વર્મીસેલી મીઠી સેવ (Vermicelli Sweet Sev Recipe In Gujarati)

Hetal Siddhpura
Hetal Siddhpura @Ghanshyam10

#DIWALI2021
વર્મીસેલી મીઠી સેવ ને તમે કોઈપણ તહેવાર કે ઉત્સવમાં બનાવી શકો છો અને આ ઝટપટ બની જાય તેવી મિઠાઇ છે.

વર્મીસેલી મીઠી સેવ (Vermicelli Sweet Sev Recipe In Gujarati)

#DIWALI2021
વર્મીસેલી મીઠી સેવ ને તમે કોઈપણ તહેવાર કે ઉત્સવમાં બનાવી શકો છો અને આ ઝટપટ બની જાય તેવી મિઠાઇ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૨ લોકો
  1. ૧ પેકેટ વર્મીસેલી શેકેલી સેવ
  2. ૧ કપખાંડ
  3. ૨ ચમચીઘી
  4. ૧ વાટકીગરમ પાણી
  5. ૧ ચમચીઈલાયચી પાઉડર

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    એક કડાઈમાં ઘી મૂકી ઘી ગરમ થાય એટલે તેમાં સેવ ને પાંચ મિનિટ સુધી ધીમા તાપે શેકી લેવી. જો સેવ શેકેલી હોય તો બોવ ઝાઝીવાર શેકવી ના પડે.

  2. 2

    પછી સેવ શેકાઈ જાય પછી તેમાં ગરમ પાણી નાખી અને ખાંડ ઉમેરી ને હલાવવી પછી પાણી બળી જાય પછી ગેસ બંધ કરી દેવો.

  3. 3

    પછી તેમાં ઈલાયચી પાઉડર અને મનપસંદ ડ્રાયફ્રુટ્સ ની કતરણ નાખી અને મિક્સ કરી લેવી.

  4. 4

    હવે તૈયાર છે ગરમા ગરમ મીઠી સેવ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hetal Siddhpura
Hetal Siddhpura @Ghanshyam10
પર

Similar Recipes