ખાટા ઢોકળાં (સ્ટીમ ઢોકળા)

chirag laheru @cook_20418403
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ઢોકળા ના લોટ ને છાશ મા પલળો, ત્યારબાદ તેમાં થોડું પાની ઉમેરી હલાવવું. હવે તેને ઢાંકી ને રાખી મુકો 5 થી 6 કલાક બાદ જુવો. આથો બરાબર આવી ગયો હશે. હવે તેમાં થોડું પાની ઉમેરી તેમાં મીઠું, સાજી, હળદર,ઉમેરી તેના પર ગરમ તેલ રેડવું હવે તેને થોડી વાર હલાવવું.તેમાં પલાળેલી ચણા ની દાલ ઉમેરી ને હલાવવું.
- 2
હવે તેને ઢોકળીયા મા મુકવું.ત્યારબાદ તેના પર લાલમરચું પાવડર છાંટવો. હવે તેને ઢાંકી દો. 15 મિનિટ પછી જોઈ લો ઢોકળા તૈયાર થઈ ગયા છે.
- 3
હવે તેને તેલ અને લશન ની ચટણી સાથે પીરશો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ખાટા ઢોકળા (Khata Dhokla Recipe In Gujarati)
ગુજરાત ની વાનગી, પીળી વાનગી, rainbow થિમ#RC1 Bhavika Bhayani -
-
-
-
-
-
-
-
-
યલો સ્ટીમ ખાટા ઢોકળા
#goldenapron3 # વિક ૧૧ #લોકડાઉનઆ લોકડાઉન ના સમય મા બધી સામગરી મળવી મુશકેલ હોવા છતા પણ ધરના લોકો ની મન પસંદ વાનગી બનાવી શકાય છે કેમ કે એ સામગરરી ધર મા થીજ મળી રહે છે Minaxi Bhatt -
-
-
-
કાંદા મેથી ઢોકળા(onion Fenugreek Dhokla Recipe In Gujarati)
#વિકમીલ૩#માઇઇબુક#પોસ્ટ18 Shrijal Baraiya -
-
-
-
-
-
લાઈવ ઢોકળા(live dhokala recipe in gujarati)
ગુજરાતી ફેમસ અને ફેવરિટ ડીસ ગરમા ગરમ લાઈવ ઢોકળા વિથ તેલ, લસણ ની ચટણી અને રાજકોટ ની ચટણી. Anupa Thakkar -
-
ખાટા ઢોકળા(khata dhokala in Gujarati)
આપણા ગુજરાત માં જાત જાત નો ઢોકળા બને છે..નાયલોન, વાટી દાળ, ખાટા ઢોકળા...#વિકમીલ૩ # સ્ટિમઅનેફ્રાઇડ #માઇઇbook#પોસ્ટ ૧૬ Bansi Chotaliya Chavda -
-
-
-
-
-
-
મેથી ઢોકળાં (Methi Dhokala recipe in Gujarati) (Jain)
#Dhokala#methi#farsan#breakfast#Healthy#CookpadIndia#COOKPADGUJRATI Shweta Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12100061
ટિપ્પણીઓ