દૂધી ચણા ની દાળ નુ શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)

Prafulla Tanna @cook_20455858
દૂધી ચણા ની દાળ નુ શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધી સામગ્રી તૈયાર કરી લો.૩-૪ કલાક સુધી પલાળી રાખેલી ચણા ની દાળ લીધી છે.
- 2
હવે દૂધી અને ચણા ની દાળ બાફી લો.
- 3
હવે એક પેન મા તેલ મૂકી તેમાં રાઈ,જીરું, હીંગ, લીમડો અને લાલ સુકા મરચા નો વઘાર કરી લો. ત્યાર બાદ તેમાં ટામેટા ની ગ્રેવી ઉમેરી બરાબર મિકસ કરી લો.
- 4
તેલ ઉપર આવે પછી તેમાં બધા મસાલા ઉમેરી મિક્સ કરી દો.
- 5
હવે તેમાં બાફેલા દૂધી દાળ ઉમેરી ૧૦ મિનિટ સુધી ઉકાળો. તૈયાર છે દૂધી ચણા ની દાળ નુ શાક.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
દૂધી દાળ નુ શાક (Dudhi Dal Shak Recipe In Gujarati)
દૂધી દાળ નું શાક રાઈસ સાથે સરસ લાગે છે. મેં આજે શાક ને સર્વ કર્યું છે. Sonal Modha -
-
દૂધી ને ચણા દાળ નુ શાક (Dudhi Chanadal Shak Recipe in Gujarati)
#GA4#week21દૂધી અને ચણા ની દાળ નું શાક Ketki Dave -
-
દૂધી ચણા ની દાળ નું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
#SVC#સમર વેજીટેબલ રેસીપી ચેલેન્જ Krishna Dholakia -
-
-
-
-
-
દુધી ચણાની દાળ નું શાક (Dudhi Chana Dal Sabji Recipe in Gujarati)
#cookpadindia#cookpadgujaratiદુધી ચણાની દાળનું શાક Ketki Dave -
દૂધી ચણા ની દાળનું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad Neeru Thakkar -
દૂધી ચણા ની દાળ નું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
દૂધી આખી હોય તો બાળકો જોઈ ને જ ના પડી દે છે પણ જો આવી રીતે બનાવો તો તે તરત ખાઈ જશે.#supers Mittu Dave -
દૂધી ચણા દાળ (dudhi chana dal recipe in Gujarati)
#cookpadindia#weekendપોષકતત્વ થી ભરપૂર અને પચવા માં હલકી એવી દૂધી ભારતભરમાં મળે છે. દૂધી માંથી આપણે શાક, મુઠીયા ,થેપલા, હલવો વગેરે બનાવતા હોઈએ છીએ. તેમાં પણ દૂધી ચણા દાળ એ બહુ સામાન્ય અને બધી જગ્યા એ બનતું શાક છે . દૂધી ઘણા લોકો ને પસંદ નથી હોતી પણ તેમાં ચણા દાળ ભેળવી ને બનાવીએ તો પસંદ આવતી હોય છે.મારા ઘર માં તો દૂધી ચણા દાળ બધાને બહુ પસંદ છે અને અવારનવાર બને છે. Deepa Rupani -
-
-
દૂધી ચણા ની દાળ નુ શાક
#હેલ્થી#Indiaદૂધી ચણા ની દાળ નુ શાક બહુ જ ઓછા તેલ મસાલા થી બનાવી હેલ્થ કંસિયસ લોકો ખાય સકે છે.આપણા વડીલો ને પણ આં શાક બહુ પ્રિય હોય છે. Varsha Karia I M Crazy About Cooking -
દૂધી અને ચણા ની દાળ નુ શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
દૂધી પચવામાં હલકી અને હેલ્ધિ છે.વજન ઘટાડવા મતે તેનો રસ ખૂબજ ફાયદકરક છે, ચણા ની દાળ પણ પૌષ્ટિક છે. Kalpana Parmar -
-
-
-
દૂધી ચણા ની દાળ નું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
આજે શુક્રવાર એટલે ચણા ની આઈટમ બનાવવી..આખા ચણા અથવા ચણાની દાળ ની રેસિપી.. Sangita Vyas -
દૂધી ચણા ની દાળ નું શાક (dhudhi chana dal nu Shak Recipe in Gujarati)
#FAM દૂધી નું નામ સાંભળતા જ નાના બાળકો હોઈ કે મોટા બધા ના મોઢા બગડે છે.. દૂધી નું શાક ભાવતું નથી અને દૂધી ખાતા ન હોઈ એવા લોકો માટે આ શાક.. અમારા ફેમિલી માં બધા ને આ શાક ખૂબ જ ભાવે છે.. જરૂર થી બનાવજો આ શાક Aanal Avashiya Chhaya -
દૂધી ચણા દાળ નું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati Neeru Thakkar -
લીલા ચણા નું શાક (Green Chana Shak Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiલીલા ચણા નું શાક GREEN CHICKPEA SABJI Ketki Dave -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12282690
ટિપ્પણીઓ