી સેવ ખમણી એક ઓથેન્ટીક ગુજરાતી નાસ્તાની ડીસ છે. જે સુરતની સેવ ખમણી ફેમસ છે.ટેસ્ટી ડીસ છે. Mital Viramgama -
સેવ ખમણી (Sev Khamani Recipe in Gujarati)
#trend4#sevkhamani#COOKPAGUJ#COOKPADINDIA ખમણી એ ગુજરાત નું પ્રખ્યાત ફરસાણ છે જે ખમણ નો ભુક્કો કરી ને તે ભુક્કા ને વઘારી ને સેવ, દાડમ અને ચટણી સાથે સર્વ કરવા માં આવે છે. પરંતું અમદાવાદ ની પ્રખ્યાત અમીરી ખમણી માં આ બધાં ની સાથે સાથે કાચા પપૈયા નું ( સીઝન માં કેરી નું) કચુંબર સારા પ્રમાણ માં પીરસવા માં આવે છે. મેં પણ આ કચુંબર સાથે સેવખમણી તૈયાર કરી છે.સાથે સેવ, લીલી ચટણી, કોથમીર અને દાડમ ના દાણા સર્વ કર્યા છે. મે ચણા નાં કરકરા લોટ નો ઉપયોગ કરી ને આ ખમણી તૈયાર કરી છે. Shweta Shah -
અમીરી સેવ ખમણી
#બેસનસેવ ખમણી એ ગુજરાત ની એક ખાસ વાનગી છે જે ચણા ના લોટ માંથી બને છે અને ખાવામાં થોડી ચટપટી, ખટ મીઠી હોય છે. આમાં લસણ, આદુ મરચા અને ખાંડ લીંબુ ના સ્વાદ થી ભરપુર હોય છે. આને અમીરી સેવ ખમણી પણ કહે છે કેમ કે આમાં સૂકી દ્રાક્ષ અને કાજુ પણ હોય છે અને દાડમ ના દાણા અને નાયલોન સેવ સાથે પીરસાય છે. ગુજરાત ના એક ફેમસ સ્ટ્રીટ ફૂડ તરીકે પણ આનો સમાવેશ થાય છે. punam -
સેવ ખમણી
#ટીટાઈમસેવ ખમણી મારા ઘરમાં સૌથી વધુ ખવાય છે બધા ને ખૂબ જ પસંદ છે. ચા જોડે ખાવાની મજા જ અલગ છે. Bhumika Parmar -
સેવ ખમણી (Sev Khmani Recipe In Gujarati)
#GA4 #Week7 #Breakfastસેવ ખમણી એ ગુજરાત રાજ્ય ના સુરત શહેર નું ખાસ ફરસાણ છે. આનો સ્વાદ મીઠો, તીખો, ખાટો હોય છે આ સેવ ખમણી ને દાડમ ના દાણા અને સેવ સાથે સર્વ કરવામાં આવે છે. Nidhi Popat -
સેવ ખમણી(Sev khamani Recipe in Gujarati)
સેવ ખમણી ગુજરાતી ડીસ ગણાય છે તે ચણા ની દાળ ને પલાળી અને પીસીને બનાવેલી છે સેવ ખમણી ગુજરાતી બ્રેકફાસ્ટ પણ ગણાય છે તે સૂરત ની ફેમસ ડીસ તરીકે પણ ઓળખવામાં આવે છે Dipti Patel -
-
સેવ ખમણી(Sev khamni recipe in Gujarati)
#GA4#week4#ગુજરાતી ગુજરાતી સેવ ખમણી નાના થી લઈને મોટા ને ભાવતી ઝટપટ બનતી ચણા ના લોટ ની વાનગી છે Neepa Shah -
મસાલા સેવ ખમણી (masala sev khamani recipe in gujarati language)
#goldenapron3#week25#SATVIK#માઇઇબુક#પોસ્ટ9મસાલા સેવ ખમણી એ ખૂબજ સ્વાદિષ્ટ અને નાના મોટા બધા ને ભાવે એવી વાનગી છે Dhara Kiran Joshi -
સેવ ખમણી (Sev Khamani Recipe In Gujarati)
#CB7 #Week-7 સુરત ની પ્રખ્યાત સેવ ખમણી અને ચટણી. સેવ ખમણી અમીરી ખમણ ના નામે પણ ઓળખાય છે. દરેક જગ્યાએ બનાવવાની રીત પણ જુદી જુદી છે. આજે મે પારંપરિક રીત પ્રમાણે બનાવી છે. આ રીતે ખૂબ દાણેદાર અને સ્વાદિષ્ટ બને છે. સેવ ખમણી ની ચટણી સ્વાદ માં આ રીતે જ તીખી અને મીઠી બને છે. Dipika Bhalla -
-
સેવ ખમણી
સુરત ની ફેમસ સેવ ખમણી હવે બધાંના ઘેર બને છે,અને લાઈટ ડીનર હોવાથી ખૂબ પસંદગીની વાનગી છે.#જૈન Rajni Sanghavi -
-
સેવ ખમણી
સેવ ખમણી, સુરત ની સેવ ખમણી, મઢી ની ખમણી, અમીરી સેવ ખમણ, ઘણા નામ છતાં બનાવવાની રીત પણ થોડી થોડી અલગ.સેવ ખમણી બધા અલગ અલગ રીતે બનાવતા હોય, કોઈ બધું પેહલા બાફી લઈ ને બનાવે, તો કોઈ ખમણ બનાવી એનો ભૂકો કરી બનાવે, તો કોઈ દાળ ને વાટી ને ડાયરેક્ટ બનાવે.અમારે બીલીમોરા માં બાબુભાઈ વોલ્ગા ની સેવ ખમણી જોરદાર હોય છે, અને મને એ સિવાય કસે ની ખમણી હજી સુધી નહિ ભાવી. Viraj Naik
More Recipes
ટિપ્પણીઓ