મીઠી સેવ(સેવૈયા)

Hetal Vithlani
Hetal Vithlani @Hetal_pv31

#હેલ્થડે...

મીઠી સેવ(સેવૈયા)

#હેલ્થડે...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1વાટકો દૂધ
  2. 1ચમચો ઘી
  3. સેવ નું પેકેટ અડધુ(સેકેલી)
  4. 1ચમચો ખાંડ
  5. ચપટીએલચી પાવડર
  6. ગર્નીસ માટે:
  7. કાજુ બદામ
  8. ગુલાબ ની પાંદળિ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    દૂધ માં ખાંડ નાખી ઓગાળી ગરમ કરી તૈયાર કરી રાખવુ.

  2. 2

    1 તપેલી માં ઘી ગરમ થાય એટલે સેવ નાખવી.2 મીનિટ પછી ખાંડ વાળુ દૂધ નાખવું.એલચી પાવડર નાખી દૂધ બરી જાય ત્યા સુધી હલાવવુ.

  3. 3

    હવે સર્વિંગ બાઊલ મા સેવ લય લો.તેના પર કાજુબદામ ગાર્નિશ કરી.સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hetal Vithlani
Hetal Vithlani @Hetal_pv31
પર

ટિપ્પણીઓ

Similar Recipes