સેવ તથા મીઠી બુંદી (sev tatha mithi bundi recipe in gujrati)

સેવ તથા મીઠી બુંદી (sev tatha mithi bundi recipe in gujrati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલ માં લોટ લઇ તેમાં તેલ નું મોણ... નમક તથા ચપટી હિંગ ઉમેરી મિક્સ કરી જરૂર મુજબ પાણી ઉમેરી સેવ માટે લોટ તૈયાર કરો.. હવે એક કડાઈ માં તેલ ગરમ કરી સેવ ના જારા માં હથેળી થી લોટ ઘસી લઇ સેવ તૈયાર કરો...
- 2
હવે એક બાઉલ માં બેસન લઇ... તેમાં કેસરી કલર ઉમેરી.. જરૂર મુજબ પાણી ઉમેરતા જઈ બુંદી માટે નું ખીરું તૈયાર કરો... હવે બુંદી ના જારા ઉપર વાટકી વડે ખીરું પાથરતા જાવ... તેલ માં બુંદી તૈયાર કરતા જાવ... બાજુ ના જ ગેસ પર ખાંડ ની એક તાર ની ચાસણી તૈયાર રાખો... તેમાં એલચી અને કેસર ઉમેરી દો... હવે જે બુંદી તૈયાર થતી આવે તેને તરત જ ચાસણી માં નાખી મિક્સ કરતા રહો... બધી બુંદી તૈયાર થઇ ને ચાસણી માં ઉમેરાઈ જાય એટલે મિક્સ ડ્રાયફ્રુટ નાંખી સારી રીતે મિક્સ કરી લો... તો તૈયાર છે ફરસાણ માટે સેવ તથા મીઠી બુંદી..
- 3
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
તીખી સેવ - બુંદી(Tikhi sev- bundi recipe in Gujarati)
#goldenapron3#week18જમવા સાથે પાપડ કે ફ્રાઇમ્સ ની અવેજી માં લઈ શકાય... Sonal Karia -
મીઠી બુંદી (Mithi Boondi Recipe In Gujarati)
#RC1#Cookpadgujrati#Cookpadindiaપારંપરિક ગુજરાતી ભોજન માં મીઠાઈ માં સૌથી પેલા બુંદી અથવા બુંદી ના લાડુ નું ખૂબ જ મહત્વ છે.લગ્ન પ્રસંગ માં પણ બુંદી ને ગાઠીયા જોડે પીરસવા માં આવતી.ચણાના લોટની નાની નાની બુંદી ઘી માં તળીને સાકર અથવા ખાંડ ની ખુશ્બુદાર ચાસણીમાં ડુબાડીને તૈયાર થતી આ બુંદી એક પરંપરાગત ભારતીય મીઠાઇ છે. જેમાં મસાલા મેળવીને કે કાજુ બદામ દ્રાક્ષ સજાવીને ખાવા ની મજા માણી શકાય. Bansi Chotaliya Chavda -
-
-
બુંદી ના લાડુ (Boondi Ladoo Recipe In Gujarati)
આ એક એવી સ્વીટ છે જે દરેક ને ભાવતી હોય છે.છૂટી બુંદી પણ બનાવી શકાય અને એના લાડુ પણ. Sangita Vyas -
મીઠી બુંદી
#ઇબુક૧#૩૪#મીઠી બુંદી આજે વસંતપંચમી એટલે પ્રસાદ માટે બનાવી છે તો થયું લાવ શેર કરુ મીઠાઈ મને બહુ જ ભાવે છે બુંદી બનાવવા મા સરળ અને ઝડપી બની જાય છે સ્વાદિષ્ટ અને સ્વીટ mamtabhatt829@gmail.com Bhatt -
-
-
-
-
મીઠી બુંદી... (Mithi Bundi recipe in Gujarati)
# મોમ મેજીક ... મીઠી મીઠી... મધુરી બુંદી... Bindiya Shah -
-
મીઠી બુંદી (Mithi Boondi Recipe In Gujarati)
#RC1#Yellow આ બુંદી ઝડપ થી બની જાય છે. બુંદી ઘી મા જ બનતી હોય છે પણ મે અહીં તેલ મા બનાવી છે.મારા ઘરે ઘી મા તળેલી નથી ભાવતી એટલે.મારા બાળકો ને બહુ જ ભાવે છે. Vaishali Vora -
મીઠી બુંદી (Mithi Boondi Recipe In Gujarati)
#MAઆ વાનગી મારી મમ્મી એ શીખવાડેલી છે અને તેની ભાવતી પણ છે. પિયર માં બધાં નેં ગળ્યું બહુ ભાવે.મિસ યુ મમ્મી. Dipika Suthar -
મોહનથાળ (Mohanthal recipe in Gujarati)
મારી બેન ને બહુજ ભાવે છે તો મેં બનાવ્યો એના માટે એનો ભાવતો મોહનથાળ.#goldenapron3#week18#બેસન#માઇઇબુક Naiya A -
-
-
-
-
-
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ