બેસન ચીલા(besan chilla recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચણાના લોટમાં બધી સામગ્રી મિક્સ કરીને તેનું એક સારું બેટર બનાવી દો.પછી થોડું થોડું મિક્ષ્ચર લઈને ગરમ તવા ઉપર પાથરો સારી રીતે શેકાય ચેની તરફ એટલે ઘી અથવા તેલ લગાવીને તેને શેકો જ્યારે તે શેકાય એટલે ગરમા-ગરમ પરોસો.
- 2
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
પાલક બેસન ચીલા (Palak Besan Chila Recipe in Gujarati)
ખૂબ જ હેલ્થી અને સ્વાદિષ્ટ પાલક ચીલા જલ્દી બની જાય છે જે સૌ ને ખૂબ જ પસંદ આવશે#GA4#Week22#Chila Nidhi Sanghvi -
-
-
-
-
-
બેસન ચીલા (Besan Chilla Recipe In Gujarati)
#નોર્થબેસન ચીલા નોર્થ ઇન્ડિયામાં eveninig બ્રેર્કફાસ્ટ માં ચા સાથે ખાવા માં આવે છે બોવ જ ટેસ્ટી અને મજેદાર બને છે. ટોમોટો ચટણી સાથે ખુબજ મસ્ત લાગે છે . surabhi rughani -
બેસન ના ચીલા (Besan Chila Recipe In Gujarati)
#GA4#Week22#Post1#chilaમારા ઘરમાં છોકરાઓને ઢોસા ના નામ પર આ ચીલા બનાવી દઉં છું,, અને એ લોકો વેજીટેબલ નથી ખાતા એટલે એને ક્રશ કરીને એમાં નાખું છું બહુ ફાઇન લાગે છે આ વેજીટેબલ બેસન ના ચીલા.. Payal Desai -
-
વેજ બેસન ચીલા (Veg Besan Chila Recipe in Gujarati)
તરત જ બની જાય છે અને વેજીટેબલ નાખી બનાવીએ તોહેલ્ધી તેમજ પચવામાં હલકા હોવાથી અવાર નવાર બને છે.#GA4#Week 22#Chila Rajni Sanghavi -
બેસન ચીલા (Besan Chila Recipe In Gujarati)
#MRC મોન્સૂન splબેસન ચિલા 3 અલગ અલગ રીત ના 1)મેથી મટર ચીલા 2)કોર્ન પનીર ચીલા 3)મિક્સ વેજચીઝી બટાકા ચીલા Parul Patel -
-
-
બેસન ચીલા (Besan chila recipe in gujarati)
#GA4#Week22#Chilaબેસન ચીલા એક સરળ અને જડપ થી બની જતી વાનગી છે. આ ડિશ આપણે હળવા નાસ્તા તરીકે લઈ શકીએ. ઓછા તેલ માં બની જાય છે જેથી હેલ્થ માટે પણ સારું. Shraddha Patel -
-
-
બીટ-પાલક બેસન ચીલા(beet palak besan chilla recipe in Gujarati)
ગઇકાલે મેં ત્રિરંગી મઠરી બનાવી તો સાથે બનાવેલ બીટ પ્યુરી અને પાલખની પ્યુરી વધી હતી જેનો ઉપયોગ કરી મિક્સ ચીલા ટ્રાય કર્યા. સરસ કલરફૂલ, ૨ અલગ સ્વાદવાળા અને થોડા વધારે પોચા બન્યા.#સુપરશેફ3#પોસ્ટ1#monsoon#માઇઇબુક#પોસ્ટ_28 Palak Sheth -
-
-
-
બેસન ચીલા (Besan Chila Recipe In Gujarati)
#LB#SRJ લંચ બોક્સ માં બેસન ના ચીલા ભરી આપીએ તો બાળકો ખુશ થઈ જાય કારણ મસાલેદાર, પ્રોટીન થી ભરપૂર અને સ્વાદિષ્ટ ચીલા બાળકોની ખાસ પસંદ છે.. ટિફિન ની સાઈઝની નાની પુડલી બનાવીને આપીએ તો હોંશે થી ખાશે. Sudha Banjara Vasani -
-
-
-
-
-
-
ચીલા (Chila Recipe in gujarati)
#GA4#Week22#Chilaચીલા બનાવવા ખૂબ જ સરળ છે ને ટેસ્ટી પણ એટલા જ...Komal Pandya
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11746895
ટિપ્પણીઓ