મગ કેક

Kashya Surti
Kashya Surti @cook_22091819

#goldenapron3
Week 12

મગ કેક

3 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#goldenapron3
Week 12

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2 ચમચીમેંદો
  2. 3 ચમચીખાંડ
  3. 2 ચમચીકોકો પાવડર
  4. 3 ચમચીદૂધ
  5. 2 ચમચીતેલ/બટર
  6. 1/4 ચમચીબેકિંગ પાવડર
  7. ચપટીમીઠું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક મગ માં બધી સામગ્રી લઇ સરખો મિક્સ કરો

  2. 2

    હવે માઇક્રોવેવ માં 2 મિનિટ માટે કુક કરવું. તૈયાર છે મગ કેક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kashya Surti
Kashya Surti @cook_22091819
પર

ટિપ્પણીઓ

Similar Recipes