વરીયાળી નું શરબત

Kanan Vithlani
Kanan Vithlani @cook_21026717
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨૦૦ ગ્રામ ખાંડ
  2. ૧૦૦ ગ્રામ વરીયાળી
  3. 2 ચમચીગુલાબની પાંદડી
  4. સ્વાદ અનુસારસૂકી કાળી દ્રાક્ષ
  5. ચાસણી માટે પાણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ બધી સામગ્રી ભેગી કરી લઈશું.

  2. 2

    ખાંડ અને વરીયાળી ને પીસી લઈશું

  3. 3

    સૂકી કાળી દ્રાક્ષ ને પાણીમાં ૭-૮ કલાક પલાળી લો.

  4. 4

    પાણી ઉકાળીને તેમાં પીસેલી ખાંડ ઉમેરી ૧ તાર થી ઓછી ચાસણી બનાવો અને તેમાં ગુલાબની પાંદડી અને પીસેલી વરીયાળી ઉમેરો

  5. 5

    એક ગ્લાસ માં ૧ ચમચી વરિયાળી નાં શરબતની ચાસણી લો. તેમાં પલાળેલી દ્રાક્ષ ઉમેરો.

  6. 6

    તેમાં પાણી ઉમેરો અને સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kanan Vithlani
Kanan Vithlani @cook_21026717
પર

ટિપ્પણીઓ

Similar Recipes