પાણીપુરી ની પૂરી (Panipuri Recipe In Gujarati)

Namrata Madlani
Namrata Madlani @cook_28460542
પોરબંદર
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મિનિટ
4 લોકો માટે
  1. 250 ગ્રામરવો
  2. 150 ગ્રામpani
  3. 1/2લીંબુ
  4. મીઠું થોડું
  5. તેલ

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    સૌથી પેલા પાણી થોડું નવસેકું ગરમ મીઠુ નાખી કરી લેવાનું હવે રવા મા લીંબુ નાખીને તેને બાંધી દેવાનો પછી તેને 1/2 કલાક માટે રાખી મૂકવાનો

  2. 2

    પછી તેના નાના લુઆ વાડી દેવાના

  3. 3

    પછી તેને રોટી ના મશીનમાં વડે વણી અને સીધા તેલ મે તળવા

  4. 4

    મારી પૂરી તૈયારી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Namrata Madlani
Namrata Madlani @cook_28460542
પર
પોરબંદર
મને રસોઈ કરવી બહુજ ગમે
વધુ વાંચો

ટિપ્પણીઓ (3)

Similar Recipes