વેજ. ફ્રેંકી (veg. Frankie in Gujarati recipe)

KALPA @Kalpa2001
રાંધવાની સૂચનાઓ
- 1
રોટલી માટે બધું ભેગું કરી લોટ બાંધી 10 મિનિટ રેસ્ટ આપી રોટલી વણી લો...તેને અધકચરી સેકી લો...
- 2
સ્ટફિંગ માટે એક પાન માં તેલ લો... તેમાં ડુંગળી, ગાજર, કેપ્સિકમ નાખી સાંતળો...તેમાં મીઠું નાખો..હવે બાફેલા બટેટા નાખી બધું સરસ મિક્સ કરી લો... તેમાં પેપરિકા, ઓરેગાનો અને મિક્સ હર્બ નાખી હલાવો...આ બધું સ્વાદનુસર લેવા નું છે.
- 3
હવે એક નોનસ્ટિક માં રોટલી નું એક પળ સરસ સેકી ને બિજી બાજુ ફેરવી લો...તેના પર ટોમેટો કેચઅપ લગાડો... તેના પર સ્ટફિંગ પાથરી ઉપર ચીઝ નાખી રોટલી ને બંને બાજુ થી વાળી દો... ઉપર થી કેચઅપ લગાડી ને સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ફ્રેંકી (Frankie Recipe In Gujarati)
પેરી પેરી ટીક્કી ફ્રેંકી#GA4#week16. ફ્રેંકી એક સ્ટ્રીટ ફૂડ છે .ફ્રેંકી મુંબઇ નું ફેમસ રોડસાઈડ ફૂડ છે. મુંબઇ માં ફ્રેંકી ના સ્ટોલ ઠેર ઠેર લાગેલા જોવા મળે છે . Bhavini Kotak -
-
-
-
-
-
-
ફ્રેન્કી(Frankie Recipe in Gujarati)
#trendingવધેલી રોટલીમાંથી બનાવી શકાય એવી ઝટપટ વાનગી Ushma Vaishnav -
વેજ.નુડલ્સ(Veg. Noodles Recipe in Gujarati)
બાળકો ની પ્રિય ચાઈનીઝ રેસીપી.. આપડા દેશી અંદાઝ માં.... KALPA -
વેજ. જૈન ફ્રેન્કી (Veg Jain Frankie Recipe In Gujarati)
#શનિવાર સ્પેશ્યલઅત્યારે અમારા જૈનો માં કોથમી ના વપરાય તેથી મે ફુદીના,ખીરા કાકડી ની છાલ અને કેપ્સીકમ ની ચટણી બનાવી છે ટેસ્ટમાં ખુબ જ સરસ લાગે છે. Nisha Shah -
-
-
-
વેજ ચીઝ ફ્રેન્કી (Veg Cheese Frankie Recipe In Gujarati)
#KS6#cookpadindia#cookpadgujarati Bhumi Parikh -
-
મેયો કેરોટ સેન્ડવીચ(Mayo carrot sandwich in gujarati recipe)
#GA4#week3ગાજર સાથે કોબી, ટામેટાં નું કોમ્બિનેશન કરી ને મેયોનિઝ અને સેઝવાન સૌસ નું ડ્રેસિંગ આપી સેન્ડવીચ બનાવી ....સ્વાદ માં સરસ અને હેલ્થ માટે બેસ્ટ KALPA -
ચીઝ બર્સટ પરાઠા (cheese burst paratha recipe in gujarati)
#નોર્થ# પોસ્ટ-૨પરાઠા એ નોર્થ ભારત માં પંજાબ રાજ્ય ની વાનગી છે જેમાં અલગ અલગ પ્રકાર ના પૂરણ ભરી ઘી કે બટર થી લતપત પરાઠા બનાવાય છે..પરાઠા માં ખૂબ વિવિધતા જોવા મળે છે પણ મે અહી બાળકો ને પ્રિય એવા ચીઝ થી પરાઠા બનાવ્યાં... સબ્જી ના ખાતા બાળકો ને જો આ રીતે સર્વ કરો તો તેવો જરૂર ખાવા પ્રેરાશે...🤩😍😋 Neeti Patel -
પેરી પેરી વેજ પફ પીઝા (Peri Peri Veg Puff Pizza Recipe in Gujarati)
#GA4 #week16અત્યારે બધા લોકો રેસ્ટોરન્ટ નું ફૂડ બોવ મિસ કરતા હોય છે પણ બોવ જ સહેલાય થી આપણે રેસ્ટોરન્ટ જેવું જ ટેસ્ટી ફૂડ ઘરે પણ બનાવી શકીએ.અને એમાં પણ પેરિ પેરી ની ફ્લેવર તો બધા માટે હોટ ફેવરિટ જ હોય છે Pooja Jasani -
-
-
ઈટાલીયન વેજ લઝાનિયા (Italian Veg. Lasagna Recipe In Gujarati)
#GA4 #Week5મારા બંને બાળકોને ખૂબ પસંદ છે. વેજ ઇટાલિયન લસાનિય તેમનું favourite છે. Sneha Raval -
-
-
વેજ. ચીઝ ફ્રેંકી (Veg. Cheese Frankie Recipe In Gujarati)
#CookpadIndia#Cookpadgujarati#Cookpad Komal Khatwani -
વેજ.પનીર ફ્રેન્કી (Veg. Paneer Frankie Recipe In Gujarati)
#KS6#cookpadgujrati#cookpadindiaફ્રેન્કી ની શરૂઆત આમ તો મુંબઈ થી જ થય છે.રોટલી ની અંદર જુદા જુદા સોસ અને ચટણી લગાવો અને બહુ બધા વેજીટેબલ સાથે પનીર,ચીઝ અને એ પણ રોલ વાળી ને એટલે ફ્રેન્કી. આપણે આને ઇન્ડિયન બરિતો પણ કહી જ સકિયે. Bansi Chotaliya Chavda -
કોર્ન રાજમા સલાડ(Corn rajma salad in gujarati recipe)
#માઇઇબુકરેસિપિ ૨૯કાર્બોહાઇડ્રેટ થી ભરપૂર એક સલાડ...જે મકાઈ અને રાજમા થી બનેલું છે, સાથે ડુંગળી લસણ નો વઘારેલ સ્વાદ ખૂબ સરસ આવે છે. .આ સલાડ મને મારી બેન એ શીખવાડ્યું છે. KALPA -
વેજ મેક્સિકન પરાઠા (Veg Mexican Paratha Recipe in Gujarati)
#AM4#cookpadindia#cookpadgujratiવેજ.મેક્સિકન પરાઠા એટલે બહુ બધા શાકભાજી નો આનંદ લેવો. બહુ જ healthy એવા આ પરોઠા બાળકો બહુ જ હોંસે હોંસે ખાઈ લેશે. Bansi Chotaliya Chavda -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12392898
ટિપ્પણીઓ