રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક લોયા માં ઘી લઇ ને તેમાં સેવ નાખી ને થોડી બદામી કલર ની સેકી લેવી.
- 2
સેવ થોડી સેકાય જાય પછી તેમાં દૂધ મિક્સ કરવું. દૂધ થોડું બળવા લાગે અને સેવ સરખી ચડી જાય પછી તેમાં ખાંડ ઉમેરી દેવી.
- 3
દૂધ અને ખાંડ નુ પાણી બળી જાય પછી થોડું લચકા જેવું રાખવું. ખીર જેવું ઘટ્ટ રહે ત્યાં સુધી હલાવવું. પછી તેમાં એલચી નો પાઉડર અને ડ્રાયફ્રુટ મિક્સ કરવા. બરાબર મિક્સ કરી નીચે ઉતારી ને એક બાઉલ માં લઇ ને પિસ્તા થી સજાવી ને પીરસવું. તો તૈયાર છે મીઠી સેવ અથવા સેવવયાવ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
સેમિયા પાયસમ(Semiya paysam Recipe in gujarati)
#સાઉથખીર મોટા ભાગ ના લોકો ને પસંદ હોય છે...ખીર અલગ અલગ વસ્તુ ની બને છે..ચોખા, ઘઉં ના ફાડા, સાબુદાણા અને ઘઉંની સેવ..દક્ષિણ ભારત માં પણ તહેવાર ના દિવસો માં પાયસમ બનાવવા માં આવે છે...જે જમવા સમયે કે પછી જમ્યા પછી પીરસવા માં આવે છે..અને ઠંડી અને ગરમ બંને રીતે પીરસી શકાય છે... ડ્રાયફ્રુટ અને મલાઈ ઉમેરી તેને રિચ બનાવી સકાય છે KALPA -
-
-
-
-
-
વર્મીસેલી મીઠી સેવ (Vermicelli Sweet Sev Recipe In Gujarati)
#DIWALI2021વર્મીસેલી મીઠી સેવ ને તમે કોઈપણ તહેવાર કે ઉત્સવમાં બનાવી શકો છો અને આ ઝટપટ બની જાય તેવી મિઠાઇ છે. Hetal Siddhpura -
-
-
-
-
-
-
-
-
સેવ તથા મીઠી બુંદી (sev tatha mithi bundi recipe in gujrati)
#goldenapron3#week18#બેસન#વિકમીલ2 Gandhi vaishali -
મીઠી સેવ
#કાંદાલસણ#પોસ્ટ4મીઠી સેવ, સેવૈયા, સેવ ની બીરંજ કે વેર્મીસેલી નામ જે પણ કહો પણ આ સ્વાદિષ્ટ ,મધુરી વાનગી નું નામ સાંભળતા જ મોઢા માં પાણી આવી જાય. Deepa Rupani -
-
-
-
-
-
મીઠી સેવ (Mithi Sev Recipe In Gujarati)
અમારા ઘરમા દરરોજ જમ્યા પછી કાઈક મીઠાઈ તો જોઈએ જ .તો આજે મે મીઠી સેવ બનાવી . Sonal Modha -
મીઠી સેવ (Mithi Sev Recipe In Gujarati)
#DIWALI2021દિવાળીના સાત દિવસો એટલે મોટા દિવસ, જેની શરૂઆત એકાદશથી થાય, અમારે ત્યાં ધનતેરસથી ભાઈબીજ સુધી દરરોજ મિઠાઈ બનાવવામાં આવે. ધનતેરસના મીઠી સેવ, કાળીચૌદશના નૈવેદ્યમા ચોખાની લાપસી સાથે ચણાની દાળ, દિવાળીના મગસના લાડુ અને ભજીયા, બેસતા વર્ષના મગ અને ખીર તથા ભાઈબીજના ભાઈને ભાવતી મિઠાઈ. આજે મીઠી સેવની રેસીપી શેર કરુ છું. આશા છે તમને પસંદ આવશે. Jigna Vaghela
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12087371
ટિપ્પણીઓ